બિગબોસ વાળી અને ગુજરાતી બિઝનેસમેનની ગર્લફ્રેન્ડે સાળીની અંદર પહેરી બિકી, તસવીરો જોઈને ભલભલાના ઉભા થઇ જશે, વાહ વાહ કરશો - Chel Chabilo Gujrati

બિગબોસ વાળી અને ગુજરાતી બિઝનેસમેનની ગર્લફ્રેન્ડે સાળીની અંદર પહેરી બિકી, તસવીરો જોઈને ભલભલાના ઉભા થઇ જશે, વાહ વાહ કરશો

સાઉથ એક્ટ્રેસ અને બિગબોસ એક્સ કંટેસ્ટંટ નિક્કી તંબોલી ચાહકોને દિવાના બનાવવાનું સારી રીતે જાણે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લગભગ દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે. કેટલાક સમય પહેલા જ નિક્કી તંબોલીએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે બોલ્ડ સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતતી જોવા મળી હતી. આ તસવીરોમાં તે યલો થાઇ સ્લિટ સાડી સાથે બ્રામાં બોલ્ડનેસ ફેલાવતી જોવા મળી હતી.

નિક્કી તંબોલીએ થોડા સમય પહેલા આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતા નિક્કી તંબોલીએ કેપ્શનમાં પોતાને લાખોમાં એક ગણાવી હતી. નિક્કી તંબોલીની આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી દીધી હતી. આ તસવીરો પર કોમેન્ટ કરીને ફેન્સે પણ એક્ટ્રેસની જોરદાર પ્રશંસા કરી હતી. એક્સ બિગ બોસ કંટેસ્ટંટ નિક્કી તેની સ્પષ્ટવક્તા અને શાનદાર સ્ટાઈલને કારણે અવારનવાર સમાચારમાં રહે છે.

આ જ કારણ છે કે તેની તસવીરો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. નિક્કી તેના અંગત જીવન વિશે પણ ખૂબ સ્પષ્ટ છે અને જો તે કોઈને પસંદ કરે છે, તો તે ખુલ્લેઆમ કહે છે. ખાસ વાત એ છે કે નિક્કી તંબોલી અગાઉ પ્રતિક સહજપાલ સાથે શો ‘ખતરા ખતરા’માં ભાગ લેવા દરમિયાન લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. નિક્કી તંબોલી તેની એક પોસ્ટને લઇને ઘણી ચર્ચામાં આવી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી, જેમાં તેણે તેના ‘પ્રેમ’ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

નિક્કીએ સોશિયલ મીડિયા પર જે બે તસવીરો શેર કરી હતી, તેમાં તે એન્ટરપ્રીન્યોર મનન શાહ સાથે જોવા મળી રહી હતી. પોસ્ટ શેર કરી તેણે તેના લવર અને બેસ્ટફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.જણાવી દઇએ કે, મનન શાહ ગુજરાતી બિઝનેસમેન છે. નિક્કીએ જે તસવીરો શેર કરી હતી તે મનનના જન્મદિવસની હતી. નિક્કીએ આ તસવીરો શેર કરતા સુંદર કેપ્શન પણ લખ્યું હતુ, જે વાંચી બધા અનુમાન લગાવી રહ્યા છે નિક્કી મનનને ડેટ કરી રહી છે અને તેણે તેના રિલેશનને ઓફિશિયલ કરી દીધુ છે.

નિક્કીએ લખ્યું, ‘અમારો પ્રેમ જે રીતે આવ્યો તેટલો જ સાચો અને સૌમ્ય છે. મારા લવર અને બેસ્ટફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા.’મનન શાહ એક ઉદ્યોગસાહસિક છે અને ‘Avalance’ સ્થાપક છે. જ્યારે નિક્કી તંબોલી સાઉથ ઈન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તેણે અસલી ઓળખ ‘બિગ બોસ 14’થી મેળવી અને પોતાના બોલ્ડ અવતારથી લોકોનું મનોરંજન કર્યું. આ ઉપરાંત, તે તેની સૌથી વધુ કમાણી કરનાર તમિલ ફિલ્મ ‘કંચના 3’થી પ્રખ્યાત થઈ.

બિગબોસ 14થી નિક્કી તંબોલીનું નસીબ ચમક્યું છે. તેને શો પછી જ કામ મળવા લાગ્યું અને હવે તેને કામમાંથી સમય નથી મળતો. નિક્કીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. નિક્કી દર વખતે પોતાના ફોટાથી ચાહકોને પ્રભાવિત કરે છે. તેનો લુક અને સ્ટાઈલ દરેક સમયે દરેકનું દિલ જીતી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

Live 247 Media

disabled