ભાભીજી ઘર પર હૈની ગોરી મેમનો કાતિલાના અંદાજ તમને પણ બનાવી દેશે દીવાના, બ્લૂ બિકીનીમાં બતાવ્યુ એવું ફિગર કે આંખે અંધારા આવી જશે

‘ભાભીજી ઘર પર હૈં’ ની હોટ મેમને ચડ્યો બોલ્ડનેસનો તાવ, એવું ફિગર બતાવ્યું કે જોતા જ મન થઇ જશે

ટીવી પર બધાને હસાવનાર ‘ભાભી જી ઘર પર હૈં’ શોનું દરેક પાત્ર ખાસ છે. શોની સાથે સાથે ચાહકો સ્ટાર્સના અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક છે. અભિનેત્રી નેહા પેંડસે છેલ્લા એક વર્ષથી શોમાં ‘ગોરી મેમ’ એટલે કે ‘અનીતા ભાભી’નું પાત્ર ભજવી રહી છે.

શોમાં ઘણીવાર સૂટ કે સાડીમાં જોવા મળતી અનિતા ભાભી રિયલ લાઈફમાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પણ આ વાત સાબિત કરે છે.નેહા પેંડસે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેણે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લૂ મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે.

તસવીરમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ અને તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે. નેહા પેંડસેએ બ્લુ મોનોકોનીમાં પોતાની એક તસવીર શેર કરી છે. તે મિરર સેલ્ફી છે. તસવીરમાં નેહા પેંડસેની ટોન્ડ ફિગર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. આ તસવીર શેર કરતી વખતે નેહાએ કેપ્શન લખ્યું- ‘તને ફરીથી મળવાની રાહ નથી જોઈ શકતી.’ સોશિયલ મીડિયા પર લોકો ઉગ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘અબ ક્યા કરેગી ગોરી મેમ’. એક ચાહકે લખ્યું – ‘ફાયર ઓન’. બીજાએ લખ્યું – ‘આગ લગા દી ભાભીજી’.

તમને જણાવી દઈએ કે ભાભીજી ઘર પર હે ફેમ નેહાએ સંજય લીલા ભણસાલીની 2002માં આવેલી ફિલ્મ દેવદાસમાં કામ કર્યુ હતુ. તેણે ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષિત સાથે કામ કર્યું હતું. . એક ઇન્ટરવ્યુમાં નેહાએ કહ્યું હતું કે સૌમ્યાના રિપ્લેસમેન્ટ તરીકે શોમાં આવવું તેના માટે સરળ નહોતું, પરંતુ તેણે તેના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને હાર માની નહીં.

નેહા પેંડસે ‘ભાબીજી ઘર પર હૈ’ પહેલા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. નેહા હિન્દી, મરાઠી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. એક ઈન્ટરવ્યુમાં નેહાએ કહ્યું હતું કે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી ખૂબ જ અલગ છે. ટીવી કલાકારો અભિનયની અનેક પ્રકારની પદ્ધતિઓથી વંચિત છે. ફિલ્મોમાં તમને અનેક પ્રકારના પાત્રો ભજવવાની તક મળે છે, પરંતુ ટીવીમાં તમે વર્ષો સુધી એક જ પાત્ર ભજવો છો.

નેહા પેંડસે સલમાન ખાનના શો બિગ બોસમાં પણ જોવા મળી ચુકી છે. નેહા આ શોની ફેમસ સેલિબ્રિટી સ્પર્ધકોમાંથી એક હતી.આ સિવાય અભિનેત્રી ‘આઇ કમ ઇન મેમ’માં પણ જોવા મળી છે. નેહા દિલજીત દોસાંજની ફિલ્મ સૂરજ પર મંગલ ભારીમાં પણ જોવા મળી છે. ભાભી જી ઘર પર હૈમાં નેહા પેંડસે અનિતા ભાભીનું પાત્ર ભજવી રહી છે.

સૌમ્યા ટંડનના શોમાંથી બહાર થયા બાદ નેહા આ પાત્રને સારી રીતે નિભાવી રહી છે. નેહા પેંડસે તેના અભિનય કરિયરની સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. તેના લગ્ન શાર્દુલ સિંહ સાથે થયા છે. નેહા શાર્દુલની ત્રીજી પત્ની છે.નેહા પેંડસેએ જાન્યુઆરી 2020માં શાર્દુલ સાથે લગ્ન કર્યા હતા. શાર્દુલ વ્યવસાયે બિઝનેસમેન છે. નેહા પહેલા શાર્દુલે બે વાર લગ્ન કર્યા હતા. શાર્દુલે બંને પત્નીઓથી છૂટાછેડા લીધા હતા.

શાર્દુલના પહેલા લગ્નથી તેને એક પુત્રી છે. થોડા વર્ષો પછી શાર્દુલે છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા પછી, વર્ષ 2012માં, શાર્દુલે અનિતા અગ્રવાલ સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી તેને એક પુત્રી પણ છે. અનિતા અગ્રવાલ સાથે છૂટાછેડા લીધા પછી, શાર્દુલે વર્ષ 2020 માં નેહા પેંડસે સાથે ત્રીજી વખત લગ્ન કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

આ લગ્ન પર વાત કરતા નેહાએ કહ્યું હતું કે તે શાર્દુલની ત્રીજી પત્ની બનીને ઘણી ખુશ છે.કેટલાક લોકો નેહાને ટ્રોલ પણ કરી રહ્યા હતા. ટ્રોલ્સનો જવાબ આપતા નેહા પેંડસેએ કહ્યું હતું કે લોકોએ પોતાની પર્સનલ લાઈફનું ધ્યાન રાખવું જોઈએ.નેહાએ એમ પણ કહ્યું હતું કે જે લોકો શાર્દુલના ત્રણ લગ્નની વાત કરી રહ્યા છે તેમને કહી દઉં કે હું પણ વર્જિન નથી.

 

View this post on Instagram

 

A post shared by Nehha Pendse (@nehhapendse)

disabled