શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી વરુણ ધવન સાથે આવી નજર, બધા સામે આવું કરતા દેખાઈ ગઈ - Chel Chabilo Gujrati

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી વરુણ ધવન સાથે આવી નજર, બધા સામે આવું કરતા દેખાઈ ગઈ

બે બે લગ્ન કરવા વાળી શ્વેતાની લાડલીએ ઇબ્રાહિમ પછી નવું લફરું ચાલુ કર્યું? જુઓ તસવીરો

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. પલકની લેટેસ્ટ તસવીરો વરુણ ધવન સાથે નજર આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો મુંબઈમાં શૂટિંગ લોકેશનની છે. આ તસવીરોમાં વરુણ ધવનની સાથે પલકે ઘણા સુંદર પોઝ આપ્યા હતા જે અત્યારે વાયરલ થઇ રહ્યા છે.

પલક એક બાજુ તેના ડેબ્યુ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહી છે તો ત્યારે તેના ‘બિજલી’ લોકોના દિલ પર વીજળી વરસાવી દીધી છે. આ દરમ્યાન પલકના ચાહકો માટે એક ખુશખબર છે. પલક જલ્દી વરુણ ધવન સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે. તેનો એક બીટીએસ વીડિયો પણ સામે આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સામે આવેલ આ બીટીએસ વીડિયોમાં પલક તિવારી વરુણ ધવન સાથે જોરદાર ઠુમકા લગાવતી નજર આવી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે જેની પર વરુણ ધવન અને પલક તિવારી એક બીજાના સ્ટેપ્સ મેચ કરતા નજર આવ્યા હતા. આ ગીતનું શૂટિંગ પત્યા બાદ બંને સેલેબ્સ મુંબઈના સ્ટુડિયો બહાર નજર આવ્યા હતા. આ દરમ્યાન બંને સેલેબ્સે જોરદાર પોઝ આપ્યા હતા. સામે આવેલી તસવીરોમાં બંને ખુબ ખુશ લાગી રહ્યા હતા.

આ દરમ્યાન પલક તિવારીએ લાલ કલરના શિમરી વનપીસ પહેરેલું હતું. પલકે લુકને કમ્પ્લીટ કરવા માટે મેકઅપ સાથે ઓપન હેર રાખ્યા હતા તેમજ વરુણ ધવન બ્લુ કલરના જેકેટ સાથે બ્લેક જીન્સમાં નજર આવ્યા હતા. પલક તિવારી જલ્દી ‘રીઝી: ધ સૈફરન ચેષ્ટર’ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મ આવતા વર્ષે 14 જાન્યુઆરીએ સિનેમાઘરમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by @filmicorner

કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ગુરુગ્રામની એક સાચી ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં પલક રોઝીનું કિરદાર નિભાવવાની છે. પલકનું થોડા મહિના પહેલા જ ‘બિજલી’ગીત રિલીઝ થયું હતું જે હવે દરેક જગ્યાએ વાગતું સાંભળવા મળતું હોય છે.

Live 247 Media

disabled