બિકિની પહેરી સાઉથની આ ખૂબસુરત બાલાએ વરસાવ્યો કહેર, ઉભું થઇ જશે તમારું તસવીરો જોઈને - Chel Chabilo Gujrati

બિકિની પહેરી સાઉથની આ ખૂબસુરત બાલાએ વરસાવ્યો કહેર, ઉભું થઇ જશે તમારું તસવીરો જોઈને

બ્લેક બિકીનીમાં ઉગારી થઇ ગઈ સાઉથની સંસ્કારી અભિનેત્રી, આંખો ફાડી ફાડીને જોશો એવી મોટી સાઈઝ દેખાઈ, જરૂર જોજો

સાઉથની ગ્લેમરસ એક્ટ્રેસ સાક્ષી અગ્રવાલ પોતાના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ થોડા સમય પહેલા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની સિઝલિંગ તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી હોટ બ્લેક બિકીમાં બીચ પર હોટ પોઝ આપતી જોવા મળી હતી.

સાક્ષીનો આ બોલ્ડ અવતાર જોઈને ફેન્સનો પરસેવો છૂટી ગયો હતો. આ તસવીરો પર યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ફાયર રેડ હાર્ટ ઇમોજીનો વરસાદ કરી રહ્યા હતા. એક યુઝરે લખ્યું- દિલ ધબકવા લાગ્યુ. બીજાએ લખ્યું, હવે શું તમે મને મારી નાખશો ? ત્રીજાએ લખ્યું- આને કહેવાય સુંદરતા. અભિનેત્રીની પોસ્ટ પર આવી કમેન્ટ્સ સતત આવી રહી છે.

તમિલ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સાક્ષી માત્ર અભિનય જ નહીં પરંતુ કરાટે અને કિકબોક્સિંગમાં પણ ચેમ્પિયન છે. તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાક્ષી એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે અમેરિકાના લોસ એન્જલસના લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો પ્રોફેશનલ કોર્સ કર્યો છે.

સાક્ષીએ પોતાના કરિયરની શરૂઆત 2013માં આવેલી તમિલ ફિલ્મ રાજા રાનીથી કરી હતી. સાક્ષી 100થી વધુ જાહેરાતો અને ફોટોશૂટમાં જોવા મળી છે. આ પછી સાક્ષીએ પ્રોફેશનલ મોડલિંગ કરવાનું શરૂ કર્યું અને ઘણી જાહેરાતોમાં કામ કર્યું. આ દરમિયાન, તેણે એક મિત્રના ચેરિટી ફેશન શોમાં ભાગ લીધો, જ્યાં એક ફેશન ડિઝાઇનરની નજર તેના પર પડી.

એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ સાક્ષીએ બેંગલુરુની એક આઈટી કંપનીમાં ઘણા મહિનાઓ સુધી કામ કર્યું. સાક્ષી ફિલ્મોમાં જોડાતા પહેલા માર્કેટિંગ કન્સલ્ટન્ટ પણ રહી ચૂકી છે. સાક્ષી અગ્રવાલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં અભ્યાસ દરમિયાન ગોલ્ડ મેડલ વિજેતા રહી છે. સાક્ષી અગ્રવાલનો જન્મ 20 જુલાઈ 1990ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. તે એમબીએની ડિગ્રી ધરાવે છે.

ઉત્તરાખંડના નૈનીતાલની રહેવાસી સાક્ષી અગ્રવાલ ફિલ્મોમાં જોડાતા પહેલા માર્કેટિંગ કન્સલ્ટન્ટ હતી. સાક્ષી અગ્રવાલે તેના લોકડાઉનમાં ફિટનેસ રૂટિન વિશે પણ વાત કરી હતી. સાક્ષીએ કહ્યું હતું કે તે લોકડાઉન દરમિયાન નવી વાનગીઓ બનાવતા શીખી રહી હતી. અભિનેત્રી સાક્ષી અગ્રવાલ તમિલ બિગ બોસ 3માં જોવા મળી હતી. સાક્ષી અગ્રવાલ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કાલા’માં પણ જોવા મળી હતી. સાક્ષી અગ્રવાલ ઘણા ટેલિવિઝન શોમાં પણ જોવા મળી છે.

Live 247 Media

disabled