આશ્રમની બબીતાએ મારકણી અદાઓ દેખાડીને બધાને ઉતેજીત કરી દીધા, પુલમાં ખુબ જલસા કરતી દેખાઈ
આશ્રમ વેબ સિરીઝથી ફેમસ થયેલી અભિનેત્રી ત્રિધા ચૌધરી આ દિવસો દરમ્યાન ખુબ લાઇમલાઇટમાં રહે છે. આશ્રમમાં ત્રિધાએ બબીતાનો રોલ નિભાવીને એવા એવા ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા કે તે રાતો રાત લાઇમલાઇટમાં આવી ગઈ હતી. આશ્રમની સીઝન 3ની સફળતા બાદ ત્રિધા આસામી પુલમાં મોનોકીની પહેરીને પુલમાં ચીલ કરતી નજર આવી હતી.
અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.ત્રિધા ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર જે લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે તે ઈન્ટરનેટ પર તબાહી મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ગ્રે કલરની મોનોકીની પહેરીને પુલની અંદર ચીલ કરતી નજર આવી રહી છે.
વીડિયોમાં અભિનેત્રીનો આ હોટ લુક ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. પોતાના લુકથી ત્રિધા હંમેશા લોકોના દિલની ધડકન વધારી દેતી હોય છે. આ વખતે પણ બબીતા જેવી પુલમાં ઉતરી તો લોકો તેના લુકના દીવાના થઇ ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી પુલની અંદર ફરતી તો ક્યારેક ખુલી હવામાં શ્વાસ લેતી નજર આવી રહી છે.
ત્રિધા ચૌધરીએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને સાથે કેપ્શન પણ આપ્યું હતું કે મારે ખાલી આ દવા જોઈએ. તેમજ વીડિયોમાં પાછળ એક અવાજ સંભળાઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જુઓ દવાનો મતલબ ટેલેન્ટ નથી હોતો. ઘણી વખત ફક્તને ફક્ત ખુલ્લી હવામાં શ્વાસ લેવો દવાની જેમ કામ કરે છે.
View this post on Instagram
ત્રિધા ચૌધરીએ આ વખતે આશ્રમ 3માં પણ બોલ્ડનેસનો તડકો લગાવતી નજર આવી હતી. આ વેબ સિરીઝની ત્રીજી સીઝન પણ દર્શકોને ખુબ ગમી હતી તેમજ ત્રીજી સીઝનના અંતમાં ચોથી સીઝનની એક ઝલક પણ દેખાડી હતી. આ ટીઝરમાં પમ્મી પહેલવાન દુલ્હનના કપડામાં જોવા મળી હતી. આ ટીઝર ચાહકોની આતુરતા અત્યારથી જ વધારી દીધી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આવનારા સમયમાં ત્રિધા ચૌધરી રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’માં નજર આવશે. તેમાં તેની સાથે વાણી કપૂર, રોનિત રોય અને ઈરાવતી હર્ષે પણ કામ કરી રહ્યા છે.