આ બંને જોડિયા બહેનોની કહાની આંખોમાં આંસુઓ લાવી દેનારી છે, એક જ શરીર સાથે જોડાયેલી હોવા છતાં છે બંને બહેનોનો એક જ બોયફ્રેન્ડ - Chel Chabilo Gujrati

આ બંને જોડિયા બહેનોની કહાની આંખોમાં આંસુઓ લાવી દેનારી છે, એક જ શરીર સાથે જોડાયેલી હોવા છતાં છે બંને બહેનોનો એક જ બોયફ્રેન્ડ

ધડથી જોડાયેલી છે આ બંને બહેનો, બંનેને છે એક જ બોયફ્રેન્ડ, શારીરિક સંબંધો બાંધવા વિશે કર્યો મોટો ખુલાસો, જાણો

શરીરે એકદમ સ્વસ્થ હોવા છતાં ઘણા લોકો પોતાની જિંદગી સારી ના હોવાના રોદણાં રડતા હોય છે, તો ઘણા એવા લોકોને પણ તમે જોયા હશે જે પોતાની ખામીઓને પોતાની તાકત બનાવી લેતા હોય છે અને હંમેશા લડતા હોય છે. કેટલાક બાળકો જન્મતા જ કેટલીક ખોળ ખાપણ સાથે જન્મે છે અને આખી જિંદગી તેમને એ ખામી સાથે જ વિતાવવી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Lupita (@andrade_glupe)

આવી જ એક કહાની છે જન્મથી જ એકબીજા સાથે જોડાયેલી બે બહેનોની. જેમને પોતાના જીવન વિશે ખુલાસો કર્યો અને સૌથી મહત્વપૂર્ણ વાત એ પણ જણાવી કે તેમને બંનેને એક જ બોયફ્રેન્ડ છે.  આ કહાની છે 21 વર્ષીય કારમેન અને લુપીતા એન્ડ્રેડની. જેમેણે એક યુટ્યુબ ચેનલ આસ્ક મી ઍનીથિક પ્લેટફોમર પર પોતાના જીવનને લઈને ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Lupita (@andrade_glupe)

આ કાર્યક્રમમાં લોકોને તેમને પૂછ્યું કે તે તેમના જીવનમાં કેટલો સંઘર્ષ કરે છે અને કેવી રીતે તમેની જિંદગીને જીવી રહી છે. તેમને જણાવ્યું કે મોટાભાગના જોડિયા બાળકો એવા નથી હોતા, જેમ તે હાલમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે. કારમેન અને લુપીતાએ જણાવ્યું કે તે ધડથી એકબીજા સાથે જોડાયેલા છે. તેમને એ વાત પણ જણાવી કે તેમનું દિલ અલગ અલગ અલગ છે અને દિમાગ પણ અલગ અલગ છે જે એકબીજા સાથે મેળ નથી ખાતા.

 

View this post on Instagram

 

A post shared by Lupita (@andrade_glupe)

જો કે તેમના શરીરના ઘણા બધા એવા ભાગ છે કે એકબીજા સાથે જોડાયેલા છે, જેમાં તેમનું પાચન અને પ્રજનન પ્રણાલી પણ સામેલ છે.  આ શો દરમિયાન તેમને પોતાનો એક જ બોયફ્રેન્ડ હોવાની પણ વાત કહી હતી. જો કે તેમને એ પણ સ્વીકાર્યું કે તેમના શરીરમાં અલગ અલગ સંવેદના છે અને તે સમાન વસ્તુઓને મહેસુસ નથી કરી શકતી.

 

View this post on Instagram

 

A post shared by Lupita (@andrade_glupe)

જેના કારણે તે પોતાની ડેટિંગ લાઈફ પર આગળ વધી ગઈ, જયારે લુપીતાએ જણાવ્યું કે તે અલૈંગિક છે.કારમેને જણાવ્યું કે તેનો લગભગ દોઢ વર્ષથી એક બોયફ્રેન્ડ છે. તેને જણાવ્યું કે અમે બંને “હીજ ડેટિંગ” એપ દ્વારા મળ્યા હતા. તેને એમ પણ કહ્યું કે અમારા માટે હકીકતમાં એ અજીબ છે કે તે પોતાની ડેટિંગ પ્રોફાઈલ પર એકસાથે જોડિયા હતી.

 

View this post on Instagram

 

A post shared by Lupita (@andrade_glupe)

કારમેને કહ્યું કે, “હું સ્પષ્ટપણે લુપિતા સાથે દરેક બાબતમાં ક્લિયર હતી. અમારા માટે આ એકદમ નવી વાત હતી, જે અમે શીખી રહ્યા હતા. અમે ચર્ચા કરતા હતા કે કઈ મર્યાદા ઠીક છે અને કઈ નથી. તેને જણાવ્યું કે તેનો પ્રેમી લુપીતાની સ્થિતિના કારણે સંબંધ નથી બાંધતો. અમે એ રીતે ઇન્ટીમેન્ટ નથી. અને લુપીતા તેની સાથે ઠીક છે.

 

View this post on Instagram

 

A post shared by Lupita (@andrade_glupe)

જયારે તેને પૂછવામાં આવ્યું કે શું લગ્ન થઇ શકવાની સંભાવના છે ત્યારે કારમેને કહ્યું કે હકીકતમાં તે મારા દિમાગમાં નથી. કારણ કે તે ફક્ત 21 વર્ષની છે. તેને કહ્યું કે હાલમાં હું જે ડેટિંગ કરી રહ્યું છે કે ભવિષ્યમાં ડેટિંગ કરીશ, હું વાસ્તવિક લગ્નનની તુલનામાં જીવનસાથી બનવાનું પસંદ કરીશ.”

Uma Thakor

disabled