નોન-ફેમીલી ડ્રામા, સંસ્કારોના ધજાગરના ઉડાવતી બીભત્સ કહાની સાથે આવી આ વેબ સીરીઝ ! રૂમમાં છુપકે છુપકે જોજો - Chel Chabilo Gujrati

નોન-ફેમીલી ડ્રામા, સંસ્કારોના ધજાગરના ઉડાવતી બીભત્સ કહાની સાથે આવી આ વેબ સીરીઝ ! રૂમમાં છુપકે છુપકે જોજો

ખૂબ બોલ્ડ સીન્સ, ટ્રાયેંગલ લવ-સ્ટોરી, નોન-ફેમિલી ડ્રામા, એકલા જોવાય એ વેબ સિરીઝ….જો તમે કોઈ એક વેબ સિરીઝ માટે આવી બધી કોમેન્ટ્સ સાંભળવા માંગતા હોવ, તો તમે ઉલ્લુ એપની ‘દોરાહા’ પર ગોર ફરમાવી શકો છો. એડવેન્ચર અને અનેક બોલ્ડ સીન્સથી ભરેલી આ વેબ સિરીઝની કહાની નવી નથી. દિયર-ભાભી વચ્ચેના સંબંધો, સુહાગરાત પર મનમુટાવ જેવા વિષય પર બનેલી આ વેબ સીરિઝ ‘દોરાહા’ એક પરિવારિક ડ્રામા નથી.

તમે તેને મોબાઈલ કે ટેબ પર એકલા જોઈ શકો છો. પુખ્ત વયના લોકો માટે લાવવામાં આવેલી આ વેબ સિરીઝ ઉલ્લુ એપ પર છે. ‘દોરાહા’ ની કહાની એક નવવિવાહિત યુગલ અને તેમના પ્રેમ-ઝઘડા પછી ગેરકાયદેસર સંબંધ દર્શાવે છે. તેની કહાની એવી છે કે સુહાગરાત પહેલા પતિ તેની પત્નીને છોડીને જતો રહે છે અને તકનો લાભ ઉઠાવીને દિયર તેની ભાભી સાથે સંબંધ બાંધે છે.

જ્યારે મહિલાને આ અજાણતા બનેલા સંબંધની ખબર પડી ત્યારે તે તેના દિયરને સ્વીકારે છે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે દિયર પોતાના જ ભાઇની પ્રેમિકા સાથે લગ્ન કરે છે. બીજી તરફ મહિલાનો ભાગી ગયેલો પતિ પણ પરત ફરે છે. આ વેબ સિરીઝની આખી કહાની ચાર લોકોની આસપાસ ફરતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ખૂબ જ ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા મળે છે.

ફિલ્મનો મુખ્ય પાત્ર શેખર, જે તેના પ્રેમ અને પરિવાર વચ્ચે પરેશાન છે, લગ્ન પછી અચાનક, સુહાગરાત પહેલા તે તેની નવી દુલ્હનને છોડીને ભાગી જાય છે. આ વાતથી અજાણ તેની પત્ની આંખો મીંચીને પતિના માર્ગની રાહ જોતી રહે છે. શેખરના ભાગી ગયા પછી, પરિવારના સભ્યો પુત્રવધૂની ચિંતા કરે છે, પરંતુ તે દરમિયાન દિયરની એન્ટ્રી થાય છે અને પછી એક નવો વળાંક આવે છે.

Live 247 Media
After post

disabled