સલમાન ખાનની ભાભી બોલ્ડનેસ મામલે બોલિવુડ હસીનાઓને આપે છે જોરદાર ટક્કર, ફિગર એવું કેે મલાઇકાને પણ ભૂલી જશો - Chel Chabilo Gujrati

સલમાન ખાનની ભાભી બોલ્ડનેસ મામલે બોલિવુડ હસીનાઓને આપે છે જોરદાર ટક્કર, ફિગર એવું કેે મલાઇકાને પણ ભૂલી જશો

સલમાન ખાનની ભાભી છે ખૂબ જ હોટ, ફિગર જોઈને મોં માં પાણી આવી જશે

સલમાન ખાાનના નાના ભાઇ સોહેલ ખાન એક હીરો તરીકે તો ખાસ ઓળખ ન બનાવી શક્યા પરંતુ તેઓ જરૂર એક સફળ નિર્માતા બન્યા. સોહેલ ખાન તેમના અંગત જીવનને લાઇલમાઇટથી દૂર રાખે છે. આ કારણે તેમની પત્ની સીમા સચદેવ વિશે ઘણા ઓછા લોકો જાણે છે.સીમા સચદેવ ખાન પરિવારની સૌથી નાની વહુ છે. પંજાબી પરિવારથી સંબંધ ધરાવતી સીમા એક ફેશન ડિઝાઇનર બનવા માંગતી હતી. એક જાણકારે સોહેલ ખાનની મુલાકાત સીમા સાથે કરાવી હતી.

વર્ષ 1998માં સીમા અને સોહેલે એકબીજાને જીવનસાથી બનાવી લીધા હતા. અલગ અલગ ધર્મના હોવા છત્તા સીમા સચદેવ અને સોહેલ ખાન એકબીજાને દિલ આપી બેઠા. એકબીજાના ધર્મનો આદર કરતા પહેલા બંનેએ આર્ય સમાજમાં સાત ફેરા લીધા અને પછી નિકાહ કર્યા. સીમા અને સોહેલના પરિવારે તેમને ખુશીથી અપનાવ્યા હતા. તે બંને બે દીકરાઓના પેરેન્ટ્સ છે.

લગ્ન બાદ સોહેલ અને સીમાએ પોતાના કરિયર તરફ ધ્યાન આપ્યુ. એક બાજુ જયાં સોહેલ એક સફળ પ્રોડ્યુસર બની ગયા તો ત્યાં સીમાએ ફેશન જગતની દુનિયામાં નામ કમાવ્યુ. આજે તે એક સફળ ફેશન ડિઝાઇનર છે. તેની પોતાની એક બ્રાંડ પણ છે. સીમા ખાન દેખાવમાં ખૂબ જ ખૂબસુરત છે.

આ ઉપરાંત તેની ફેશન સેંસનો તો કોઇ જવાબ જ નથી. સીમા બધા લુકમાં કહેર વરસાવે છે અને તે તેની અદાઓથી ચાહકોને દીવાના પણ બનાવી દે છે. સાીમા ખાન પડદા પર નજર આવી ચૂકી છે. તે પહેલીવાર ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલિવુડ વાઇવ્સમાં જોવા મળી હતી. આ એક વેબ સીરીઝ હતી, જેમાં બોલિવુડ અભિનેતાઓની પત્નીઓની લક્ઝરી લાઇફ વિશે જણાવવામાં આવ્યુ હતુ.

અસલ જીવનમાં કેટલીક પ્રેમ કહાનીઓ એવી હોય છે, જે સાાંભળવામાં કોઇ નોવેલ કે ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે. સોહેલ ખાન અને સીમા સચદેવ ખાનની લવ સ્ટોરી પણ કંઇક આવી જ છએ. બોલિવુડના સૌથી મૌટી ખાનદાનથી સંબંધ ધરાવનાર સોહેલ ખાન અને પંજાબી બાલા સીમા સાથે તેમની પ્રેમ કહાની અને લગ્ન કોઇ બ્લોકબસ્ટર ફિલ્મ જેવા છે. સોહેલ ખાન અને સીમા સચદેવને પહેલી નજરનો પ્રેમ થયો હતો.

સોહેલ અને સીમાએ 15 માર્ચ 1998ના રોજ લગ્ન કર્યા હતા. સોહેલ ખાને સીમા સાથે લગ્ન માટે ખાસ દિવસ પસંદ કર્યો હતો. તે દિવસે સોહેલ ખાનની ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ “પ્યાર કિયા તો ડરના કયા” રીલિઝ થઇ હતી. ફિલ્મ સુપરહિટ રહી હતી અને બંનેના લગ્ન પણ. તે બંને કેવી રીતે મળ્યા તે વિશે જાણીએ તો, સીમા દિલ્લીની રહેવાસી હતી. તે ફેશનની દુનિયામાં કરિયર બનાવવા માટે મુંબઇ આવી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યુ છે કે ચંકી પાર્ટીની સગાઇ પાર્ટીમાં સીમા અને સોહેલ પહેલીવાર મળ્યા હતા. પાર્ટીમાં મિત્રતા થઇ અને અહીંથી જ પ્રેમનો પરવાન ચઢ્યો.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર સીમાના પરિવારના સભ્યો સોહેલ સાથેના તેના સંબંધો વિરુદ્ધ હતા. તે ઈચ્છતા ન હતા કે સીમા સોહેલ સાથે લગ્ન કરે, પહેલું કારણ એ છે કે બંને અલગ-અલગ ધર્મના છે અને બીજું ફિલ્મ ઈન્ડસ્ટ્રી. સીમાના પરિવારના સભ્યો બંને વચ્ચેના સંબંધોથી એટલા નારાજ હતા કે તેમને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ સીમા અધવચ્ચે જ ઘર છોડીને સોહેલ સાથે ભાગી ગઈ હતી.

સોહેલ સીમા સાથે સીધો તેના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો. તે સમયે સવારના 3.30 વાગ્યા હતા  સોહેલે પહેલા તેના પિતા સલીમ ખાનને જગાડ્યા અને કહ્યું કે તે સીમા સાથે આવ્યો છે અને બંનેને લગ્ન કરવા છે. સલીમ ખાને હા પાડી અને દીકરાનો સાથ આપ્યો, ત્યારબાદ સોહેલે તેના મિત્રોને મધ્યરાત્રિએ મૌલવીને લાવવા કહ્યું. તેના મિત્રોએ એક મૌલવીનું અપહરણ કર્યું અને તેને ઘરે લાવ્યા. સોહેલના મિત્રોની આ હરકતથી મૌલવીને ખૂબ ગુસ્સો આવ્યો પણ જ્યારે તેણે સોહેલના પિતા સલીમને જોયા તો તે હસી પડ્યો. કારણ કે સલીમ ખાને પણ આ જ રીતે સોહેલની માતા સલમા ખાન સાથે લગ્ન કર્યા હતા.

Live 247 Media

disabled