એક ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા ઇચ્છે છે આ રૂસી મોડલ, લગ્ન કરવાના મળી રહ્યા છે 65 કરોડ રૂપિયા
પોતાના મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કરવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. તે પછી છોકરો હોય કે છોકરી, આ માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. આજે અમે તમને એવી જ એક મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાના મનપસંદ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. 65 કરોડની પ્રોપર્ટીની માલિકી ધરાવતી આ મોડલનું કહેવું છે કે તે જેની સાથે લગ્ન કરશે તેને તેની તમામ સંપત્તિ આપી દેશે. જોકે, આ મોડલે પોતાની પસંદના છોકરા માટે એક શરત મૂકી છે. શરત મુજબ, તે જે છોકરા સાથે લગ્ન કરશે તે ભારતીય હોવો જોઈએ.
View this post on Instagram
ભારતીય છોકરા સાથે લગ્ન કરવા ઈચ્છુક આ છોકરી રશિયાની પ્રખ્યાત મૉડલ છે. આ મોડલનું નામ એના છે. તેની ગણતરી વિશ્વની પ્રખ્યાત પ્લસ સાઈઝ મોડલ્સમાં થાય છે. તેના પાસે હાલમાં 65 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે કહે છે કે તે માત્ર ભારતીય છોકરા સાથે જ લગ્ન કરવા માંગે છે. તેના અનુસાર, જે પણ તેની સાથે લગ્ન કરશે, તે તેને તમામ મિલકત તેને આપી દેશે.
View this post on Instagram
દુનિયાની દરેક છોકરી ઈચ્છે છે કે તે જેની સાથે પણ લગ્ન કરે તે તેના પ્રત્યે વફાદાર રહે. ભારતીય છોકરાઓ તેમની પત્નીઓ પ્રત્યેની વફાદારી અને તેમની સમજદારી માટે આખી દુનિયામાં જાણીતા છે. આ જ કારણ છે કે વિદેશી છોકરીઓ ભારતીય છોકરાઓ સાથે લગ્ન કરવા ઈચ્છે છે.
View this post on Instagram
ભારતીય છોકરાઓની આ ગુણવત્તાને કારણે રશિયન મોડલને ભારતીય છોકરાઓ પસંદ આવ્યા છે અને તેની સાથે લગ્ન કરનાર છોકરાને તેની 65 કરોડ રૂપિયાની સંપત્તિ આપવાની જાહેરાત કરી છે. તેની આ જાહેરાત હવે સોશિયલ મીડિયામાં છવાયેલી છે.
View this post on Instagram
તેનો જન્મ 29 જુલાઈ, 1990 ના રોજ મોસ્કો, રશિયામાં થયો હતો. તેના પ્લસ સાઈઝ ફિગરના કારણે તે તેનો સમાવેશ પ્લસ સાઇઝ મોડલ્સમાં થાય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર તેની બોલ્ડ અને સુંદર તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram