'દેવો કે દેવ મહાદેવ'ની પાર્વતીના હોટ અને બોલ્ડ અવતાર જોઇ મોઢુ પહોળુ કરી દેશો- લાડું ટપકી જશે તમારી મોં માંથી - Chel Chabilo Gujrati

‘દેવો કે દેવ મહાદેવ’ની પાર્વતીના હોટ અને બોલ્ડ અવતાર જોઇ મોઢુ પહોળુ કરી દેશો- લાડું ટપકી જશે તમારી મોં માંથી

ટીવીનો ફેમસ ધાર્મિક શો ‘દેવો કે દેવ મહાદેવ’ દર્શકોનો ફેવરેટ શો રહ્યો છે. શો જ નહિ પણ આ શોના પાત્રો પણ દર્શકોના ફેવરેટ રહ્યા છે. આ શોમાં પાર્વતીના રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. પાર્વતીના રોલમાં અભિનેત્રી પૂજા બેનર્જીએ પોતાની એક ખાસ ઓળખ બનાવી લીધી છે. પૂજાએ ના માત્ર તેના અભિનયથી પણ તેની ખૂબસુરતીથી પણ ઘણી ચર્ચાઓ મેળવી છે. ‘દેવો કે દેવ મહાદેવ’ની પાર્વતીનો રોલ ભલે અભિનેત્રીએ સિંપલ નિભાવ્યો હોય પણ તે રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે.

 

View this post on Instagram

 

A post shared by TOLLYWOOD ONLINE (@tollyonline)

એક્ટિંગ સાથે સાથે પૂજા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં અભિનેત્રીનો હદથી વધારે બોલ્ડ અવતાર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ તસવીરમાં પૂજા બ્રાલેટમાં જોવા મળી રહી છે. તેનો આ લુક ફેન્સને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. પૂજા બેનર્જીએ ગોલ્ડન સ્ટ્રિંગ બ્રાલેટ સાથે ક્રીમ લોંગ સ્કર્ટ પહેર્યુ છે. પૂજાએ આ ડ્રેસમાં પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે પોતાનો કિલર લુક બતાવ્યો છે. પૂજાને આ લુકમાં જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

એક યુઝરે આ જોઇ કહ્યુ, ‘બધાએ ઉર્ફી જાવેદની કોપી કરવાનું શરૂ કરી દીધું છે. મારો દેશ બદલાઈ રહ્યો છે. બીજાએ લખ્યું, ‘ઉર્ફી જાવેદ આ રીતે કુખ્યાત છે.’ એકે લખ્યું, ‘શું તમે ક્યારેય સ્ક્રીન પર મા પાર્વતીની ભૂમિકા ભજવી છે તમે કેવી રીતે ભૂલી શકો છો. જણાવી દઇએ કે, પૂજાએ ‘કહાની હમારે મહાભારત કી’, ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’, ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ જેવી ઘણી હિટ ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

પૂજાની પર્સનલ લાઈફ કોઈ હિટ ટીવી સિરિયલની સ્ટોરીથી ઓછી નથી. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે માત્ર 15 વર્ષની હતી ત્યારે તે ખોટા પ્રેમના અફેરમાં ફસાઈને તેના ઘરેથી ભાગી ગઈ હતી. વર્ષ 2004માં પૂજાએ તેના બોયફ્રેન્ડ અનાર્ય ચક્રવર્તી સાથે લગ્ન પણ કર્યા હતા. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. પરંતુ તેમના લગ્ન ટકી શક્યા નહીં. વર્ષ 2013માં પૂજાએ છૂટાછેડા લીધા હતા. પરંતુ શરમના કારણે અભિનેત્રી પોતાના ઘરે પરત ફરી શકી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

ત્યારે તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો, જેના પછી મુંબઈએ પૂજાને સપોર્ટ કર્યો. પૂજાને મુંબઈમાં કામ મળવા લાગ્યું. અભિનેત્રી ટીવી શો ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’માં કુણાલ વર્મા સાથે મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. આ સમય દરમિયાન જ બંને વચ્ચે મિત્રતા અને પ્રેમની શરૂઆત થઈ. આખરે અભિનેત્રીના જીવનમાં પ્રેમનો પ્રવેશ થયો. બંને એકસાથે ઘણા ખુશ હતા. પૂજાએ કુણાલ વર્માને લગભગ 9 વર્ષ સુધી ડેટ કર્યો અને વર્ષ 2017માં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

આ પછી બંનેએ લગ્નની યોજના બનાવવાનું શરૂ કર્યું પરંતુ એ દરમિયાન લોકડાઉન આવી ગયું અને તેમના લગ્ન સ્થગિત થઈ ગયા. વર્ષ 2020માં પૂજાએ પુત્રને જન્મ આપ્યો હતો. પછી એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેત્રી લગ્ન વિના માતા બની ગઈ છે. જો કે, પાછળથી ખબર પડી કે બંનેએ ડિલિવરીનાં 6 મહિના પહેલાં જ કોર્ટ મેરેજ કર્યાં હતાં. 9 ઓક્ટોબર 2020ના રોજ પૂજાએ પુત્ર કૃશિવને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Puja Banerjee (@banerjeepuja)

એક વર્ષ પછી અભિનેત્રીએ તેના પોતાના પતિ કુણાલ સાથે ગોવામાં સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. પૂજા બેનર્જીએ પોતાના જીવનમાં ઘણા દર્દનો સામનો કર્યો છે. અભિનેત્રીએ એક ટોક શોમાં ખુલાસો કર્યો હતો કે 14 વર્ષની ઉંમરમાં તેના જ ઘરના એક સભ્યએ તેની સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના તેને આજે પણ સતાવે છે.

Live 247 Media

disabled