સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને માત આપે છે સાક્ષી ધોની, જુઓ ગ્લેમરસ તસવીરો

બોલીવુડની અભિનેત્રીઓને પણ શરમાવી દે એવું ફિગર છે ધોનીની પત્નીનું, જુઓ તસવીરો

ભલે બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતના ચારે બાજુ વખાણ થતા હોય અને બોલિવૂડની અભિનેત્રીઓ લોકોના દિલ પર રાજ કરતા હોય પરંતુ ફિલ્મી દુનિયાથી દૂર એવા ઘણા નામો છે જે પોતાની સુંદરતાને કારણે ઘણા લોકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ થયા છે. એમાંથી એક છે સાક્ષી ધોની.

ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટનને આજે કોણ નથી ઓળખતું. આખી દુનિયામાં તેમને ચાહકોની સંખ્યાનો કોઈ પાર જ નથી. આજે આપણે તેમની પત્ની સાક્ષીની વાત કરવાના છીએ તેનું ફેન ફોલોઇંગ પણ કોઈ અભિનેત્રીથી ઓછું નથી.

સાક્ષી સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તે ઘણી વાતો પોતાના ચાહકો સાથે શેર કરતી હોય છે. તે કાયમ ઇન્સ્ટાગ્રામમાં પોતાની તસવીરો શેર કરતી હોય છે.

સાક્ષીની ગ્લેમરસ તસ્વીરોથી ઘણી અભિનેત્રીને કડી ટક્કર આપે છે. તે ઘણી અભિનેત્રીને સુંદરતાની બાબતમાં પાછળ છોડે છે. તે ધોનીની પત્ની હોવાને કારણે અને સુંદર હોવાને કારણે કાયમ ચર્ચામાં છવાયેલી રહે છે.

જણાવી દઈએ કે સાક્ષીનો જન્મ 19 નવેમ્બર 1988 માં અસમની રાજધાની ગુવાહાટીમાં થયો હતો. બંને એક દીકરી છે જેનું નામ જીવા છે.

ધોની અને જીવાના મસ્તી કરતા વીડિયો અને તસવીરો પણ ખુબ જ વાઇરલ થયા હતા. તેને ગ્રાઉન્ડ પર પણ જીવા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

મેચ દરમિયાન સાક્ષી ઘણીવાર ક્રિકેટ સેડિયમમાં ધોનીને ચિયર કરતા જોવા મળી છે.

સાક્ષી માત્ર વેસ્ટર્ન ડ્રેસમાં જ નહીં પણ ટ્રેડિશનલ ડ્રેસમાં પણ તે ખુબ જ સુંદર લાગે છે.

સાક્ષીએ પોતાનું ભણતર દહેરાદુન અને રાંચીથી પૂરું કર્યું છે.

સાક્ષીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કોર્ષ કર્યો છે.

સાક્ષીને ફરવાનો ખુબ જ શોખ છે તેથી તે કાયમ પોતાના મિત્રો સાથે વિદેશમાં ફરવા જતી હોય છે.

ધોની વિષે કહેવામાં આવે છે કે તેની પત્ની તેના માટે લેડી લક છે. તેથી જ તો લગ્ન પછી ધોનીએ ટિમ ઇન્ડિયાને 28 વર્ષ પછી વર્લ્ડ ચેંપિયન બનાવ્યા હતા.

disabled