બોયફ્રેન્ડ સાથે ડિનર કરવા પહોંચેલી સાઉથની આ મોટી હિરોઈન, પહેર્યો એવો ટ્રાંસપરન્ટ આઉટફિટ કે થઇ Oops મોમેન્ટનો શિકાર

Oops મોમેન્ટનો શિકાર થઇ સાઉથની મોટી હિરોઈન, અંદરનું બહાર દેખાઈ જતા ફેન્સને આંચકો લાગ્યો

કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન પોતાની અંગત લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અદાકારા શ્રુતિ હાસન ઘણીવાર તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે સ્પોટ થાય છે. થોડા સમય પહેલા તે બાંદ્રામાં તેની માતા અને બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે જોવા મળી હતી. અહીં તેઓ ડિનર માટે પહોંચ્યા હતા પરંતુ આ દરમિયાન શ્રુતિ હાસન માટે એક શરમજનક ક્ષણ સામે આવી. વાસ્તવમાં શ્રુતિ હાસન ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.

આ દરમિયાન શ્રુતિએ ટ્રાંસપરન્ટ ટ્રાંસપરન્ટ બ્લેક આઉટફિટ પહેર્યો હતો. જ્યારે તે આ ડ્રેસમાં રેસ્ટોરન્ટની બહાર આવી ત્યારે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. કેમેરા સાથે ઉભેલા ફોટોગ્રાફરોએ આ ક્ષણને પોતપોતાના કેમેરામાં કેદ કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શ્રુતિ હાસન, તેની માતા અને બોયફ્રેન્ડ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી રહ્યા છે. આ દરમિયાન જેવો જ કેમેરો તેના ડ્રેસ સુધી પહોંચ્યો તો નજારો ચોંકાવનારો હતો.

શ્રુતિ હાસનનો પ્લાઝો એટલો ટ્રાંસપરન્ટ હતો કે તેના અન્ડર ગારમેન્ટ્સ દેખાતા હતા. શ્રુતિએ વર્ષ 2009માં ફિલ્મ “લક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે. તે સાઉથની મશહૂર અદાકારામાંની એક છે.ભારતીય સિનેમાના દિગ્ગજ કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને ભલે બોલીવુડની ફિલ્મોમાં તેનો જાદુ ના ચલાવી શકી હોય પરંતુ આજે શ્રુતિ હાસનનું સાઉથની ફિલ્મોમાં ખુબ જ મોટું નામ છે. અભિનેત્રી સાથે શ્રુતિ મહાન ગાયિકા પણ છે.

આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો અને તેની લાઈફ સાથે સંબંધિત અપડેટ્સ ચાહકો સાથે શેર કરતી હોય છે.અભિનેત્રીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં એમેઝોન પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ ‘બેસ્ટસેલર’માં જોવા મળી હતી. આ સિવાય તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે તેલુગુ ફિલ્મ ‘સાલર’માં જોવા મળશે.

disabled