સંજીદા શેખે ટુવાલ પહેરીને શેર કરી ખુબ જ બોલ્ડ તસવીરો, બનાવી દીધો ફેન્સનો મૂડ

ઉપર ખુલ્લું હતું..ટુવાલ રાખીને એવું દેખાડ્યું કે ફેન્સ થઇ ગયા ઉતેજીત…બધી મર્યાદા ઓળંગી નાખી – જુઓ લો

બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સંજીદા શેખ જેટલી ચર્ચામાં રહે છે તેટલી જ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. લગ્નના થોડા વર્ષો બાદ છૂટાછેડા લીધા પછી પતિથી અલગ થઈ ગયેલી સંજીદા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સંજીદા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે અવાર નવાર ચાહકો સાથે દિલચસ્પ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં, તે ફરી એકવાર આવા જ કારણોસર ચર્ચામાં આવી છે.

સંજીદા શેખને ઇન્સ્ટાગ્રામ પર 4.4 મિલિયન ફોલોઅર્સ છે. મિનિમલ મેક-અપ સાથે સંજીદા શેખે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે ટુવાલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ પહેલીવાર નથી કે સંજીદા શેખે ચાહકોને પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવી હોય. અભિનેત્રી ઘણીવાર બ્રેલેટ અને બિકીમાં પોઝ આપતી જોવા મળે છે. આ સિવાય સંજીદા શેખ ઘણીવાર તેની પુત્રી આયરા સાથે કેટલીક તસવીરો પણ શેર કરતી જોવા મળે છે.

થોડા સમય પહેલા સંજીદા શેખે તેની પુત્રીના બીજા જન્મદિવસની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે એક સુંદર નોટ પણ લખી હતી. સંજીદા શેખે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2006માં ‘ક્યા હોગા નિમ્મો કા’ ધારાવાહિકથી કરી હતી. આ ધારાવાહિક હિટ હતો અને તેના કારણે અભિનેત્રી નિમ્મો તરીકે ઓળખાવા લાગી હતી. આ પછી અભિનેત્રીઅએ પોતાની ભોળી નિમ્મોની છબીને પાછળ છોડીને તેણે ધારાવાહિક ‘કયામત’માં વેમ્પની ભૂમિકા ભજવી હતી. આ ધારાવાહિકને ઘણો પ્રેમ મળ્યો હતો.

‘કયામત’ કર્યા પછી અભિનેત્રી રિયાલિટી શો ‘નચ બલિયે 3’ (2007)માં તેના તે સમયના બોયફ્રેન્ડ રહેલા અભિનેતા આમિર અલી સાથે જોવા મળી હતી. આ બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી અને બંનેએ તેમના ડાન્સ અને કેમેસ્ટ્રીના કારણે શો જીત્યો હતો. વર્ષ 2008માં સંજીદાએ ‘ક્યા દિલ મેં હૈ’શો કર્યો હતો. આ પછી અભિનેત્રીએ કેટલાક ધારાવાહિક અને રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. જેમાં ‘જરા નચકે દિખા’ અને ‘જરા નચકે દિખા 2’નો સમાવેશ થાય છે. સંજીદાએ આમિર સાથે મળીને આ તમામ શો જીત્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

disabled