ચર્ચામાં રહી હતી આ દેશી મોટા ફીગરવાળી અભિનેત્રી, આપ્યા એવા એવા સીન્સ કે જોઈને ચાહકોનો છૂટી ગયો પરસેવો - Chel Chabilo Gujrati

ચર્ચામાં રહી હતી આ દેશી મોટા ફીગરવાળી અભિનેત્રી, આપ્યા એવા એવા સીન્સ કે જોઈને ચાહકોનો છૂટી ગયો પરસેવો

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાના અભિનયના આધારે ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન હાંસિલ કર્યું છે. રાનીના ચાહકો દેશભરમાં છે અને તેની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. રાની ઇન્ડસ્ટ્રીમાં તેની બબલી સ્ટાઇલ માટે પણ જાણીતી છે. રાની પોતાની ફિલ્મો સિવાય સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. રાની ચેટર્જીએ વર્ષ 2004માં ‘સસુરા બડા પૈસાવાલા’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેના સાથે મનોજ તિવારી હતા.

આજના સમયમાં, રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે અને તેની ફિલ્મો માટે સૌથી વધુ કમાણી કરનાર કલાકારોની યાદીમાં સામેલ છે. જોકે આજકાલ રાની ચેટર્જી ભોજપુરી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફેન્સ સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે.

એક સમય હતો જ્યારે રાની ચેટર્જી તેની સ્થૂળતાને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવતી હતી. પરંતુ અભિનેત્રીએ તેને એક ચેલેન્જ તરીકે લીધુ અને પોતાની જાતને ફેટ ટુ ફીટ બનાવવા માટે કલાકો કલાકો જીમમાં વિતાવી. રાની ચેટર્જી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના જીમની તસવીરો શેર કરે છે અને તે આજે ભોજપુરી સિનેમાની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે.

આ સિવાય ફેન્સ તેની ફિટનેસ અને ફોટોના જોરદાર વખાણ કરી રહ્યા છે. રાનીના ફોટાને પાંચ હજારથી વધુ લાઈક્સ મળી છે. એક્ટ્રેસે એક્ટિંગના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. તેણે માત્ર ભોજપુરીમાં જ નહીં પરંતુ ટીવી રિયાલિટી શો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને અહીં પણ તે પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી બધાને દિવાના બનાવતી જોવા મળી હતી.

ખુબ ઓછા લોકો જાણતા હશે કે રાનીનું અસલી નામ સબીહા શેખ છે. રાની કેમેરાની સામે બોલ્ડ થવાથી જરા પણ અચકાતી નથી. એવામાં એકવાર ફરીથી રાનીએ વેબ સિરીઝ મસ્તરામમાં બોલ્ડ સીન્સ આપીને ચાહકોને ચોંકાવી દીધા હતા. આ સિરીઝમાં રાન ઇન્ટીમેન્ટ સીન્સ આપીને ખુબ લાઈમલાઇટમાં આવી  ગઈ હતી. રાનીએ કેમેરાની સામે બોલ્ડ સીન્સ આપીને મર્યાદાની તમામ હદ વટાવી હતી.

આ વેબ સિરીઝમાં રાનીએ ચણા વેંચનારી યુવતીનો રોલ કર્યો હતો.જેમાં તે ચણીયા-ચોલી પહેરેલી જોવા મળે છે. તેનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો. આ સિરીઝમાં રાનીએ કો-સ્ટાર અંશુમન ઝા સાથે ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેને જોઈને લોકો હેરાન રહી ગયા હતા. આ સીનને બસની અંદર શૂટ કરવામાં આવ્યો હતો, જે ખુબ ચર્ચામાં રહ્યો હતો. રાનીએ આ વેબ સિરીઝ માટે મનાલીની કડકડતી ઠંડીમાં પણ શૂટિંગ કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં રાનીએ જણાવ્યું હતું કે માઇનસ 5 ડિગ્રી તાપમાનમાં આવા કપડાં પહેરીને શૂટિંગ કરવું થોડું મુશ્કિલ હતું. રાનીએ કહ્યું કે,”હું ઠંડીમાં ધ્રુજી રહી હતી, છતાં પણ મેં મારું બેસ્ટ આપવાની કોશિશ કરી હતી”.આ સિરીઝ વર્ષ 2020માં ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી, જેના બોલ્ડ સીન્સ ખુબ ચર્ચામાં રહ્યા હતા.

આ સિરીઝનું નિર્દેશન અખિલેશ જયસ્વાલએ કર્યું છે.  સિરીઝમાં રાનીના સિવાય અંશુમન ઝા, તારા અલીશા બેરી, આકાશ દબાડે,  જગત રાવલ, કેનિકા અવસ્થી, ગરિમા જૈન, ઈશા છાબડા અને આભા પોલ જેવા કલાકારોએ કામ કર્યું છે. મસ્તરામ પછી રાની પોતાની નવી વેબ સિરીઝ રાની કા રાજામાં જોવા મળશે, જે ત્રણ એપિસોડની હશે.

Uma Thakor
After post

disabled