બ્લાઉઝ પહેર્યા વગર સાડી પહેરવી પ્રિયંકા ચોપરાને પડી ભારે, ડાંસ કરતા કરતા અચાનક સરકી ગયો પલ્લુ અને પછી...જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

બ્લાઉઝ પહેર્યા વગર સાડી પહેરવી પ્રિયંકા ચોપરાને પડી ભારે, ડાંસ કરતા કરતા અચાનક સરકી ગયો પલ્લુ અને પછી…જુઓ વીડિયો

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંની એક છે જેણે હોલિવૂડ સુધી પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યુ છે. પ્રિયંકા ગ્લોબન આઇકોન છે. પ્રિયંકાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી જે સ્થાન હાંસલ કર્યું છે તે મેળવવા માટે તેણે ખૂબ જ મહેનત કરી છે. એક્ટિંગની સાથે સાથે પ્રિયંકા તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. તે ઘણીવાર તેની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ ગત વર્ષે જ તેનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો.

તે દરમિયાન તેના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં રહ્યો હતો. વીડિયોમાં પ્રિયંકાની બોલ્ડ સ્ટાઈલે ફેન્સને ચોંકાવી દીધા હતા. વીડિયોમાં પ્રિયંકા બ્લાઉઝ વગર સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળી પણ પછી અચાનક જ તેનો પલ્લુ સરી પડ્યો. જો કે, આ દરમિયાન પ્રિયંકાએ સાડી સંભાળી લીધી હતી. આ વીડિયોએ ઇન્ટરનેટ પર ઘણી ધૂમ મચાવી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયંકા બ્લાઉઝ વગર સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે.પરંતુ તમે જોઈ શકો છો કે પ્રિયંકાની સાડીનો પલ્લુ ડાન્સ કરતી વખતે વારંવાર સરકી રહ્યો હતો અને અભિનેત્રી તેને વારંવાર સંભાળી રહી હતી. આ દરમિયાન પ્રિયંકા તેની બોલ્ડ બેક ફ્લોન્ટ કરતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરાનો એક થ્રોબેક વીડિયો ballysentertainment નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો.

બર્થ ડેની વાત કરીએ તો, નિક જોનાસે પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તસવીરોમાં નિક અને પ્રિયંકા બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. આ તસવીરોને લાઈક કરવાની સાથે ચાહકોએ જોરદાર કોમેન્ટ કરીને તેમના વખાણ પણ કર્યા હતા. ફોટો શેર કરતાં તેણે લખ્યું, ‘મારા જુલાઈ રત્નને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ.’

Live 247 Media

disabled