અંબાણી પરિવારની આ વહુનું રૂપ જોઈને બોલીવુડના દિગ્ગજ હીરો ફિદા હતા, જુઓ PHOTOS - Chel Chabilo Gujrati

અંબાણી પરિવારની આ વહુનું રૂપ જોઈને બોલીવુડના દિગ્ગજ હીરો ફિદા હતા, જુઓ PHOTOS

અંબાણીના પતિની જુવાનીમાં આટલા હોટ લગતા હતા, 7 PHOTOS જોતા જ આંખોના ડહોળા બહાર આવી જશે

બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની ટીના મુનીમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1957 મુંબઈમાં થયો હતો. ટીના 80ના દાયકાની અભિનેત્રી રહી છે.

ટીનાના લગ્ન દેશના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી સાથે થયા છે. પણ શું તમે જાણો છો કે લગ્ન પહેલા ટીનાને ઘણા બોલિવૂડ અભિનેતાઓ સાથે પ્રેમની ચર્ચા થઇ રહી હતી. આજે અમે જણાવીશુ કે ટીના મુનીમને કયા અભિનેતાઓ સાથે પ્રેમના સંબંધમાં હતી.

દેવ આનંદ –  ઘણા લોકોને એ વાતની ખબર નહિ હોય કે એક ગુજરાતી પરિવારમાં જન્મેલી ટીનાએ તેની મોટી બહેન ભાવના જેવી મોડેલ બનવાનું સપનું જોયું હતું.

જ્યારે 70ના દાયકામાં ટીનાનો બિકીની અવતાર જોયો ત્યારે બોલિવૂડ અભિનેતા ‘દેવ સાહેબે’ તેની પર ફિદા થઇ ગયા હતા, તેમને ફિલ્મ ‘દેશ પરદેશ’માં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને પહેલો બ્રેક દેવાનું નક્કી કર્યું.

ફિલ્મ રિલીઝ થયાના થોડાક જ સમયમાં વાયરલ થયું કે ‘દેવ આનંદ’ અને ટીનાને તેમના ફિલ્મના સેટ પર પ્રેમ થયો હતો અને બંને ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે.

સંજય દત્ત – ટીનાને ‘રોકી’માં સંજય દત્તની સાથે રોમેન્ટિક રોલ કર્યો હતો અને ખબર એવી હતી કે 80ના દાયકામાં ફિલ્મની શૂટિંગ દરમ્યાન બંનેને પ્રેમ થઇ ગયો હતો.

પરંતુ તેમના પ્રેમની ચર્ચા વધારે સમય સુધી ચાલી નહિ કેમકે સંજય દારૂ પીતો હતો અને નશીલી દવાઓ લેતો હતો. ત્યારબાદ બંને વચ્ચે બ્રેક-અપ થઇ ગયું હતું. કહેવામાં આવે છે કે ટીના અને સંજયનો સંબંધ ધમાકેદાર હોટ અફેરથી કમ નથી.

મજેદારની વાત એ છે કે સંજય અને માન્યતા દત્તના લગ્નની વર્ષગાંઠ ટીનાના જન્મના દિવસે જ આવે છે

રાજેશ ખન્ના- રાજેશ ખન્ના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા સિતારા હતા જેને સુપરસ્ટારનો ખિતાબ મળ્યો હતો. પ્રેમના બાબતે તૂટેલી ટીનાએ વધુ એક તક આપી જયારે સુપરસ્ટાર રાજેશ ખન્ના તેની સુંદરતાના દીવાના થઇ ગયા.

તેમનો પ્રેમ ઘણો ચાલ્યો અને બંને એક સાથે 8 ફિલ્મોમાં કામ કરીને સ્ટાર બન્યા હતા. ત્યારબાદ ટીના તેના ઘરે આશીર્વાદમાં રહેવા પણ ગઈ હતી અને બંને સાથે રહેવા લાગ્યા હતા. બંને વિશે ખબર હતી કે ટીનાએ ખન્ના જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું

અને સુપરસ્ટારે ભરોસો આપ્યો હતો કે તેની પત્ની ડિમ્પલ કાપડિયા જોડે છુટા છેડા લઇ લેશે. પરંતુ ખન્નાએ ક્યારેય છુટા છેડા લીધા નહિ જેના લીધે ટીનાએ સુપરસ્ટારને છોડવાનું નક્કી કર્યું.

અનિલ અંબાણી – અનિલ અંબાણીને પણ ટીનાની મુલાકાત તે જ દરમ્યાન થઇ અને તેના પછી લવ સ્ટોરી શરુ થઈ. ટીનાને ધીરુભાઈ અંબાણી તરફથી રિજેકશન પણ ભોગવવું પડ્યું હતું. પરંતુ અનિલની કોશિશના કારણે તેમના પરિવારમાંથી સંમતિ મળી. બંનેએ વર્ષ 1991માં લગ્ન કર્યા.અંબાણી પરિવારની આ વહુ તેના પતિ અનિલ અંબાણી અને બંને છોકરા જય અનમોલ અને જય અંશુલ અંબાણી સાથે ખુબ જ ખુશ છે.

બંન વહૂઓના બાળકોની વાત કરીએ તો મોટા વહુ નીતા અંબાણીના બાળકો ફેમસ છે. જ્યારે નાની વહુના બંને દીકરાઓ ઓછા લોકો જાણે છે. નીતા અંબાણીના ત્રણ બાળકો અનંત અંબાણી, ઈશા અંબાણી અને આકાશ અંબાણી છે. જયારે અભિનેત્રી ટીનાના સંતાનો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે. અનંત, ઈશા અને આકાશ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. જો કે અનમોલ અને અંશુલ એટલા લાઈમલાઈટમાં નથી રહેતા.

admins

disabled