ટીવીની આ 7 સુંદર અભિનેત્રીઓને મળ્યા આવા પતિ, જોઈને દયા આવી જશે, કેવા નસીબ હશે પેલાના - Chel Chabilo Gujrati

ટીવીની આ 7 સુંદર અભિનેત્રીઓને મળ્યા આવા પતિ, જોઈને દયા આવી જશે, કેવા નસીબ હશે પેલાના

અભિનેત્રીઓ તો સ્વર્ગની પરી જેવી દેખાય છે પણ તેના આવા વિચિત્ર પતિ???? 7 ફોટોસ જોઈને ફેન્સને દુઃખ થયું અને કહ્યું કે અંગુર….

ટેલિવિઝનની અભિનેત્રીઓ સુંદરતાના મામલે બોલિવૂડની અભિનેત્રીઓ કરતા ઓછી નથી હોતી. તેમની સુંદરતાના પણ ઘણા ચાહકો હોય છે. એટલે જ તેઓ ઘણી ટેલિવિઝનની અભિનેત્રીઓ તેમની પ્રતિભાના આધારે બોલિવૂડમાં પણ કામ મેળવી લે છે.

પરંતુ ટેલિવિઝનની કેટલીક અભિનેત્રી ભલે સુંદરતાના મામલે કોઈને પણ ટક્કર આપે પણ તેમના પતિ એટલા હેન્ડસમ નથી મળ્યા કે જે બોલીવૂડના હીરોઝને ટક્કર આપી શકે. તેમની જોડી પોતાના પતિ સાથે જરાક પણ મેચ નથી થતી. તો ચાલો આજે એવી જ કેટલીક જોડીઓ પર નજર નાખીએ કે જેમને જોઈને મનમાંથી ઉદગાર નકળશે કે

1.દીપિકા સિંહ અને રોહિત રાજ –

સ્ટાર પલ્સ પર આવતી દિયા ઓર બાતી સીરિયલમાં સંધ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પ્રસિદ્ધ થયેલી અભિનેત્રી દીપિકા સિંહને આપણે બધા જ જાણીએ છીએ, પણ તેમને રોહિત રાજ સાથે લગ્ન કર્યા છે, જે દેખાવમાં દિપીકા સામે ફીકા પડી જાય છે.

2.અદિતિ ગુપ્તા અને કબીર ચોપડા –

કિસ દેશ મેં હૈ મેરા દિલ સિરિયલથી ટેલિવિઝન ક્ષેત્રમાં જાણીતી થયેલી અભિનેત્રી અદિતિ ગુપ્તાએ પ્રેમ વિવાહ કર્યા છે અને તેમના પતિનું નામ કબીર ચોપરા છે.

કબીર અદિતિથી ખૂબ જ મોટા દેખાય છે.

3.મોહેના સિંહ અને સુયશ રાવત –

ડાન્સ ઇન્ડિયા ડાન્સની સીઝન 3માં પ્રતિસ્પર્ધી તરીકે જોવા મળેલી અને એ પછી છેલ્લે એ રિશ્તા ક્યાં કહેલાતા હૈમાં જોવા મળેલી અભિનેત્રી મોહેના સિંહ રીવાની રાજકુમારી છે લગ્નમાં થયા એ સમયે PHOTOS માં મોહેના કુમારીનો રોયલ લુક જોવા મળ્યો હતો.

મોહેનાએ લાલ લહેંગામાં જોવા મળી હતી. લાલ રંગના દુપટ્ટામાં ગોલ્ડન બોર્ડર હતી. વધુમાં રજવાડી જ્વેલરી પહેરી હતી. મોહેનાએ ઘુંઘટ ઓઢીને મંડપમાં એન્ટ્રી લીધી હતી અને લગ્ન દરમિયાન ઘુંઘટ રાખ્યો હતો. જ્યારે સૂયશ રાવત શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો.

અને તાજેતરમાં જ તેને સુયશ રાવત સાથે લગ્ન કર્યા છે. પ્રી વેડિંગ પ્રોગ્રામમાં 13 ઓક્ટોબરના રોજ યોજાયા હતાં, અને સૌ પહેલાં મહેંદી સેરેમની યોજાઈ હતી. પછી નાઈટમાં સંગીત નો પ્રોગ્રામ થયો હતો. 14 ઓક્ટોબરે સવારે હલ્દી સેરેમની કરવામાં આવી હતી. પ્રી વેડિંગ ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં આવ્યા હતા.

 

4.આમના શરીફ અને અમિત કપૂર –

કહી તો હોગા સીરિયલમાં કશિષનું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ પામેલી આમના શરીફે એ TV show બાદ ગણતરીની બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું કહીં તો હોગા ફેમ આમના શરીફને ઇન્ટરનેટ પર ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ફેન્સ એની તસવીરો જોતાજ ખુશખુશાલ થઇ જાય છે.

થોડા મહિનાઓ પહેલા ફરી એકવાર ઈદ પહેલા તેણે રેડ લુકમાં ફોટોશૂટ કર્યું છે અને તેના ચાહકોને એક સરપ્રાઈઝ આપી દીધી છે. આ તસવીરોમાં આમના શરીફ ઇદ 2021 પહેલા તહેવારની સ્ટાઈલમાં જોવા મળી રહી છે. આમના શરીફે અહીં લાલ કલરના થ્રેડ વર્કની સાથે એક સુંદર સાડી પહેરી છે. આ સાડી સાથે આમનાએ ખૂબ જ બોલ્ડ સ્ટાઇલ સાથે બ્લાઉઝ પણ પહેર્યું છે જો કે તે બોલિવૂડમાં વધુ કામ મેળવવામાં સફળ થઇ ન હતી. તેને વર્ષ 2013માં તેના બોયફ્રેન્ડ અમિત કપૂરને એક વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા.

5.સના અમિન શેખ અને એજાઝ શેખ –

ઘણી ટેલિવિઝન સીરિયલમાં જોવા મળેલી સના અમિન શેખ રેડિયો જોકી પણ છે અને તેને ગણતરીની ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તે દેખાવમાં ઘણી સુંદર છે અને તે વર્ષ 2016માં ટીવી શો ડિરેક્ટર એજાઝ શેખ સાથે પરની ગઈ હતી. પણ એજાઝ સનાની સામે ફીકો લાગે છે. ફેમસ અભિનેત્રી સનાએ થોડાક જ વર્ષો પહેલા દિગ્દર્શક એજાઝ શેખ સાથે સંસાર માંડયો હતો..

તે કહે છે કે હું મારા વિવાહિત જીવનથી બહુ ખુશ છું અને આજના જુવાન યુવાનો/ યુવતીઓને પોતાનું ઘર વસાવી લેવાની સલાહ આપું છું. અલબત્ત, પોતાની પસંદગીના પાત્ર સાથે. તે પણ તેને જાણ્યા-સમજ્યા – ઓળખ્યા પછી. લગ્નમાં આંધળૂકિયા ન કરી શકાય. તે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે લવરના સંબંધો એ હદ પર આવી જાય જ્યારે તેમને એમ લાગે કે તેઓ સંતાન પેદા કરવા માગે છે ત્યારે તેમણે વિવાહ કરી લેવા જોઈએ. બાકી હાલના તબક્કે તો હું અને મારો પતિ પોતપોતાની કારકિર્દીમાં વ્યસ્ત છીએ.

6.રતન રાજપુત અને અભિનવ શર્મા –

ટેલિવિઝન અભિનેત્રી રતન રાજપુતે વર્ષ 2011માં રતન કે રિશ્તા નામના સ્વયંવર માટેના રિયાલિટી શોમાં લગ્ન માટે અભિનવ શર્માને પસંદ કર્યો હતો. અને તેના બે વર્ષ પછી લગ્ન કર્યા હતા. રિયાલિટી શોમાં નેશનલ ટીવી પર તેને લગ્ન માટે મુરતિયો પસંદ તો કર્યો પણ તેમ છતાં આ મુરતિયો તેની આગળ ફીકો જ પડે છે.

ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી રતન રાજપૂત ૨૦૨૦ માં લોકડાઉનના કારણે બિહારના એક ગામમાં ફસાઇ ગઇ છે. આ ગામ તેનું નથી પરંતુ આસપાસના લોકો તેના જેવા જ છે. મદદ માટે બધા જ તૈયાર હોય છે.કોઇએ તેને પોતાનું ઘર આપી દીધું છે, તો નાના મોટા કામ તો રતન પોતાની બે બહેનપણી સાથે કરી રહી છે. તકલીફ તો છે પણ રતન આ સમયને ભરપુર માણી રહી છે. રતનનું કહેવું છે કે,`દાળ ભાત અને રોટલી-ચટણીનો જે સ્વાદ છે, અસલ જીંદગી આ જ છે. આ સમયમાં જે શીખી રહી છું તે ક્યારેય મુંબઇ શીખવાળી શકી નથી.’

7.શુભાંગી અત્રે અને પિયુષ પૂરે –

ટેલિવિઝન અભિનેત્રી શુભાંગી અત્રે હાલમાં ભાભીજી ઘર પર હૈ નામની સિરિયલમાં જોવા મળે છે. શુભાંગીએ વર્ષ 2003માં પિયુષ પુરે સાથે લગ્ન કર્યા હતા, તે દસમા ધોરણમાં ભણતી હતી એ વખતથી તે પિયુષને જાણતી હતી. હાલમાં તેમની એક દીકરી પણ છે.

ટીવી પર આવતો શો ‘ભાભીજી ઘર પર હૈં’ એક ખુબ જ કોમેડી શો છે. ફેન્સમાં આ તો ખૂબ સુપરહિટ છે. આ શોને તમામ ઉંમરના પ્રેક્ષકો દ્વારા પસંદ કરવામાં આવે છે. શોનું દરેક પાત્ર મનોરંજક છે. અનિતા ભાભી, અંગુરી ભાભી, હપ્પુ સિંઘ, વિભૂતિ અથવા તિવારી એ બધા જ તેમના પોતાનામાં જ આશ્ચર્યજનક પાત્રો છે. પરંતુ ભાભીનું પાત્ર સૌથી નિર્દોષ અને સરસ છે. તેનું તૂટેલુ અંગ્રેજી લોકોને તે ખૂબ ગમે છે.

Live 247 Media

disabled