આ 8 અભિનેત્રીઓ થઇ ચુકી છે ઉપ્સ મોમેન્ટનો શિકાર, મલાઈકાને ખબર પડતા જ કેમેરાની સામેથી ભાગી - Chel Chabilo Gujrati

આ 8 અભિનેત્રીઓ થઇ ચુકી છે ઉપ્સ મોમેન્ટનો શિકાર, મલાઈકાને ખબર પડતા જ કેમેરાની સામેથી ભાગી

આ સંસ્કારી અભિનેત્રીઓનું ન દેખાવાનું દેખાઈ ગયું, જુઓ PHOTOS

બૉલીવુડ અભિનેત્રીઓ જાણતા-અજાણતા ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ જતી હોય છે. ક્યારેક પોતે પહેરેલા ડ્રેસને લીધે તો ક્યારેક અન્ય ફેશન સ્ટાઇલને લીધે તેને લોકોની સામે શર્મસાર થવું પડે છે. એવામાં આજે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ ભરી મહેફિલમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ચુકી છે.

1. નોરા ફતેહી: આગળના વર્ષે ઓગસ્ટ મહિનામાં નોરા ફતેહી અને વિક્કી કૌશલના ગીત ‘પછતાઓગે’ માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બંન્નેએ પછતાઓગે ગીત પર ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન એક સ્ટેપમાં નોરા થોડી નીચેની તરફ જુકી તો પોતાના ડ્રેસને લીધે થોડી અસહજ થઇ ગઈ અને પોતાના ડ્રેસને ઠીક કરવા લાગી હતી. પોતાની ડ્રેસને ઠીક કરતા નોરા કેમેરામાં કૈદ થઇ ગઈ હતી.

2. પ્રિયંકા ચોપરા: પ્રિયંકા જૉનસ બ્રધર્સના ગીત ‘સકર’ પર નિક સાથે ડાન્સ કરી રહી હતી. આ સમયે પ્રિયંકાએ બ્લેક એન્ડ વ્હાઇટ રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. ડાન્સ કરતી વખતે પ્રિયંકાનો ડ્રેસ નો ડ્રેસ થોડો ખસી ગયો હતો અને તેને ખબર પણ પડી ન હતી અને ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઈ હતી.

3. નેહા કક્ક્ડ: ઇન્ડિયન આઈડલના સેટ પર નેહા કક્ક્ડ આદિત્ય નારાયણ સાથે દિલબર ગીત પર ડાન્સ કરી હતી. આ વચ્ચે આદિત્યએ નેહાનો હાથ પકડ્યો પણ તેને સંભાળી ન શક્યો જેને લીધે નેહા સ્ટેજ પર નીચે પડી ગઈ હતી. જો કે પછી આદિત્ય નેહા સામે માફી પણ માંગવા લાગે છે.

4. યામી ગૌતમ: આગળના વર્ષે લેકમે ફેશન વીકમા રેમ્પવૉક કરતી વખતે યામિ ગૌતમ થોડી ડગી ગઈ હતી અને પડતા પડતા બચી હતી. પણ યામીએ પોતાને સંભાળી લીધી હતી અને પછી પુરા ઉત્સાહની સાથે વૉક કર્યું હતું.

5. સુષ્મિતા સેન: રેમ્પ વૉક કરતી વખતે સુષ્મિતાએ પહેરેલા હાઈ હિલ્સ તેના ડ્રેસ નીચે આવી ગયા હતા જેને લીધે તે પડતા પડતા બચી હતી.

6. શિલ્પા શેટ્ટી:
આગળના વર્ષે શિલ્પા પોતાના પરિવાર સાથે યુરોપ ફરવા માટે ગઈ હતી, જેનો વિડીયો ખુબ વાયરલ થયો હતો. વીડિયોમાં શિલ્પા એક ક્રુઝ પર હવાની મજા લેતી લેતી પોઝ આપી રહી હતી કે અચાનક જ શીલ્પાનો ડ્રેસ ઊંચો થઇ હવા સાથે લહેરાવા લાગે છે, પણ શિલ્પાએ તરત જ પોતાના ડ્રેસને સંભાળી લે છે. જુઓ શિલ્પા શેટ્ટીનો ઉપ્સ મોમેન્ટનો વિડીયો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

7. દિવ્યા ખોસલા કુમાર:
2020 લેકમે ફેશન વીકમાં દિવ્યા ખોસલાએ સિલ્વર કલરનો સુંદર ડ્રેસ પહેર્યો હતો. વૉક કરતી વખતે તેના ડ્રેસનું સાઈડનું બટન ખુલી ગયું, પણ દિવ્યાએ ખુબ સહજતાથી ડ્રેસને સંભાળીને વૉક કર્યું હતું.જુઓ દિવ્યા ખોસલા કુમારનો ઉપ્સ મોમેન્ટનો વિડીયો…

8. મલાઈકા અરોરા: આગળના વર્ષે મલાઈકા એક ઇવેન્ટમાં પહોંચી હતી. ઇવેન્ટમાં મલાઈકા મીડિયાની સામે પોઝ આપવા લાગી હતી. મલાઈકાએ પહેરેલો ડ્રેસ ગળાના ભાગે ખુબ જ ડીપમાં હતો. પોઝ આપતી વખતે મલાઈકાનો ડ્રેસ થોડો સરકી ગયો હતો, તેને જેવી જ આ વાતની ખબર પડી કે તરજ તે કેમેરાની સામેથી ભાગી ગઈ હતી.

Live 247 Media
After post

disabled