ટીવીની સંસ્કારી અભિનેત્રીએ શરમ આવે એવી બિકી પહેરીને ઉગારી થઇ ગઈ, નજર હટાવીને બતાવો સાચા હોય તો - Chel Chabilo Gujrati

ટીવીની સંસ્કારી અભિનેત્રીએ શરમ આવે એવી બિકી પહેરીને ઉગારી થઇ ગઈ, નજર હટાવીને બતાવો સાચા હોય તો

‘કુબૂલ હૈ’ અને ‘નાગિન’ જેવી સિરિયલોથી દર્શકોના દિલ જીતનારી સુરભી જ્યોતિ થોડા સમય પહેલા માલદીવમાં રજાઓ મનાવવા ગઇ હતી, જ્યાંથી તેણે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરો ખૂબ જ બોલ્ડ હતી અને ઘણી વાયરલ પણ થઇ હતી. સુરભી જ્યોતિએ સફેદ રંગની ટુ પીસ બિકીમાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરોએ તો સનસનાટી મચાવી દીધી હતી.સુરભિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ખૂબસુરત તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેની તસવીરો ઘણી વાયરલ પણ થતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

સુરભિની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 9 મિલિયનથી પણ વધારે ફોલોઅર્સ છે.તમને જણાવી દઇએ કે, વર્ષ 2012માં આવેલ શો “કુબૂલ હે”થી સુરભિએ ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. આ શોમાં તેણે ઝોયાનું પાત્ર નિભાવ્યુ હતું. તેને તેના આ પાત્ર માટે કેટલાક એવોર્ડ પણ મળ્યા હતા. તે બાદ તે ઘણા ટીવી શોમાં જોવા મળી હતી. સુરભીએ પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની અલગ ફેશન સ્ટાઈલથી દર્શકોના દિલ જીતી લીધા છે.

સુરભીએ હિન્દી ટીવી સીરીયલોમાં તેમજ OTTની દુનિયામાં પોતાની અજાયબી બતાવી છે, તેણે કેટલીક પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.સીરિયલ સિવાય સુરભીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તેણે ફિલ્મ નામ ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈમાં કામ કર્યું છે.સુરભિ છેલ્લે એશિયા કપ વખતે ચર્ચામાં આવી હતી. T20 એશિયા કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના યુવા ખેલાડી નસીમ શાહ પોતાની બોલિંગ સાથે બેટિંગને કારણે ખૂબ જ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

સુપર-4માં અફઘાનિસ્તાન સામેની રોમાંચક મેચમાં નસીમે જે રીતે 20મી ઓવરના પ્રથમ બે બોલમાં સતત સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી, તેનાથી દુનિયાભરના લોકો તેના પ્રશંસક બની ગયા છે. નસીમના શાનદાર અભિનય બાદ ભારતની ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ પણ તેની ફેન બની ગઈ. તેણે પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ બાદ નસીમ શાહ માટે એક સુંદર ટ્વિટ કર્યું હતું. સુરભીએ ટ્વીટ કરીને નસીમ માટે લખ્યું, ‘પાકિસ્તાનને હવે ચોક્કસપણે એક હીરો મળી ગયો છે.’ સુરભી જ્યોતિની આ ટ્વીટ નસીમ માટે પોતાની દિલની વાત લખતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Whatsinthenews (@_whatsinthenews)

એટલું જ નહીં, સુરભી જ્યોતિનું આ ટ્વીટ પણ પાકિસ્તાની મીડિયા દ્વારા સતત સમાચારોમાં રહ્યું. સુરભી પહેલા મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવનાર ઉર્વશી રૌતેલાએ પણ ઈન્સ્ટાગ્રામ પર નસીમ માટે રોમેન્ટિક રીલ્સ શેર કરી હતી. ઉર્વશીએ આ રીલમાં એક એડિટેડ વિડિયો મૂક્યો હતો જેમાં એક તરફ તે પોતે શરમાતી જોવા મળી રહી છે તો બીજી તરફ નસીમ શાહનો વીડિયો છે. એશિયા કપ 2022 દરમિયાન ટીમ ઈન્ડિયાની મેચ જોવા માટે ઉર્વશી સ્ટેડિયમમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Jyoti (@surbhijyoti)

Live 247 Media

disabled