પાક એક્ટ્રેસનો ઘપાઘપ કરતો ગંદો વીડિયો મંગેતરે કર્યો હતો લીક, પહેલીવાર ચુપ્પી તોડતા બોલી- લોકો આવી વાતો નથી ભૂલતા...કબર સુધી જશે સાથે - Chel Chabilo Gujrati

પાક એક્ટ્રેસનો ઘપાઘપ કરતો ગંદો વીડિયો મંગેતરે કર્યો હતો લીક, પહેલીવાર ચુપ્પી તોડતા બોલી- લોકો આવી વાતો નથી ભૂલતા…કબર સુધી જશે સાથે

લીક થયેલ પ્રાઇવેટ વીડિયોથી ચર્ચામાં રહેલી પાકિસ્તાની અભિનેત્રી રિદા ઇસ્ફહાની એકવાર ફરી ચર્ચામાં આવી ગઇ છે. અભિનેત્રીએ હાલમાં જ પાક કોમેડિયન નાદિર અલીના પોડકાસ્ટમાં મોટા ખુલાસા કર્યા છે. પહેલીવાર રિદાએ તેના લીક થયેલા વીડિયો પર વાત કરી. રિદાએ કહ્યુ કે, તેના એક્સ મંગેતરે વીડિયો લીક કર્યો હતો. સાથે જ તેણે જણાવ્યુ કે,કેવી રીતે તેની ઇમેજને તાર-તાર કરવામાં આવી હતી. નવેમ્બર 2016માં અચાનક એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. આ વીડિયો પાકિસ્તાની અભિનેત્રી રિદાનો હતો.

તેમાં તેના પ્રાઇવેટ મોમેન્ટ્સ કેપ્ચર હતા. આ વીડિયોને લીક કરનાર કોઇ બીજુ નહિ પણ તેનો મંગેતર હતો. આને કારણે રિદાની સગાઇ તૂટી અને સાથે જ વીડિયોએ રિદાની ઇમેજને ભારે નુકશાન પહોંચાડ્યુ હતુ. રિદાને કામ પણ મળવાનું બંધ થઇ ગયુ હતુ. પરંતુ તેણે આ વિશે મીડિયામાં ક્યારેય કોઇ નિવદન આપ્યુ નહિ. નાદિર અલી સાથે પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન અભિનેત્રીએ કહ્યુ કે, હું તમને આ વિશે કહી શકું છું કારણ કે મને લાગે છે કે તમે છોકરીઓનું સન્માન કરો છો. જો તમારા વિશ્વાસ સાથે ખેલવાડ કરવામાં આવે તો તે માનવતાના અંત સમાન છે. હું કહીશ કે તે અલ્લાહની ઇચ્છાથી જ થાય છે.

જે તમને સમય સમય પર બતાવે છે કે તે કોનો ચહેરો છે. કેટલીકવાર આ સજા બધાની સામે વધુ ઝડપથી આપવામાં આવે છે કારણ કે અલ્લાહ નથી ઈચ્છતા કે કોઈ ખાસ વ્યક્તિ ગેરમાર્ગે જાય. રિદાએ આગળ કહ્યું- મારા વિશ્વાસ સાથે પણ રમત રમવામાં આવી. મેં મારા માતા-પિતાને તેની સાથે લગ્ન કરવા માટે મનાવ્યા. મારી માનસિકતા એવી છે કે હું માત્ર એક જ વ્યક્તિ સાથે રહેવા માંગુ છું. હું જેને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરુ. તે એટલો અમીર નહોતો, તેણે મને પ્રપોઝ કર્યુ અને હું સંમત થઇ.

અમારી સગાઈના ત્રણ મહિના પછી, તેણે અમારી તસવીરો ઓનલાઈન લીક કરી. ત્યારે હું યુ.એસ.માં હતી. લોકોએ મને પ્રેસ કોન્ફરન્સ કરવા વિનંતી કરી પરંતુ મેં તેમ ન કર્યું કારણ કે તે તેની કરની હતી. આની સાથે જ મારે જીવવું છે, અને મારે તેને મારી સાથે કબર સુધી પણ લઈ જવાનું છે. પોતાની વાત ચાલુ રાખતા રિદાએ કહ્યું – લોકો આવા મુદ્દાઓને ભૂલતા નથી. તમારા ભૂતકાળમાં થયેલી ભૂલો માટે તેઓ તમને દરેક ક્ષણે શાપ આપતા રહે છે.

મને ઘણા પ્રોજેક્ટમાંથી પણ કાઢી મૂકવામાં આવી હતી. મેં ઘણી એજન્સીઓ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો કારણ કે મને ખબર નહોતી કે શું થયું અને શા માટે. તેણે ઘણું ખરાબ કર્યું હતું. હું મારા પરિવારજનોની સામે શરમ અનુભવતી હતી. જે લોકો મારા માટે ક્યારેય ખરાબ નથી વિચારતા, તે લોકો કેટલા દુઃખી હતા. રિદાએ જણાવ્યું કે આ ઘટના પછી તે કેવી રીતે ભાંગી પડી હતી. તેના માટે પરિવાર અને તેના નજીકના લોકોનો સામનો કરવો પણ મુશ્કેલ હતો.

Live 247 Media

disabled