ભારતના આ પ્રખ્યાત રેડ લાઈટ એરિયાના દુનિયા ભરમાં થાય છે ચર્ચા, જ્યાં મહિલાઓનો ખુલ્લે આમ થાય છે સોદો - Chel Chabilo Gujrati

ભારતના આ પ્રખ્યાત રેડ લાઈટ એરિયાના દુનિયા ભરમાં થાય છે ચર્ચા, જ્યાં મહિલાઓનો ખુલ્લે આમ થાય છે સોદો

ભારતના આ 5 સ્થાન છે વેશીયાવૃત્તિના સુધી મોટા અડ્ડા, અહીંયા એકથી એક ચાડિયાથી સ્વરૂપવાન રૂપાળી યુવતીઓ મળી રહે છે

ભારત આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. આપણે ભણવાથી લઈને વિજ્ઞાપન સુધીના ક્ષેત્રમાં દિવસ-રાત તરક્કી કરી રહ્યા છીએ પરંતુ ભારતના આ પાંચ મોટા શહેરમાં આજે પણ વેશ્યાવૃત્તિ નામનું દાનવ મહિલાઓને ખાઈ રહ્યું છે. ભારત જેવા દેશમાં જ્યાં સ્ત્રીને પૂજવામાં આવે છે ત્યાં પણ લાંબા સમય સુધી મહિલાઓ દેહ વ્યાપાર કરવા મજબુર બની રહી છે. જાણો ભારતના કેટલાક એવા રેડ લાઈટ એરિયા જેની ચર્ચા આખા વિશ્વમાં થાય છે.

1.જીબી રોડ દિલ્હી: રાજધાની દિલ્હી સ્થિત જીબી રોડનું આખું નામ ગારસ્ટિન બાસ્ટિન રોડ છે. આ રાજધાની દિલ્હીનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા છે. જોકે આનું નામ વર્ષ 1965માં બદલીને સ્વામી શ્રદ્ધાનંદ કરી દેવામાં આવ્યું હતું. આ ઇલાકાનો પણ પોતાનો એક ઇતિહાસ છે. કહેવામાં આવે છે કે ત્યારે મુગલ કાળમાં પાંચ રેડલાઈટ એરિયા એટલે કે કોઠા હતા. અંગ્રેજોના સમયમાં આ પંચને એક સાથે કરી દેવામાં આવ્યા હતા અને તે જ સમયે તેનું નામ જીબી રોડ પડ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ત્યાં નેપાળ અને બાંગ્લાદેશથી પણ મોટી સંખ્યામાં છોકરીઓની તસ્કરી કરીને કોઠા પર લાવવામાં આવતી હોય છે.

કમાઠીપુરા મુંબઈ: ફેશન, ફિલ્મો અને બિઝનેસનું શહેર માયાનગરી મુંબઈનો એક ઇલાકો કમાઠીપુરા પુરી દુનિયાનો સૌથી પ્રમુખ રેડલાઈટ એરિયા છે. કહેવામાં આવે છે કે ત્યાં એશિયાનો સૌથી જૂનો રેડલાઈટ એરિયા છે. આ એરિયાનો ઇતિહાસ સન 1795માં જુના બોમ્બેના નિર્માણથી શરુ થાય છે. કહેવામાં આવે છે કે આ ઇલાકામાં નિર્માણ ક્ષેત્રમાં કામ કરવા વાળી આંધ્રા મહિલાઓએ ત્યાં દેહ વ્યાપરનો ધંધો કર્યો હતો. અને થોડાક જ વર્ષો એટલે કે 1880માં આ ક્ષેત્ર અંગ્રેજો માટે એશગાહ બની ગયું હતું. કમાલની વાત એવી છે કે આજે પણ ત્યાં દેહવ્યાપાર માટે ઘણા ક્ષેત્રમાં હજી સુધી પણ ઓળખાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ત્યાં લગભગ 2 લાખ કરતા વધુ મહિલાઓ દેહવ્યાપરનો ધંધો કરે છે જે આખા મધ્ય એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા છે.

સોનાગાછી કોલકત્તા: સોનાગાછી પણ ભારતનો મોટો દેહ વ્યાપાર માટેનો અડ્ડો છે. કોલકાત્તા સ્થિત સોનાગાછીમાં મહિલાઓની સંખ્યા 10 હજાર કરતા વધુ છે. આ રેડ લાઈટ એરિયા સૌથી મોટો દેહવ્યાપાર અડ્ડામાંથી એક છે. સોનાગાછીની ઘણી બધી મહિલાઓ HIV જેવી ભયાનક બીમારીઓનો શિકાર થયેલી છે.

મેરઠ કબાડી બજાર: પશ્ચિમી યુપીનું મોટું શહેર મેરઠમાં સ્થિત કબાડી બજાર ખુબ જ જૂનો રેડ લાઈટ એરિયા છે. ત્યાં અંગ્રેજોના જમાનામાં દેહવ્યાપાર કરવામાં આવે છે. ત્યાં દેહ વ્યાપારના ધંધામાં વધારે નેપાળી મહિલાઓ જ છે.

બુધવાર પેઠ પુણે: પુણેનું બુધવાર પેઠ સ્થાન પણ દેશના ફેમસ રેડલાઈટ એરિયામાંથી એક છે. ત્યાં મોટી સંખ્યામાં નેપાળી મહિલાઓ દેહવ્યાપાર કરતી હોય છે.

Live 247 Media

disabled