શોએબ અખ્તરે પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે આટલી રકમની મેહર પર કર્યા હતા નિકાહ, જુઓ બેગમ રુબાબ ખાન સાથેની ખાસ તસવીરો

ક્રિકેટર શોએબ અખ્તરે કર્યા તેનાથી 18 વર્ષ નાની છોકરીથી લગ્ન.. બેગમની ખુબસુરતી જોઈને દુનિયા થઈ ગઈ ફિદા

ક્રિકેટર્સ તેમની રમતને લઇને ઘણા ચર્ચામાં રહેતા હોય છે. કેટલાક ક્રિકેટર્સ તો તેમની પ્રોફેશનલ લાઇફને લઇને ઓછા અને પર્સનલ લાઇફને લઇને વધુ હેડલાઇન્સમાં રહેતા હોય છે. આવા જ એક ક્રિકેટર છે શોએબ અખ્તર. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ગેંદબાજ શોએબ અખ્તર પણ તેમની પર્સનલ લાઇફને લઇને ઘણા ચર્ચામાં રહ્યા છે.

રાવલપિંડી એક્સપ્રેસના નામથી મશહૂર પૂર્વ પાકિસ્તાની ગેંદબાજ શોએબ અખ્તરના નામે તમામ રેકોર્ડ છે.  મેદાન સાથે સાથે શોએબ અખ્તર મેદાન બહાર ઘણા વિવાદોને કારણે ચર્ચામાં રહ્યા છે. આવો જ એક વિવાદ જોડાયેલો છે તેમના નિકાહથી. વર્ષ 2014માં શોએબ અખ્તરે રૂબાબ ખાન નામની હસીના સાથે નિકાહ કર્યા હતા. તે બંનેની જોડી દુનિયાની સૌથી બેમિસાલ જોડીઓમાં સામેલ છે.

પરંતુ વર્ષો પહેલા નિકાહના સમયે શોએબ ઘણા વિવાદોમાં આવી ગયા હતા. જયારે શોએબ અખ્તરે રૂબાબ ખાન સાથે નિકાહ કર્યા હતા તે સમયે તેમની ઉંમર 38 વર્ષ હતી અને રૂબાબની ઉંમર 20 વર્ષની હતી. એવામાં શોએબ તેમની બેગથી ઘણા મોટા છે. રીપોર્ટ્સ અનુસાર, શોએબે માતા-પિતાની હાજરીમાં ખૈબર પખ્તૂન ખ્વાહ પ્રાંતના હરિપુરમાં નિકાહ કર્યા હતા.

નિકાહમાં 5 લાખ રૂપિયાની મેહર રાખવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયાએ 7 જૂનના રોજ એ ખબર જારી કરી હતી કે શોએબ અખ્તર અને રૂબાબના નિકાહની વાત શોએબની હજ યાત્રા દરમિયાન શરૂ થઇ હતી.

અખ્તરની રૂબાબના પિતા સાથે મુલાકાત આ યાત્રા દરમિયાન જ થઇ હતી. હજથી પરત ફર્યા બાદ બંને પરિવાર ઘણીવાર મળ્યા. તે બાદ બંનેનો સંબંધ નક્કી થયો. ત્યારે અખ્તરે ટ્વીટર પર આ ખબરોનું ખંડન કરતા મીડિયાને ગેરજવાબદાર ગણાવી હતી. નિકાહની ખબર બાદ જયાં કેટલાક લોકોએ તેમને શુભકામના પાઠવી તો કેટલાક લોકોએ તેમની મજાક પણ ઉડાવી હતી.

After post

disabled