પહેલી વાર જયારે મહિલાઓ આખી રાત ઘપાઘપ છે ત્યારે શરીરમાં થાય છે આ મોટા ચમત્કારિક બદલાવ, જાણીને ખુશ થઇ જશો - Chel Chabilo Gujrati

પહેલી વાર જયારે મહિલાઓ આખી રાત ઘપાઘપ છે ત્યારે શરીરમાં થાય છે આ મોટા ચમત્કારિક બદલાવ, જાણીને ખુશ થઇ જશો

પહેલી વાર સંબંધ બનાવવાનો અનુભવ દરેક કોઈ માટે અલગ અલગ હોય છે.અમુક લોકો માટે પોતાની વર્જિનિટી ગુમાવવી ખુબ મોટી વાત છે, જ્યારે અમુક લોકો માટે આ વાત કોઈ ખાસ નથી હોતી. અમુક  લોકોને કોઈ ફર્ક નથી પડતો કે તેનો પાર્ટનર વર્જિન છે કે નહિ. સંબંધ જેટલો એકબીજાની ભાવનાઓ સાથે જોડાયેલો હોય છે એટલો જ શારીરિક સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલો હોય છે.જ્યારે એક મહિલા પહેલી વાર પુરુષ જોડે સંબંધ બનાવે છે ત્યારે તેના શરીરમાં ઘણા બદલાવો આવે છે.તેનાથી તે થોડી અસહજ અને ચિંતિત પણ થઇ શકે છે. આવો તો જાણીએ કે પહેલી વાર સંબંધ બનાવવા પર મહિલામાં કેવા કેવા ફેરફારો થાય છે.

1. પીરિયડ્સમાં ફેરફાર:
ઘણી મહિલાઓમાં પહેલીવાર સંબંધ બાંધ્યા પછી માસિકધર્મમાં ફેરફાર થતા જોવા મળે છે. શરરીમાં  પીરિયડ્સ થોડું લેટ આવી શકે છે જો કે તેનો ગર્ભાવસ્થા સાથે કોઈ  જ સંબંધ નથી. છતાં પણ  મહિલાએ સાવચેતી રાખવી ખુબ જરૂરી છે કેમ કે પીરિયડ્સનું ડીલે થવું ગર્ભાવસ્થાનું કારણ પણ હોઈ શકે છે.

2.  વજનમા વધારો: મોટાભાગે તમે પણ જોયું હશે કે લગ્ન પછી અમુક જ મહિનાઓમાં મહિલાનું વજન વધી જતું હોય છે, આ કોઈ બીમારી નથી પણ શરીરમાં થતા હોર્મોનલ ફેરફાને લીધે આવું થાય છે. સમાગમને લીધે શરીરની રક્તવાહીનો વિસ્તરે છે જેને લીધે મોટાભાગે મહિલાઓમાં હિપ્સ, કમર અને ચેસ્ટના ભાગ મોટા થતા જણાય છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે સમાગમને લીધે શરીરની ઘણી ઉર્જા બર્ન થાય છે અને શરીરના આકારમાં પણ ફેરફાર થાય છે.

3.સ્કિનમાં આવે છે નિખાર: પહેલી વાર સંબંધ બનાવવાને લીધે મહિલાઓના શરીરમાં લોહીનું વહન વધવા લાગે છે અને ઓક્સિજનમાં પણ વધારો જાય છે અને આ સિવાય ગુડ હોર્મોન્સનું પણ પ્રમાણ વધે છે જેની સીધી જ અસર ત્વચા પર પડે છે, જેને લીધે સ્કિનમાં નિખાર આવે છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.

4.તણાવમાં ઘટાડો: રિસર્ચના આધારે જાણવા મળ્યું છે કે સમાગમને લીધે મહિલાના મૂડમાં ફેરફાર થાય છે અને તે તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે. રિર્સચમાં સામે આવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં ત્રણ થી ચાર વાર સમાગમ કરે છે તેઓ તણાવમુક્ત રહે છે અને સકારાત્મક રીતે જીવન જીવે છે.

Uma Thakor

disabled