સલૂનની આડમાં ચાલી રહ્યો હતો જીસ્મફરોશીનો ધંધો, 7 છોકરીઓ, 13 છોકરા બીભત્સ હાલતમાં રંગરેલિયા મનાવતા દેખાયા, કપડાં પણ પહેરવાનો મોકો ન મળ્યો - Chel Chabilo Gujrati

સલૂનની આડમાં ચાલી રહ્યો હતો જીસ્મફરોશીનો ધંધો, 7 છોકરીઓ, 13 છોકરા બીભત્સ હાલતમાં રંગરેલિયા મનાવતા દેખાયા, કપડાં પણ પહેરવાનો મોકો ન મળ્યો

ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી ઘણી જગ્યાએ સ્પા, મસાજ પાર્લર કે પછી સલૂનની આડમાં દેહવેપારનો ધંધો ચાલતો હોય છે. ઘણીવાર પોલિસ આવા ગંદા ધંધા ચાલતા હોવાની બાતમી મળતા જ રેડ કરે છે અને આરોપીઓને ઝડપી જેલના હવાલે કરે છે. આ ઉપરાંત કેટલીક જબરદસ્તી આ ધંધામાં લવાયેલી છોકરીઓને પણ મુક્ત કરે છે. હાલમાં પોલિસ આ બાબતે વધારે સક્રિય થઇ ગઇ છે અને અનેક જગ્યાએ દરોડા પાડી આવી પ્રવૃત્તિઓને ઉજાગર કરતી હોય છે અને આરોપીઓને ઝડપી લેતી હોય છે. જો કે, ઘણીવાર પોલિસ જ્યારે આવા ઠેકાણા પર રેડ પાડે છે,

ત્યારે યુવક યુવતિઓની આપત્તિજનક હાલત જોઇ શરમથી પાણી પાણી પણ થઇ જતી હોય છે. મધ્યપ્રદેશના ઈન્દોરના પલાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક સ્પા સેન્ટર પર મોટી કાર્યવાહી કરી. પોલીસે સ્પા સેન્ટર પર દરોડો પાડીને સ્થળ પરથી 7 છોકરીઓ અને 13 છોકરાઓની અટકાયત કરી હતી. પોલીસનું કહેવું છે કે આ સેન્ટરમાં ઘણા મહિનાઓથી અનૈતિક કામ ચાલતું હતું. પોલીસને સ્થળ પરથી મોટી માત્રામાં દારૂની બોટલો સાથે ગુનાહિત સામગ્રી પણ મળી આવી છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે.

આ પહેલા પણ શહેરમાં સ્પા સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી છે તેમ છતાં અનૈતિક કામના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરનો મામલો પલાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ગીતા ભવન પાસેનો છે. અહીંના શ્રી બાલાજી હાઇટ્સના ચોથા માળે દરોડો પાડીને પોલીસે 7 યુવતીઓ અને 13 યુવકોની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી વાંધાજનક સામગ્રી સાથે દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સ્પાની આડમાં ઘણા સમયથી અહીં અનૈતિક કામ ચાલતું હતું.

ટીઆઈ સંજયસિંહ બૈસે જણાવ્યું હતું કે આ કામ ઘણા સમયથી ચાલતું હતું. આ અંગેની માહિતી મળતાં જ પોલીસની ટીમે રેડ કરીને 20 આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. મોટાભાગની છોકરીઓ ઈન્દોર અને આસપાસના વિસ્તારની છે, જેઓ ઓપરેટરના કોલ પર આવતી હતી. હાલ પોલીસ તમામ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી કરી રહી છે. બુધવારે અધિકારીઓને માહિતી મળ્યા બાદ અચાનક કાર્યવાહી કરીને અહીંથી હુક્કા, દારૂ અને કોન્ડોમના પેકેટો જપ્ત કરવામાં આવ્યા. તમામને પલાસિયા પોલીસને હવાલે કરાયા છે.

ટીઆઈ ધનેન્દ્રસિંહ ભદૌરિયાને બાતમી મળી હતી કે ગીતા ભવન સ્થિત બાલાજી હાઈટ્સના ચોથા માળે હેલો સ્પા એન્ડ યુનિસેક્ સલૂનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. ધરપકડ કરાયેલી મોટાભાગની યુવતીઓ ઈન્દોર અને તેની આસપાસના વિસ્તારોની છે, જે સ્પા સેન્ટરના સંચાલકના ફોન પર આવતી હતી.

Live 247 Media

disabled