અરરર…માત્ર 2500 રૂપિયા માટે ઉર્ફી જાવેદે પાર કરી નાંખી હતી તમામ હદો, આજે પણ થઇ રહ્યો છે પસ્તાવો
ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ઉર્ફી જાવેદ હાલના સમયમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ચુકી છે. દરેક રોજ ઉર્ફી પોતાની અવનવી ફેશન સ્ટાઇલને લીધે સ્પોટ થતી રહે છે. મીડિયા પણ તેની દરેક સ્ટાઇલ કેમેરામાં કૈંપ્ચર કરવા માટે આતુર રહે છે. જો કે ઉર્ફી અવાર નવાર પોતાની આ વિચિત્ર ફેશનને લીધે આલોચનાનો શિકાર થતી રહે છે, છતાં પણ ઉર્ફી આ બાબતોની પરવાહ કર્યા વગર લાઇમલાઇટમાં આવી જ જાય છે. ઉર્ફી ઘણીવાર મીડિયા સામે પોતાના પર્શનલ જીવન વિશેના ખુલાસાઓ કરી ચુકી છે.
fyyu
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી ઉર્ફીએ એવો ખુલાસો કર્યો કે જાણીને તમેં પણ હેરાન રહી જશો.ઉર્ફીએ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કરતા કહ્યું હતું કે તે માત્ર 12 ધોરણ સુધી જ ભણેલી છે અને કોલેજ માત્ર 6 મહિના માટે જ ગઈ છે. ઉર્ફી કોલેજનમાં સમયમાં જ ઓડિશન માટે જતી હતી માટે તેને કોલેજ લાઈફ જોવાનો વધારે મૌકો મળ્યો ન હતો. તે સમયે ઉર્ફી પાસે પૈસાની ખુબ તંગી હતી માટે તે કોઈપણ રોલ કરવા માટે તૈયાર હતી.
View this post on Instagram
ઉર્ફીએ જણાવ્યું કે તે લીડ રોલ માટે ઓડિશન આપવા માટે ગઈ હતી, પણ તેને માત્ર એક જ દિવસનો રોલ કરવાની ઓફર મળી.ઉર્ફીએ કહ્યું કે,”મેકર્સે કહ્યું કે સીનમાં સામે એક છોકરો હશે અને મારે બેસ તેના ઉપર ચઢી જવાનું છે’. આ સાંભળીને તેને ખુબ હેરાની લાગી હતી પણ પૈસાની પણ જરૂર હતી માટે તેણે આ ઓફર સ્વીકારી લીધી.ઉર્ફીને આ રોલ માટે 2500 રૂપિયા મળ્યા હતા.ઉર્ફીએ ખુલાસો કરતા એવું પણ કહ્યું હતું કે પૈસા કમાવવા માટે તેણે ઘણા નાના નાના રોલ કરેલા છે.
View this post on Instagram
આ પહેલા ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં ઉર્ફી સાડી પહેરેલી જોવા મળી હતી. ઉર્ફીએ શેર કરેલા વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત ચાલી રહ્યું હતું. આ ગીતના બોલ છે- ‘ચોલી કે પીછે ક્યા હૈ.’ જોકે ઉર્ફીના આ વિડિયોમાં ગીતની વચ્ચેની લાઇન સાંભળવા મળી હતી.તે લાઇન છે- ‘બેગમ બિના બાદશાહ કિસ કામ કા’. આ વીડિયો શેર કરતી વખતે ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું- ‘બાદશાહ બગૈર બેગમ બડે કામ કી’.
View this post on Instagram
ઉર્ફી બેધડક પોતાની સ્ટાઇલ ફ્લોન્ટ કરતી રહે છે અને લોકો તેના વિષે શું કહે છે તેને તેની બિલકુલ પણ પરવાહ નથી.ઉર્ફીએ એક સમયે કહ્યું હતું કે તે પહેલા પણ આવા નાના કપડાં પહેરતી હતી પણ લોકોએ આજે મારા પર ધ્યાન કર્યું હતું.ઉર્ફીને ડિઝાઈનર કપડાનો ખુબ શોખ હતો પણ તે મેળવી શકતી ન હતી માટે તેણે જાતે જ પોતાના કપડા ડિઝાઇન કરવાનું શરૂ કર્યું અને તેને પહેરીને પોતાનું ફિગર ફ્લોન્ટ કરે છે.