રાખી સાવંતે આ વ્યતિ સાથે ડાન્સ કરતી વખતે થઇ કોઝી, જુઓ બોલ્ડ વીડિયો
જે શરમજનક ડ્રેસને લઈને રાખી થઇ હતી ટ્રોલ, તે જ ડ્રેસ પહેરીને કર્યો હોટ ડાન્સ, વીડિયો થયો વાયરલ
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મનું પ્રમોશન કરવા હમણાં જ રાખી સાવંત pvrની બહાર પહોંચી હતી. આ દરમ્યાન રાખી સાવંત ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને નજર આવી હતી. હવે આ ડ્રેસને પહેરીને રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે કહેશો કે કૂબ જ હોટ છે આ.
View this post on Instagram
હંમેશા લાઇમલાઇટમાં રહેવા વાળી રાખી સાવંતે ફિલ્મના પ્રમોશન માટે એવી ડ્રેસ પહેરી હતી જેને જોયા પછી તમારી આંખો ખુલ્લી જ રહી જશે. ડ્રામાં કવીનના નામથી મશહૂર રાખીએ આ અવસર પર ગુલાબી રંગની ઓફ શોલ્ડર ડ્રેસ પહેરેલો હતો જેની લંબાઈ ખાલી તેની કમર સુધી હતી. ખાસ વાત એ છે કે આ ડ્રેસમાં ખુબ જ નાની લંબાઈ હોવાના કારણે તેની નીકર પણ કેમેરામાં દેખાઈ ગઈ હતી.
View this post on Instagram
આ રિવીલિંગ ડ્રેસને પહેરીને રાખી સાવંતે એવો ડાન્સ કર્યો કે જેને જોઈને તમે પણ કહેશો ખુબ જ હોટ અને બોલ્ડ વીડિયો છે. આ વીડિયોમાં રાખી સાવંત એક વ્યક્તિ સાથે નજર આવી રહી છે અને ગીત પર એવી અદાઓ દેખાડીને ડાન્સ કરી રહી છે જેને જોઈને તમારા દિલની ધડકનો વધી જશે.
View this post on Instagram
રાખી સાવંતે તેના વીડિયોમાં બેહ કકર અને ટોની કક્કરનું લેટેસ્ટ ગીત ‘મુડ મુડ કે ના દેખ’ પર ડાન્સના બદલે તેની અદાઓ દેખાડી હતી. આ વીડિયોને શેર કરતા રાખી સાવંતે કેપ્શનમાં લખ્યું હતું કે,’નાચો’ રાખી સાવંતના આ વીડિયો પર ચાહકો જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે- આ વીડિયો રાખી સાવંતને મળવો જોઈતો હતો.
View this post on Instagram
થોડા દિવસો પહેલા જ રાખી સાવંત કંઈક ખાવા પીવાનો સમાન લઈને મજૂરી કરવા વાળી મહિલાઓ અને બાળકોની પાસે ગઈ હતી અને રાખી સાવંતે પોતાના હાથથી ખાવાનું ખવડાવ્યું હતું. આ વીડિયો પર જ્યાં ઘણા યુઝર્સ તેના આ કામના વખાણ કરી રહ્યા હતા તેમજ ઘણા એવા પણ હતા જેમણે વીડિયો પોસ્ટ કરવા માટે તેણે તેનો એજંડા અને શો ઓફ કહ્યું હતું. અત્યારના દિવસોમાં રાખી પતિ રિતેશને લઈને ખુબ ચર્ચામાં રહી છે. વેલેન્ટાઈન ડેના આગળના દિવસે રિતેશ સાથે અલગ થવાની ખબર ચાહકોને આપી હતી.