પરિણીતી ચોપરાનું અત્યાર સુધીનું કરાવ્યું સૌથી બોલ્ડ ફોટોશૂટ, ન દેખાડવાનું દેખાડી દીધું, નજર ત્યાં જ ચોંટી જશે એ પાક્કું છે

સાળી પરિણીતી ચોપરાની આ નવી બોલ્ડ તસવીરો જીજાજી નિક પણ બાથરૂમમાં જઈને જોવા લાગશે

પરિણીતી ચોપરા સમયાંતરે તેનો ગ્લેમરસ અવતાર બતાવીને ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે અને આ વખતે પણ કંઈ નવું થયું નથી. સામાન્ય રીતે કમ્ફર્ટેબલ કપડામાં જોવા મળતી અભિનેત્રી જ્યારે તેનું ફોટોશૂટ કરાવ્યું હતું ત્યારે તેના કિલર લુક તેમાં જોવા મળ્યો હતો જે પહેલા ક્યારેય જોવા મળ્યો હતો નહિ. તસવીરોમાં જોઈ શકાય છે કે પરિણીતી ઇન્ડિયન અને વેસ્ટર્ન ડિઝાઇનના કોમ્બીનેશનમાં ખુબ જ સુંદર દેખાતી હતી.

પરિણીતીએ ફાલ્ગુની શેન પીકોક માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે ડિઝાઇનરના સુંદર આઉટફિટમાં જોવા મળી હતી. આ બધા કપડા એવા હતા જે ફિગર ફ્લોન્ટિંગ હતા. ફેધર ડિટેલ લેહેંગામાં અભિનેત્રીના ફીટ એબડમનની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે.

આ પેસ્ટલ શેડના એમ્બ્રોઇડરી ડ્રેસમાં પરિણીતી સ્વીટ અને બોલ્ડ લાગી રહી હતી. તેમજ તેની અદાઓ દિલ ચોરી લેવા વાળી હતી. એમરલ્ડ લીલા થાઈ-હાઈ સ્કર્ટ, બોલ્ડ કટ ટોપ સાથે ફેધર ડિટેઇલ અને તેની સાથે ફ્લોન્ટ થતા ટોન્ડ પગ અને એબ્સ આ તસવીર એકદમ કિલર હતી.

ફિલ્મફેરના ફોટોશૂટમાં પણ અભિનેત્રીએ તસવીરમાં ઉમ્ફ ફેક્ટર ઉમેરવામાં કોઈ કસર છોડી નથી. લેધર બોટમ્સ, લો-કટ ટોપ અને જેકેટના આ કોમ્બિનેશન લૂકમાં પરિણીતીએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું હતું. પરિણીતી ચોપરાનો આ ફિટેડ કરેલ લો-નેકલાઇન ટોપ વાળો લુક એકદમ ફ્લોલેસ હતો જેણે તેની સુંદરતા બે ઘણી વધારી દીધી હતી.

આ તસવીરને જોતા એક નજરમાં એવું લાગશે કે અભિનેત્રીએ આ ફોટોશૂટ કિચનમાં કરાવ્યું છે. એક તરફ અભિનેત્રીએ એક હાથમાં પૈન પકડ્યું છે તો અભિનેત્રીના બીજા હાથના બગલમાં પ્લેટમાં ફળો રાખેલા જોવા મળી રહ્યા છે. આ સાથે તસવીરની પાછળનું બેકગ્રાઉન્ડ કિચન જેવું લાગી રહ્યું હતું.

પરિણીતી ચોપરાએ વર્ષ 2011માં ફિલ્મ ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી અર્જુન કપૂર સાથે આવેલી તેની ફિલ્મ ‘ઈશકઝાદે’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી અને અભિનેત્રી રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

આ ફિલ્મ સિવાય અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયની કુશળતાનો જલવો વિખેર્યો હતો. આ ફિલ્મોમાં ‘શુદ્ધ દેશી રોમાન્સ’, ‘હસી તો ફસી’, ‘દાવત-એ-ઈશ્ક’, ‘કિલ દિલ’, ‘ઢુશૂમ’, ‘મેરી પ્યારી બિંદુ’, ‘ગોલમાલ અગેન’, ‘નમસ્તે લંડન’ અને ‘કેસરી’નો સમાવેશ થાય છે. અભિનેત્રી છેલ્લે મોટા પડદા પર ફિલ્મ ‘સાઇના’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પરિણીતીએ સાઇના નેહવાલનો રોલ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Parineeti Chopra (@parineetichopra)

disabled