શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી ઈન્ટરનેટ મચાવ્યો તહેલકો, જુઓ ગ્લેમરસ તસવીરો - Chel Chabilo Gujrati

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી ઈન્ટરનેટ મચાવ્યો તહેલકો, જુઓ ગ્લેમરસ તસવીરો

શ્વેતા તિવારીની લાડકવાયી દીકરીએ ન પહેરવાનું પહેરીને ફેન્સને શરમાવી દીધા- જોઈ લો તસવીરો

ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશા પોતાની સ્ટાઇલથી તબાહી મચાવતી હોય છે. પરંતુ હવે તેની પુત્રી પલક તિવારી પણ તેને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી ગઈ છે. પલક અવાર નવાર તેની સુંદર તસવીરો શેર કરીને ચાહકોને ટ્રીટ આપતી રહે છે.   પલકે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. પલક તિવારીની આ સુંદર તસવીરોએ  ઈન્ટરનેટ પર હંગામો મચાવી દીધો છે.

અભિનેત્રીએ તાજેતરમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર અમિત ખન્ના દ્વારા શૂટ કરાવ્યું છે. ખુદ અમિત ખન્નાએ પણ આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. તસવીરોમાં પલક બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે અને ખૂબ જ સુંદર લાગી રહી છે. પલકે બ્લેક લહેંગામાં તેની તસવીરો શેર કરી હતી જેને તેણે ડિઝાઇનર ‘વિક્ટર રોબિન્સન’ના કલેક્શનમાંથી પસંદ કર્યું હતું. પલકે સાદા લહેંગા સાથે ક્રોપ બ્લાઉઝ પહેર્યું હતું જેના પર થ્રેડ એબ્રોઇડરી સાથે સ્ટોન્સ લાગેલા જોવા મળ્યા હતા.

તેમજ મેચિંગ દુપટ્ટો તેના દેખાવને પૂર્ણ કરી રહ્યું હતું. સ્ટાઇલ કોશન્ટ વધારવા માટે ચાંદીના ઝવેરાત અને ભારે મેક-અપ સાથે રાઉન્ડ ઓફ કર્યું હતું. અભિનેત્રી પલકની આ ચોલીમાં પાછળના ભાગમાં ટાઈ-અપ ડિટેલિંગ આપવામાં આવી હતી, જે ખુબ જ સુંદર દેખાઈ રહ્યું હતું.  આ સાથે જ નેકલેસને સાથે મેચિંગ કરતી ઇયરિંગ્સ પણ કેરી કરી છે. પલકે હાથમાં બ્લેક કલરની ઘડિયાળ પણ પહેરી છે. આ ડ્રેસ સાથે પલકે તેનો લુક સિમ્પલ રાખ્યો હતો.

પલક તિવારીએ બોલિવૂડમાં ડેબ્યુ કરી દીધું છે. તેની ડેબ્યુ ફિલ્મ જલ્દી સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં પલક પણ માતા શ્વેતાની જેમ લાઇમલાઇટમાં રહે છે.  પલક તિવારી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. પલક તિવારી જે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોને મદહોશ કરી દે છે તે હંમેશા કોઈકને કોઈક કારણોસર ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે.

અભિનયની દુનિયામાં પગ મુકતા પહેલા જ અભિનેત્રીએ  સ્ટાર જેવી લોકપ્રિયતા મેળવી છે. શ્વેતાની જેમ તેની પુત્રી પણ તેની કાતિલ અદાઓથી કહેર વરસાવતી હોય છે. તે પોતાની માતાને જબરદસ્ત ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે.  જણાવી દઈએ કે પલક તિવારી ફિલ્મ ‘રોઝી: ધ સેફ્રોન ચેપ્ટર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ થ્રિલર ફિલ્મમાં તેની સાથે વિવેક ઓબેરોય જોવા મળશે.

તે હંમેશાસોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે તેથી તેમનાં ફેન્સ માટે તેનાં ફોટોશૂટ અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેનાં કમબેકની સાથે તેની સુંદર તસવીરો શેર કરી છે. અને ફેન્સ તની આ અદાઓ જોઇ પાગલ થઇ રહ્યાં છે. શ્વેતાની દીકરી તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી ચે. આ તસવીરોમાં તે અલગ અલગ અંદાજમાં નજર આવે છે.

Live 247 Media

disabled