હરવા-ફરવાની ખુબજ શોખીન છે આ ક્રિકેટરની બહેન, અભિનેત્રીથી કમ નથી તેની સુંદરતા, જુઓ ગ્લેમર તસ્વીરો

ખુબ જ હોટ ફિગર ધરાવે છે આ મહાન ક્રિકેટરની લાડલી બહેન, 7 PHOTOS જોઈને આંખો બહાર આવી જશે

ટિમ ઇન્ડિયાના દમદાર ખેલાડી ઋષભ પંત ખેલના મેદાન પર પોતાનુ જબરદસ્ત પરફોર્મેન્સ આપવામાં કોઈ ખામી નથી રાખતા. માત્ર 23ની ઉંમરે ઋષભના કરોડો ચાહનારાઓ બની ગયા છે. જો કે ઋષભ વિશે વિષે તો દરેક કોઈ જાણતું જ હશે પણ તેની બહેન સાક્ષી પંત વિશે ખુબ ઓછા લોકોને જાણ હશે.આવોતો જાણીએ સાક્ષીની જીવનશૈલી.

સાક્ષી સુંદરતાની બાબતમાં કોઈ અભિનેત્રીથી કમ નથી. સાક્ષી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસ્વીરો શેર કરતી રહે છે. લાઇમલાઈટથી દૂર રહેનારી સાક્ષીને હરવા ફરવાનો ખૂબ જ શોખ છે અને તેનું એકાઉન્ટ પણ તેના વેકેશનની તસ્વીરોથી ભર્યું પડ્યું છે. તસ્વીરોમાં સાક્ષીનો અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

સાક્ષી ઉંમરમાં ભાઈ ઋષભ કરતા મોટી છે અને તે પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપે છે. એક સમયે સાક્ષીએ માત્ર ત્રણ મહિનામાં પોતાનું 19 કિલો વજન ઘટાડીને દરેકને ચોંકાવી દીધા હતા. સાક્ષીને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે, અને ચાહકોની નજરમાં તે કોઈ સ્ટારથી કમ નથી.

ઋષભ એક દમદાર ક્રિકેટર છે પણ તેની બહેન સાક્ષીને ક્રિકેટ કરતા બાસ્કેટબોલ વધારે પસંદ છે. ઋષભ ઉત્તરાખંડના રહેનારા છે અને સાક્ષી પણ ઉત્તરાખંડમાં જ પોતાના માતા-પિતા સાથે રહે છે. અમુક મહિનાઓ પહેલા જ સાક્ષી મિત્રો સાથે થાઈલેન્ડ વેકેશન પર ગઈ હતી, જેની તસ્વીરો પણ તેણે ઇન્સ્ટા પર શેર કરી હતી. આ દિસવોમાં સાક્ષીએ મનભરીને મિત્રો સાથે મસ્તી કરી હતી.

સાક્ષીએ થાઈલેન્ડના ફેમસ વાઘ ટેમ્પલ પર વાઘ સાથે ફોટોશૂટ પણ કર્યું હતું. સાક્ષી જીમમાં યોગા અને વ્યાયામ કરતી તસ્વીરો પણ શેર કરતી રહે છે. સાક્ષીની દરેક તસ્વીરો ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

ઋષભ પંતની જેમ જ તેની લાડલી ક્યૂટ નાની સિસ્ટર સાક્ષી પંત પણ ઇંગ્લેન્ડમાં હતી.. ખરેખર સાક્ષી ઇંગ્લેન્ડમાં રહે છે અને તે ઇન્ટરનેટમાં પણ ખૂબ સક્રિય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરે છે. તાજેતરમાં સાક્ષી કોર્નવોલમાં તેના મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ઋષભ પંતની બહેન સાક્ષી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ સક્રિય છે.

ત્યાં તેના 93 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણીના બ્યુટીફૂલ તસ્વીરોને લીધે ઇન્સ્ટાગ્રામ પર પ્રભુત્વ ધરાવે છે. કેટલીકવાર સાક્ષી ખૂબ જ સુંદર ફોટા શેર કરે છે, તો કેટલીકવાર તે વીડિયો શેર પણ કરતી રહે છે. આ ક્યૂટ બહેન પણ તેના મોટા ભાઈ ઋષભ પંતની જેમ ક્યૂટ છે. બંને સેલિબ્રિટીની સ્માઈલ એકબીજા સાથે ખૂબ સમાન છે. સાક્ષી ઘણી વાર IPL માં તેના લાડલા ભાઈને ટેકો આપતી જોવા મળે છે.

પંત હાલમાં ઈંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડનો સામનો કરવા માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. પરંતુ વરસાદને કારણે પહેલા દિવસની રમત રદ કરવામાં આવી હતી થોડા સમય પહેલા સાક્ષી પંતે તેની થાઇલેન્ડ ટ્રિપની અમુક ફોટોગ્રાફ શેર કર્યા હતા જેમા તે વાઘના પિંજરામાં દઇને તેની સાથે સૂઇ ગઇ હતી. ભારે-ભરકમ વાઘની સાથે એવી તસવીર ક્લિક કરાવી છે

આ તસવીર થાઇલેન્ડના ટાઇગર ટેંપલની હોઇ શકે છે. જે મ્યાનમાર અને થાઇલેન્ડની વચ્ચે સ્થિત છે. તેને Wat Pa Luang Ta Buaના નામથી પણ ઓળખવામાં આવે છે. 1994 સુધી, આ જગ્યાએ ઓન્લી બૌદ્ધ મંદિર હતું, પણ વર્ષ 1999 માં અહીં નાના વાઘનું બચ્ચુ લાવવામાં આવ્યું હતું પછી બસ ધીમે-ધીમે ગામના લોકો વાઘનું બાળખ લાવીને આ મંદિરમાં રાખવા લાગ્યા અને વાઘનું ઘર બની ગયું

આ દરેક વાઘને બૌદ્ધ ભિક્ષુઓ પ્રશિક્ષણ પણ આપે છે. તમને માહિતી આપીએ તો વાઘ ટેંપલમાં વિદેશી ટૂરિસ્ટ વાઘને મળે છે અને તેની સાથે ફોટો ક્લિક કરાવા છે. પંતની બહેને પણ આવું જ કર્યું.

After post

disabled