સ્કેમ 1992 ની સૂચિત દલાલે કાળી બ્રા પહેરીને હોટ ફિગર દેખાડ્યું, બ્લેક બ્રા માં કેવી ગજબની લાગે છે જુઓ તો ખરા - Chel Chabilo Gujrati

સ્કેમ 1992 ની સૂચિત દલાલે કાળી બ્રા પહેરીને હોટ ફિગર દેખાડ્યું, બ્લેક બ્રા માં કેવી ગજબની લાગે છે જુઓ તો ખરા

બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી શ્રેયા ધન્વંતરિ ઇન્ડસ્ટ્રીની ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. શ્રેયાને ફિલ્મોમાં પોતાની બેબાક અદાકારી માટે જાણવામાં આવે છે. જો કે તેણે અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલ અને કાતિલાના અંદાજ દ્વારા પણ લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. શ્રેયા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરે છે. શ્રેયા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને આકર્ષક છે,જેનો અંદાજો તેની ઇન્સ્ટા તસવીરો પરથી લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

હાલમાં જ શ્રેયાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટા પર શેર કરીને સનસની મચાવી દીધી છે. શ્રેયાએ આ વખતે હોટ બિકી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. સામે આવેલી તસ્વીરોમાં શ્રેયાએ બ્લેક જાળીદાર બ્રા અને ડેનિમ જીન્સ પહેર્યું છે. શ્રેયાએ આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું છે અને ફોટોગ્રાફર કિંગન ક્રસ્ટોએ તેનું ફોટોશૂટ ક્લિક કર્યું છે. શ્રેયાનું આ ફોટોશૂટ હાલ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયું છે અને ખુબ વાયરલ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ બ્રા પહેરીને લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. બ્લેક બ્રા પહેરીને શ્રેયાએ કાઉચ પર સુતા સુતા પણ પોઝ આપ્યા છે, એક તસ્વીરમાં શ્રેયા ટોપલે પણ દેખાઈ રહી છે અને પોતાના હાથ વડે શરીરના આગળના ભાગને કવર કર્યો છે. શ્રેયાએ આવી હોટ તસવીરો શેર કરીને લોકોને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

એક તરફ શ્રેયા સ્કેમ 1992માં બિઝનેસ જર્નલિસ્ટ સુચેતા દલાલના નોન ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી અને હવે આ તસ્વીરમાં તેનું આવું હોટ ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો પાણી પાણી થઇ ગયા છે. યુઝર્સે તેની તસવીરો પર તમારી બોડી તો એકદમ ગોલ્ડ છે, આ તસવીરોએ તાપમાન વધારી દીધું, વિશ્વાસ નથી થયો કે તમે જ સ્કેમ 1992માં જોવા મળ્યા હતા વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ સાઉથ ડેબ્યુ નાગા ચૈતન્ય સાથે ફિલ્મ જોશ દ્વારા કર્યું હતું. આ સિવાય શ્રેયા મુંબઈ ડાયરી 26/11′  માં જર્નલિસ્ટ માનસી હીરાણીના કિરદારમાં પણ જોવા મળી હતી.શ્રેયા તાપસી પન્નુની ફિલ્મ લૂંટ લપેટામાં પણ કામ કરી ચુકી છે. શ્રેયા અપકમિંગ ફિલ્મ અદ્દભુતમાં જોવા મળશે, જેમાં નવાઝુદીન સિદ્દીકી અને ડાયના પેન્ટી મુખ્ય કિરદારમાં જોવા મળશે. આ સીવાય શ્રેયા પાસે સની દેઓલ, દુલકર સલમાન અને પૂજા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ચૂપ’ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ અભિનેતા ઇમરાન હાશ્મીના અપોઝીટ વર્ષ 2019માં ફિલ્મ ‘વાય ચિટ ઇન્ડિયા’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. જો કે શ્રેયાને લોકપ્રિયતા અને સાચી ઓળખ વેબ સિરીઝ દ ફેમિલી મેન અને સ્કેમ 1992 દ્વારા મળી છે. આ સિરીઝમાં તેના અભિનય અને કિરદારની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

અભિનેત્રી શ્રેયા ધનવંતરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું અને લોકપ્રિય નામ બની ચુકી છે. શ્રેયાને ફિલ્મો અને વેબ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે જાણવામાં આવે છે. શ્રેયાએ એમેઝોન પ્રાઈમની હિટ વેબ સિરીઝ ધ ફેમિલી મેનમાં ઝોયાનું પાત્ર ભજવ્યુ હતુ. આ સિરીઝમાં તેની સુંદરતા અને અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. શ્રેયા પોતાના અભિનયની સાથે સાથે પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે એન પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે, તેનું એકાઉન્ટ પણ તેની સિઝલિંગ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. શ્રેયાને હરવા ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર-નવાર ફરવા માટે દેશ-વિદેશમાં ફરતી રહે છે, એવામાં શ્રેયાની નવી તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકો પાણી પાણી થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયા અમુક દિવસો પહેલા જ વેકેશન માટે પહોંચી હતી અને અહીંથી તેણે તેની ઘણી તસવીરો પણ શેર કરી હતી. સામે આવેલી તસવીરોમાં શ્રેયા બિકી પહેરીને સમુદ્ર કિનારે પોઝ આપી રહી છે. બિકી સાથે શ્રેયાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને નો-મેકઅપ લુકમાં શ્રેયાએ અલગ અલગ હોટ પોઝ આપ્યા છે. અમુક તસ્વીરોમાં સમુદ્રનો સુંદર નજારો પણ દેખાઈ રહ્યો છે. તસ્વીરમાં લોકેશન માલદીવ જેવું દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

જો કે શ્રેયાએ પોતાના લોકેશનનો ખુલાસો કર્યો નથી. તસવીરો શેર કરીને શ્રેયાએ વેવ્સ, કરંટ, ટાઇડ્સ વગેરે જેવું કેપશન પણ લખ્યું છે. શ્રેયાની આ તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.ચાહકોએ તેની તસ્વીરો પર એમ પણ ગરમી ખુબ વધુ છે, એવામાં હવે આ ગરમી સહન કરી શકાય તેમ નથી, તમે તામમાન વધારી દીધું વગેરે જેવી કમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

એમેઝોન પ્રાઇમની લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’માં ઝોયાનું પાત્ર નિભાવનારી અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. ફોટોમાં શ્રેયા બિકી પહેરીને બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. તસવીરો જોઈને લાગે છે કે તેણે આ તસવીરો માલદીવમાં ક્લિક કરી છે. જો કે તેણે ફોટોમાં ડેસ્ટિનેશનનું નામ જણાવ્યું નથી. શ્રેયા ખૂબ જ બોલ્ડ અંદાજમાં બિકી પહેરેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

સુપર ફેમસ વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ની એક્ટ્રેસ શ્રેયા ધનવંતરીને શો ની સફળતા પછી ઘણી મોટી ઓફર્સ મળી રહી છે. બોલ્ડ હિરોઈનનનું કહેવું છે કે તે કામને લઈને ઉતાવળ કરવા નથી ઇચ્છતી. તે સ્ટોરી સિલેક્ટ કરશે, જેની સાથે રીલેટ કરી શકશે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું, ‘હું જેની સાથે કામ કરવા ઈચ્છું છું, તેમને લઈને સચેત રહું છું. એવું નથી કે મારો શો સફળ થઇ ગયો અને હું સફળતાની ઊંચાઈઓ પર છું, તો મારા વિચાર બદલી જાય.’

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

એક્ટ્રેસે વધુમાં જણાવ્યું છે કે, ‘વેબ ઓટિટિએ નવા લોકોને તક આપી છે, જો વેબ ન હોત તો ઘણા એક્ટર, ડિરેક્ટર, એડિટર, DOP અને ટેક્નિશિયનને આ અવસર ન મળી શક્યો હોત. ફિલ્મો એક એક્સક્લુઝિવ ક્લબ હતી, જે ટીવી સાથે થોડી ખુલી ગઈ અને હવે વેબ સાથે, કેમેરાની આગળ અને પાછળ બંને જગ્યાઓમાં મોટી થઇ ગઈ છે.’

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

yc.naresh

disabled