પાન મસાલાના જાહેરાત કરનાર અજયની લાડલી થઇ ગઈ સૌથી બોલ્ડ, મેકઅપના થથેડા કરીને દેખાડ્યું આખું ફિગર જુઓ - Chel Chabilo Gujrati

પાન મસાલાના જાહેરાત કરનાર અજયની લાડલી થઇ ગઈ સૌથી બોલ્ડ, મેકઅપના થથેડા કરીને દેખાડ્યું આખું ફિગર જુઓ

બોલિવુડ સ્ટાર્સ અજય દેવગન અને કાજોલની દીકરીન્યાસા ફેમસ સ્ટારકિડ્સમાંની એક છે. ન્યાસા દેવગને ભલે ફિલ્મી દુનિયામાં પગ નથી મૂક્યો પરંતુ તે સતત લાઇમલાઇટમાં રહે છે. તે અવાર નવાર પેપરાજીના કેેમેરામાં કેદ થઇ જાય છે. તે બાદ ન્યાસાની તસવીરો વાયરલ થઇ જાય છે. હાલમાં જ દીવાળીના પર્વને લઇને બોલિવુડમાં દીવાળી પાર્ટીઓનો સિલસિલો ચાલી રહ્યો હતો.

જેમાં અનેક સ્ટાર્સ પાર્ટીઓમાં સ્પોટ થઇ રહ્યા હતા, ત્યારે ગત દિવસોમાં અજય-કાજોલની દીકરી ન્યાસા પણ અન્ય સ્ટારકિડ્સની જેમ દીવાળી પાર્ટીમાં જોવા મળી હતી. જેની તસવીરો પણ વાયરલ થઇ હતી. ત્યારે હાલમાં ન્યાસાનું એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જેમાં તે ડીપનેક બ્લાઉઝ સાથે લહેંગામાં જોવા મળી રહી છે. ન્યાસાની આ તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

ન્યાસાએ લહેંગા સાથે ડીપનેક ચોલી કેરી કરી છે અને લુક કંપલીટ કરવા મેકઅપ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે. તે કેમેરા સામે અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ન્યાસા દેવગનના ખુલ્લા વાળ તેની ખૂબસુરતીને વધારી રહ્યા છે. ન્યાસા કોઇ ફોટોમાં હસતા તો કોઇમાં સીરિયસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ન્યાસા દેવગને પોતાના અંદાજથી લોકોનું ધ્યાન ખેચ્યુ છે.

ન્યાસા દેવગને ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરેના કલેક્શનમાંથી લહેંગો પસંદ કર્યો હતો. ડિઝાઇનરની સત્તાવાર વેબસાઇટ પર આ અદભૂત આઉટફિટની કિંમત 90,000 રૂપિયા આપવામાં આવી છે. ન્યાસા દેવગન ઘણીવાર પેપરાજીના કેમેરામાં કેદ થાય છે, પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે તે ફોટો ક્લિક કરવાનું ટાળે છે. આમ છતાં ન્યાસા દેવગનના ફોટા આવતા રહે છે.

ન્યાસા દેવગન તેના વલણને કારણે કેટલીકવાર સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવે છે. લોકો ન્યાસા દેવગનને જોરદાર ટ્રોલ કરે છે. ઘણી વખત ન્યાસા દેવગનના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ન્યાસા દેવગન પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. ઉલ્લેખનીય છે કે, દીવાળી પર ન્યાસાની માતા અને અભિનેત્રી કાજોલે સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટો શેર કર્યા હતા, જેમાં અભિનેત્રી પતિ અજય દેવગન,

પુત્ર યુગ અને પુત્રી ન્યાસા દેવગન સાથે હેપ્પી ફેમિલી પોઝ આપતી જોવા મળી હતી. આ વખતે દિવાળી પર કાજોલે યલો હેવી એમ્બ્રોઈડરી સાડી પહેરી હતી જેમાં તે અદભૂત સુંદર લાગી રહી હતી. આ ઉપરાંત અજય દેવગન સફેદ કુર્તામાં ડેશિંગ દેખાઈ રહ્યો હતો અને યુગે પણ પિતા જેવો ટ્વિનિંગ આઉટફિટ પહેર્યો હતો. દેવગન પરિવારના આ દિવાળીના ફોટામાં કાજોલની દીકરી ન્યાસા દેવગન લાઇમલાઇટ લૂંટી ગઈ હતી. ન્યાસાએ માતાની જેમ યયલો લુક કેરી કર્યો હતો, જેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી.

Live 247 Media

disabled