આ હસીનાએ હદથી વધારે સાઈઝ દેખાઈ જાય એવું જંપસૂટ પેર્યું, 46 વર્ષે પણ બતાવી એવી ફિટનેસ કે જુવાનિયાઓ શરમાઇ જાય - Chel Chabilo Gujrati

આ હસીનાએ હદથી વધારે સાઈઝ દેખાઈ જાય એવું જંપસૂટ પેર્યું, 46 વર્ષે પણ બતાવી એવી ફિટનેસ કે જુવાનિયાઓ શરમાઇ જાય

બોલિવૂડથી લઈને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર અભિનેત્રી પૂજા બત્રાએ હાલમાં જ પોતાનો 47મો જન્મદિવસ ઉજવ્યો. તેણે પોતાની સ્ટાઈલ અને એક્ટિંગના જોરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. પૂજા બત્રાએ બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. પૂજા વર્ષ 1993માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો તાજ પણ જીતી ચૂકી છે.

પૂજા ભલે આજે તેનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી હોય, પરંતુ સુંદરતાની બાબતમાં તે આજે પણ યુવા અભિનેત્રીઓને માત આપે છે. તે હાલ બોલિવુડથી દૂર જીવનનો આનંદ માણી રહી છે. પ્રતાપ સરનિકે પૂજાના જન્મદિવસ પર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં પૂજા બત્રા એટલો રિવિલિંગ ડ્રેસ પહેરીને પહોંચી હતી કે દરેક જગ્યાએ ડ્રેસની ચર્ચાઓ થઈ હતી.

આ પાર્ટીમાં પૂજા બ્લેક ફ્રન્ટ સાઇડ ટ્રાન્સપરન્ટ ડીપનેક જમ્પસૂટ પહેરેલી જોવા મળી હતી. આ ડ્રેસનું ગળું એટલું ઊંડું હતું કે બધું કેમેરામાં કેદ થઈ રહ્યું હતું. આ પાર્ટીમાં પૂજા પતિ અને એક્ટર નવાબ શાહ સાથે પહોંચી હતી. અભિનેત્રીનો આ હોટ લુક જેણે પણ જોયો તે તેના બોલ્ડ લુકને જોતો જ રહી ગયો.અભિનેત્રીએ આ જમ્પસૂટ બ્રા પહેર્યા વગર કેરી કર્યો હતો. આ રિવીલિંગ ડ્રેસ પહેરીને પૂજા બત્રાએ કેમેરા સામે ઘણા કિલર પોઝ આપ્યા હતા.

અભિનેત્રી પતિ નવાબ શાહ સાથે પરફેક્ટ લુક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. એક્ટ્રેસ આવતાની સાથે જ બધાની નજર એક જગ્યાએ અટકી ગઈ હતી. પૂજા બત્રા 46 વર્ષે પણ એકદમ ફિટ છે. અભિનેત્રી પોતાને ફિટ રાખવા માટે કસરત અને યોગ કરતી રહે છે. આનો પુરાવો છે અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ છે, જે તસવીરોથી ભર્યુ પડ્યુ છે. તમને જણાવી દઈએ કે પૂજા હવે બોલિવૂડની દુનિયામાં એક્ટિવ નથી, જો કે તેમ છતાં તે ભવ્ય અને વૈભવી જીવન જીવે છે.

પૂજા જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી સારી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજા પ્રોડક્શન હાઉસ ‘GlowBellinc’ની માલિક છે, જે ફિલ્મમેકિંગમાં બોલિવૂડ અને હોલીવુડ વચ્ચે પુલનું કામ કરે છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે પૂજા અમેરિકાના રેડિયો સ્ટેશન ‘મેરા સંગીત-LA’ની પ્રોડ્યુસિંગ પાર્ટનર છે અને પૂજાનું મુંબઈ-લોસ એન્જલસમાં પોતાનું ઘર છે.

 

View this post on Instagram

 

A post shared by Nawab Shah (@nawwabshah)

Live 247 Media

disabled