રાજકોટના સ્પા સેન્ટરમાં રેડ પાડી અને 45 વિદેશી મહિલાઓની કરવામાં આવી ધરપકડ, હિરોઈન જેવી દેખાતી 7 યુવતીઓ તો - Chel Chabilo Gujrati

રાજકોટના સ્પા સેન્ટરમાં રેડ પાડી અને 45 વિદેશી મહિલાઓની કરવામાં આવી ધરપકડ, હિરોઈન જેવી દેખાતી 7 યુવતીઓ તો

સ્પાની સુંદર યુવતીઓ જોઈને લટ્ટુ થઇ જાઓ છો? સપનું આ ગંદુ રહસ્ય જોઈને રાડો ફાટી જશે

દેશભરમાં ઠેર ઠેર મસાજ પાર્લરનો રાફડો ફાટ્યો છે. ગુજ્રરાતમાં પણ મોટાભાગના શહેરોમાં હવે મસાજ પાર્લર ખુલી ગયા છે અને ઘણીવાર પોલીસ આવા મસાજ પાર્લરમાં રેડ પાડે છે ત્યારે ત્યાંથી મસાજના નામ ઉપર ચાલતા ગોરખધંધા પણ સામે આવતા હોય છે. છેલ્લા થોડા સમયમાં સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા જેવા ઘણા શહેરોમાં  પોલીસે આવા ઘણા મસાજ પાર્લરમાં રેડ પાડી છે અને સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.

થોડા દિવસ પહેલા જ રાજકોટમાં ચાલી રહેલા ઘણા બધા સ્પામાં રેડ પાડવામાં આવી હતી, જેમાંથી 45 જેટલી વિદેશી છોકરીઓ મળી આવી હતી, આ વિદેશી છોકરીઓ ટુરિસ્ટ વિઝા ઉપર ભારતમાં આવી હતી અને અહીંયા મસાજ પાર્લરમાં કામ કરી રહી હતી, પરંતુ જયારે આ બધી જ યુવતીઓના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા ત્યારે ઘણી ચોંકવાનારી હકીકત સામે આવી.

રાજકોટમાંથી ઝડપાયેલી આ 45 વિદેશી યુવતિઓમાંથી 7 યુવતીઓ પુરુષ હોવાનો ખુલાસો થયો છે. તે લિંગ પરિવર્તન કરાવીને પુરુષમાંથી સ્ત્રી બની ગઈ હતી. આ તમામ યુવકો ઓપરેશન દ્વારા પોતાનું જેન્ડર ચેન્જ કરાવીને થાઈલેન્ડથી ભારતમાં બોડી મસાજ કરવા આવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.

જેન્ડર ચેન્જ કરાવીને આવેલા આ યુવકો દેખાવમાં અદ્દલ છોકરીઓ જેવા જ લાગે છે, તેમને જોઈને કોઈપણ એમ ના કહી શકે કે આ કોઈ પુરુષ હશે, પરંતુ મસાજ પાર્લર ચલાવતા વ્યક્તિને પણ આ વાતની જાણ હોય છે તે છતાં પણ તે ગ્રાહકોને છેતરવા માટે તેમને કામ ઉપર રાખે છે અને મસાજ કરાવવા જતા લોકો આવી છેતરપિંડીનો ભોગ બનતા હોય છે.

આપણા દેશમાં મોટાભાગના લોકો થાઈલેન્ડમાં ફરવા માટે જતા હોય છે અને આપણે એ પણ જોયું છે કે થાઈલેન્ડની અંદર દેહ વિક્રયનો ધંધો ખુલ્લે આમ ચાલે છે, ત્યાં પણ ઘણા પુરુષો જેન્ડર ચેન્જ કરાવી અને ગ્રાહકોને આકર્ષવા માટે પુરુષમાંથી સ્ત્રી બની જાત હોય છે. ખાસ કરીને થાઈલેન્ડમાં ગુજરાતીઓ વધુ જતા હોય છે. ત્યારે હવે ગુજરાતની અંદર જ આવા મસાજ પાર્લર ખોલી અને લોકોને થાઈલેન્ડ જેવી મજા ગુજરાતમાં જ આપવાનું ઘણા લોકો વિચાર સ્પા સેન્ટર અને મસાજ પાર્લર શરૂ કરે છે.

ઘણીવાર લોકો મસાજ પાર્લરમાં જાય છે અને ત્યાં તે હનીટ્રેપનો પણ શિકાર બનતા હોય છે, માટે આવા મસાજ પાર્લરમાં જવાનું ટાળવું જોઈએ. કારણ કે ત્યાં તમે થોડીવારની મજા લેવા જવાનું વિચારતા હોવ છો પરંતુ ત્યાં જવું તમારા માટે ભારે પડી શકે છે. તમે આવા પાર્લરમાં છેતરામણી ઉપરાંત હનીટ્રેપનો પણ ભોગ બની શકે છે.

Uma Thakor

disabled