પાછળથી પૂરા ખુલેલા ડ્રેસમાં નોરાએ લોકો પાસે કરી દીધી એવી ડિમાન્ડ, નોટી અંદાજ જોઈને ધક-ધક થયું ફેન્સનું દિલ

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહીએ ઘણા ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી છે.  નોરા ફતેહીનું નામ આજે દરેક જાણે છે. નોરાના ડાન્સને લોકો ખૂબ પસંદ કરે છે અને તે આ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ ડાન્સર્સમાંથી એક છે.  નોરા તેના ડાન્સ ઉપરાંત તેની સુંદરતા અને તેની સ્ટાઈલથી પણ લોકોના દિલ જીતી લે છે. અભિનેત્રીના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.આ સિલસિલાને આગળ ધપાવતા નોરા ફતેહીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેત્રી ઘણી જ હોટ અને બોલ્ડ લાગી રહી છે.  આ વીડિયોમાં નોરાનું ગ્લેમર જોવા મળી રહ્યું છે.

નોરા ફતેહીનો આ લેટેસ્ટ વીડિયો તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોરાએ બોડીકોન સ્પગેટી સ્ટાઇલ બ્લેક લેધર બેકલે ડ્રેસ પહેર્યો છે.આ સાથે તેણે ચમકદાર સિલ્વર કલરની નાની બેગ કેરી કરી છે. એક્ટ્રેસ બાલા ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપમાં સુંદર લાગે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ નોરા પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું છે. પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ચાહકો સતત નોરાની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. વીડિયો પર કમેન્ટ કરતાં, એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, “નોરા તમે ગ્લેમર ક્વીન છો”, જ્યારે બીજાએ લખ્યું, “નોરા પર આ ડ્રેસ કેટલો સારો છે. અદભૂત લાગે છે”.

આ વીડિયોને ઓછા સમયમાં હજારો લાઈક્સ મળી અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નોરા બોલિવૂડ ફિલ્મોના કેટલાક હિટ ગીતો જેમ કે સાકી-સાકી, સમર, કોકા કોલા, કમરિયા વગેરેમાં જોવા મળી છે. આ સાથે અભિનેત્રી ભારત અને ભુજ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ સાથે તે ડાન્સ રિયાલિટી શોને જજ કરતી પણ જોવા મળે છે.

બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોરાની ગ્લેમરસ તસવીરો અને બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થતા હોય છે.નોરા ફતેહીનું ફેશનના મામલે ગજબ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. સિંપલ ક્લોથમાં નજર આવનાર આ હસીના વધારે ડિઝાઇનર અને લગ્ઝરી લેવલના ક્લોથમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

સૌથી ખાસ વાત તો એ છે કે, તે એટલી કોન્ફિડેન્ટલી કોઇ પણ આઉટફિટ કેરી કરે છે કે બોલિવુડની બીજી ફેશન લવર બાલાઓ પણ ફીકી પડી જાય છે. આ કારણ છે કે ડિઝાઇનર્સ પોતે પણ નોરાને શોસ્ટોપર માટે પસંદ કરે છે.નોરા આજે બોલિવુડમાં શાનદાર ડાંસર તરીકે જાણિતી છે. ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે. “સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.

disabled