થાઇલેન્ડ પહોંચતા જ આંખ મારવા વાળી પ્રિયા બ્લુ બિકી પહેરીને ઉઘાડી થઇ ગઈ, બેશરમ થઇ ગઈ હવે આ પણ - Chel Chabilo Gujrati

થાઇલેન્ડ પહોંચતા જ આંખ મારવા વાળી પ્રિયા બ્લુ બિકી પહેરીને ઉઘાડી થઇ ગઈ, બેશરમ થઇ ગઈ હવે આ પણ

સાઉથની આ હિરોઈન બહુ સંસ્કારી થઈને ફરતી, હવે થાઈલેન્ડમાં જઈને બિકી માં દેખાડ્યું ફિગર, પિક્ચર જોતા જ ભાન ભૂલી જશો

દેશભરમાં એક આંખી ફેમસ થયેલી પ્રિયા પ્રકાશ વારિયરના દરરોજ નવા લુક્સ સામે આવી રહ્યા છે. પ્રિયા સમયની સાથે ખૂબ જ બોલ્ડ બની રહી છે. પ્રિયા પ્રકાશનો એક ફોટો સામે આવ્યો છે, જેમાં તે પોતાની બોલ્ડ સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે. આ દિવસોમાં પ્રિયા થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહી છે અને ત્યાંથી પોતાના એકથી એક બોલ્ડ ફોટો શેર કરી રહી છે,

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

જેને જોઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વિંક ગર્લ તરીકે જાણીતી પ્રિયા પ્રકાશ વારિયરને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે ભલે હિન્દી સિનેમામાં પગ મૂક્યો ન હોય, પરંતુ તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે અને તેના આંખ મારવાના વીડિયોને કારણે તે આખા દેશમાં ફેમસ થઈ ગઈ છે. પ્રિયા પ્રકાશના ફેન્સ તેની એક ઝલક માટે આતુર રહેતા હોય છે. આવી સ્થિતિમાં અભિનેત્રીની દરેક તસવીરો અને દરેક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

તેણીની કેટલીક તાજા તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ ફોટામાં પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier Pictures) એકદમ દેસી અને બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. તેમની આ બોલ્ડ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. દોસ્તો તમને જણાવી દઇએ કે સાઉથની આ સીધી સાદીહિરોઈન તેલુગૂ ફિલ્મોમાં પગ માંડી ચૂકી છે. તે ફિલ્મ ‘ચેક’માં જોવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે. આ ફિલ્મમાં પ્રિયાની સાથે રકુલ પ્રીત અને નીતિન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

થોડા દિવસો પહેલાં ‘ચેક’ શૂટિંગ સમયે તેણીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) દોડતી નિતિનની પીઠ પર ચઢી જાય છે અને ત્યારે તેની સાથે અકસ્માત સર્જાય છે. જોકે પ્રિયા આ વીડિયોમાં તેણી પોતાનું બેલેન્સ ગુમાવતાં પડી જતી જોવા મળી રહી છે.

પ્રિયા પ્રકાશ (Priya Prakash Varrier) આ પહેલાં મલયાલમ ફિલ્મો અને ન્યૂઝિક વીડિયોઝમાં કામ કરી ચૂકી છે. ફિલ્મ ‘Oru Adaar Love’ નો એક આંખ મારવા વાળો સીન બેહદ વાયરલ થયો હતો, જેનાથી તે આખા દેશમાં પોપ્પુલર થઇ ગઇ હતી. આ સીનમાં તે સ્કૂલ ગર્લના પાત્રમાં જોવા મળી હતી. આંખ મારવાનો તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો હતો.

જો કે, પ્રિયા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આ વખતે અભિનેત્રીએ પોતાના બોલ્ડ અવતારથી બધાના હોશ ઉડાવી દીધા છે. લેટેસ્ટ ફોટોમાં પ્રિયાએ બ્રાલેટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. ત્યાં બીજી તસવીરમાં પ્રિયા સમુદ્રમાં જોઈ શકાય છે. બંને ફોટામાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયા પ્રકાશ વોરિયરે ઘણી સાઉથ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આંખ મારવાવાળા વીડિયોથી તેને દેશભરમાં ઓળખ મળી. આ વીડિયોના કારણે તે નેશનલ ક્રશ બની ગઈ હતી. આજના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર પ્રિયાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

Live 247 Media

disabled