ઉર્ફી જાવેદે જંગલમાં સિઝલિંગ ફોટોશૂટ કરાવી વરસાવ્યો કહેર, તસવીરો એવી કે સપનામાં પણ દેખાશે ઉર્ફીની નશીલી અદાઓ
બ્લુ શર્ટ પહેરીને જંગલમાં મંગલ કરતી દેખાઈ ઉર્ફી જાવેદ
બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચાનો વિષય બની રહેતી હોય છે. તેની સુંદરતાને લઈને ઉર્ફી તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. બિગબોસ ઓટીટી ફેમ ઉર્ફી જાવેદ આ દિવસોમાં તેના ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં બનેલી રહેતી હોય છે. તેવામાં ફરી એક વાર તેના ફોટોશૂટને લઈને ઉર્ફી ચર્ચામાં આવી ગઈ છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. વાયરલ થઇ રહેલી તસવીરોમાં ઉર્ફી એકથી એક જોરદાર સિઝલિંગ પોઝ આપતી નજર આવી રહી છે. તસવીરોમાં ઉર્ફી જાવેદે લોન્ગ બ્લુ શર્ટની સાથે બ્લેક અને વ્હાઇટ શોર્ટ્સ પહેરેલું છે જેમાં તે ખુબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદની આ તસવીરો જોયા બાદ ચાહકોએ કહ્યું- તેરી રાહોમે ખડે હૈ દિલ થામ કે, હમ હૈ દીવાને તેરે નામ કે. આ પરથી ખબર પડી શકે છે કે ઉર્ફી જાવેદ પ્રતિ લોકોની દીવાનગી કેટલી જોરદાર છે. આ કોઈ પહેલી વખત નથી જયારે ઉર્ફીની કોઈ તસવીર આટલી વાયરલ થઈ હોય.
View this post on Instagram
ઉર્ફી કેમેરાની સામે બોલ્ડ અંદાજમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે. તેની આ હોટ તસવીરોએ ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. આ તસવીરો તેના ઘરની કે કોઈ એરપોર્ટની નહિ પરંતુ વાયરલ થઇ રહેલી તસવીરો એક જંગલની છે જ્યાં ઉર્ફીએ તેનું ખુબ જ બોલ્ડ અને સુંદર ફોટોશૂટ કરાવ્યું છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદની કોઈ પણ તસવીર સામે આવતી હોય છે તો સેકેન્ડોમાં વાયરલ થઇ જતી હોય છે. જોકે વાયરલ થઇ રહેલી આ તસવીરોએ ઉર્ફીએ નહિ પરંતુ તેના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદની શાનદાર ફેન ફોલોઇંગ છે. લાખો લોકોના દિલો પર તેના હુસ્નના જાદુથી ઉર્ફી રાજ કરતી હોય છે.
View this post on Instagram
ઉર્ફી જાવેદ અતરંગી આઉટફિટની સાથે બેબાક નિવેદન માટે પણ ચર્ચામાં રહેતી હોય છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક ઇન્ટરવ્યૂમાં ઉર્ફીએ કહ્યું હતું કે તેને એવો એક બોયફ્રેન્ડ જોઈએ જે પૈસા વાળો ના પણ હોય તો ચાલશે, પરંતુ કપડાં પહેરવામાં રોક-ટોક કરે નહિ.