બિગબોસ ફેમ અભિનેત્રીએ શાહરૂખ ખાનના ટ્રોલર્સની કરી બોલતી બંધ, કહ્યુ- આજે જે લોકો ટ્રોલ કરે છે તે કાલે સેલ્ફી…

બ્રા ઊંચી કરીને રાતોરાત ફેમસ થનાર સંસ્કારી અભિનેત્રીએ શાહરુખ આર્યન માટે કહ્યું – જે આજે તારો દીકરો આવું બોલી રહ્યા છે તે કાલે

શાહરૂખ ખાન આ સમયે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમનો દીકરો આર્યન ડગ કેસમાં ફસાયેલો છે અને જેલમાં છે. આ મુશ્કેલ સમયમાં શાહરૂખને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોનો સપોર્ટ મળ્યો છએ. ત્યાં તેમના કેટલાક ચાહકો છે જે પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે અને આર્યનને જામીન મળે એ માટે માંગ પણ કરી રહ્યા છે. એવામાં કેટલાક લોકો એવા છે જે શાહરૂખના દીકરાને લઇને અને પરવરિશને લઇને ખોટી ખોટી કમેન્ટ્સ પાસ કરી રહ્યા છે. ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદનું આ બાબતે કહેવુ છે કકે, ટ્રોલ કરનાર સામે શાહરૂખ ખાન હશે તો તે સેલ્ફી માટે દોડશે.

અભિનેત્રી ઉર્ફી જાવેદે ઇટાઇમ્સ સાથે વાતચીતમાં કહ્યુ  કે, જે લોકો મને પસંદ પણ કરતા નથી, જયારે તે સામે હોય તે મને ખબર છે કે તેઓ સામેથી ગાળો નહિ આપે. તે સેલ્ફી કે ઓટોગ્રાફની માંગ કરશે. જેમ શાહરૂખ ખાનને લોકો ટ્રોલ કરી રહ્યા છે જો તે સામે આવી જાય તો તે લોકો સેલ્ફી માટે દોડશે. અત્યારે લોકો બોલી રહ્યા છે કે તારો દીકરો આમ, આ લોકો સેલ્ફી માટે ઊભા રહેશે, લોકોમાં સામે કંઇ પણ કહેવાની હિંમત નથી. આવી રીતે જો હું લોકોની પરવાહ કરતી તો ત્યાં કેવી રીતે પહોંચતી જયાં આજે છું.

 

View this post on Instagram

 

A post shared by @jokax__

“બિગબોસ ઓટીટી”ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક સમયથી તેના આઉટફિટ અને સુપર બોલ્ડ લુકને ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા ઉર્ફી એરપોર્ટ પર બ્રાલેટ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, તે બાદ તેણે મોજાથી બનેલ બ્રાલેટ પહેરી સનસની ફેલાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by @bollysuperstars

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ ભલે ટીવીના સૌથી મૌટા રિયાલિટી શોમાં વધારે દિવસ સુધી ટકી ન શકી હોય પરંતુ જયાં સુધી તે ઘરની અંદર રહી ચાહકો તરફથી તેને ખૂબ પ્રેમ મળ્યો. ઉર્ફી જયારથી બિગબોસ હાઉસથી બહાર આવી છે ત્યારથી તે સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, એટલું જ નહિ છેલ્લા દિવસોમાં તેણે તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે.

કોઇએ વિચાર્યુ ન હતુ કે, બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે.