આ છે દુનિયાની સૌથી ક્યુટ અને સુંદર નર્સ જેની અદાઓ જોઈને બિમાર દર્દી પણ થઇ જાય છે સાજો, જુઓ તસવીરો

આજે જોઈ લો દુનિયાની સૌથી કામુક નર્સ.. કહેવાય છે કે આને જોઈને સાવ સંસ્કારીના મગજમાં પણ આવે છે ખરાબ વિચાર..

સાચું કહેવાય છે કે સુંદરતા જોનારની આંખોમાં હોય છે. પરંતુ એ પણ હકીકત છે કે કેટલાક લોકો એટલા સુંદર હોય છે કે દરેક જણ તેમને સુંદર માને છે. તેની સુંદરતા જોઈને, એકવાર એવું લાગે છે કે તમે સ્વપ્નમાં કોઈ અપ્સરા જોઈ રહ્યા હોય. વિશ્વમાં સુંદર હોટ છોકરીઓની કોઈ કમી નથી, પરંતુ આજે અમે તમને એક પ્રખ્યાત સેલિબ્રિટી સાથે પરિચય કરાવીશું

દુનિયામાં આવી ઘણી સુંદર મહિલાઓ છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો.એવામાં એક છોકરી ઇન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. આ છોકરી તાઇવાનની રહેવા વાળી છે અને તેની ઉમર માત્ર 23 વર્ષની છે. 23 વર્ષની છોકરીનું નામ કેરીના લીન છે. તેણે વિશ્વભરના લાખો લોકોને પાગલ બનાવી દીધા છે. તાઇવાનમાં રહેતી અને વ્યવસાયે નર્સ કેરીના લિન આ દિવસોમાં પોતાની સેલ્ફીને કારણે રાતોરાત પ્રખ્યાત બની છે.

જ્યારે ઘણા લોકોએ તેની તસવીરના વખાણ કર્યા, તો ઘણી તસવીરોને કારણે કેરીના પણ કેટલાક લોકોના નિશાના હેઠળ આવી હતી. ઘણા લોકોએ આ તસવીરો વિશે એવું પણ કહ્યું કે પ્રખ્યાત થવા માટે તે બોલ્ડ તસવીરો પોસ્ટ કરવા લાગી. હોટ તસવીરોને કારણે કેરીના લીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સોશિયલ સાઇટ્સ પર તેના લાખો ફોલોઅર્સ છે. કેરીના વ્યવસાયે નર્સ છે અને તેનું કામ દર્દીઓની સંભાળ રાખવાનું છે. પરંતુ તેમ છતાં કેરીના પોતાના માટે સમય કાઢે છે અને સોશિયલ સાઇટ્સ પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. કેરીનાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાની બિકી અને અન્ય આઉટફિટ્સમાં તસવીરો શેર કરી હતી. તેની આ તસવીરો એટલી ઝડપથી વાયરલ થઈ કે કેટલાકને જોતા જ તેના ફોલોઅર્સની સંખ્યા 2 લાખથી પણ વધુ પહોંચી ગઈ.

જો કે આ બાબતે કેરીના કહે છે કે, આ તસવીરો શેર કરતી વખતે તેને ખ્યાલ નહોતો કે તેના ફોલોઅર્સની સંખ્યા આટલી પહોંચી જશે. જે લોકોએ તેના આ તસવીરોનો વિરોધ કર્યો હતો તેમને કેરીનાએ જવાબ આપ્યો છે કે શું નર્સ મોડેલ ન બની શકે. તે આ વિશે એમ પણ કહે છે કે જ્યારે તે ફરજ પર ન હતી ત્યારે તેણે આ તસવીરો લીધી હતી.

મોટાભાગના લોકો સોશિયલ સાઈટ્સ પર તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે કેરીને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મળી રહી છે. કેરીના કહે છે કે તે ખુશ છે કે લાખો લોકોએ મારી તસવીરો પસંદ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Carina (@carinalinn_)

disabled