દેશી અભિનેત્રીએ ભીના કપડામાં દેખાડ્યું જ્યુસી ફિગર, ભરાવદાર સાઈઝ જોઈને ક્યાંક ઘાયલ ન થઇ જતા તમે! - Chel Chabilo Gujrati

દેશી અભિનેત્રીએ ભીના કપડામાં દેખાડ્યું જ્યુસી ફિગર, ભરાવદાર સાઈઝ જોઈને ક્યાંક ઘાયલ ન થઇ જતા તમે!

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નમ્રતા મલ્લા પોતાના અભિનયની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે.નમ્રતાની ફેન ફોલોઇંગ ખુબ વધારે છે અને અવાર નવાર તે પોતાના ચાહકો માટે પોતાની એકથી એક શાનદાર અને કાતિલાના તસવીરો પોસ્ટ કરતી રહે છે. નમ્રતાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને અવાર નવાર તે વેકેશન પર રજાઓ માણવા જાય છે અને તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં નમ્રતા મલ્લા પોતાની બેલી ડાંસિંગ માટે જાણિતી છે. પોતાના ડાંસ વીડિયોથી લોકોના દિલમાં હલચલ મચાવી દેનારી નમ્રતા મલ્લા એક્ટિંગ અને મ્યુઝિક વીડિયો ઉપરાંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઘણીવાર તે તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. દરેક તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી પણ જોવા મળે રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Glam_Kweens❤️ (@glam_divas_)

અત્યાર સુધીમાં નમ્રતા મલ્લાએ આવા ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તેનો ગ્લેમરસ લુક જોવા જેવો હતો. પરંતુ તેની નવી તસવીરો તદ્દન અલગ છે. નમ્રતા મલ્લા બિકી તસવીરોમાં બોલિવૂડની કોઈપણ અભિનેત્રીથી ઓછી દેખાતી નથી. તેનો આ લુક જોઈને લાગે છે કે તે દિવસ દૂર નથી જ્યારે તે બોલિવૂડના મોટા પ્રોજેક્ટ્સનો હિસ્સો હશે.

તેની દરેક તસવીરોમાં નમ્રતાની બોલ્ડનેસને કારણે ઈન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે જેને જોઈને ચાહકો તેની પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. નમ્રતા તેની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. નમ્રતાએ ઘણી તસવીરોમાં તેની પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી છે. નમ્રતા મલ્લા તેની બિન્દાસ અદાઓથી દરેક લોકોને દીવાના બનાવી દેતી હોય છે. સતત વધતા ફોલોઅર્સના કારણે નમ્રતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં નમ્રતા મલ્લાને આ પોપ્યુલારિટી ખેસારી લાલ યાદવનું ગીત ‘દો ઘૂંટ’ના કારણે મળી હતી.

આ ગીતમાં નમ્રતાએ ખેસારી લાલની સાથે એવા ઠુમકા લગાવ્યા કે રાતો રાત તેની ફેન ફોલોઇંગ વધી ગઈ હતી. અભિનેત્રી નમ્રતા એક ટ્રેન્ડ ડાન્સર છે. તે ઘણીવાર તેના ડાન્સ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ડાન્સ વીડિયો જોઈને કહી શકાય કે નમ્રતા મલ્લા બોલિવૂડની નોરા ફતેહીને પણ ટક્કર આપી રહી છે. અભિનેત્રીએ તેના ઘણા ડાન્સ વીડિયોમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમાં બેલી ડાન્સની ઝલક જોવા મળી હતી.

એવામાં એકવાર ફરીથી નમ્રતાએ બિકી પહેરેલી તસવીરો શેર કરીને સનસની મચાવી દીધી છે. નમ્રતાએ  વ્હાઇટ એન્ડ બ્લેક બિકી પહેરી છે અને સાથે જ વ્હાઇટ શર્ટ પણ પહેર્યો છે, જેના બટન એકદમ ખુલ્લા છે જેથી તેનું હોટ ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે. નમ્રતાએ બિકીની સાથે સનગ્લાસ પણ પહેર્યા છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. બિકીની પહેરીને નમ્રતા સમુદ્રના પાણીમાં આગ લગાડતી દેખાઈ રહી છે.

ભીના કપડામાં તેનું કર્વી ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેને આવી હાલતમાં જોઈનેચાહકો પણ ભીના થઇ રહ્યા છે. ચાહકોએ નમ્રતાનો આ લુક ખુબ પસંદ કર્યો છે અને તેની તસવીરો પર સો હોટ, બ્યુટીફૂલ, લવલી, ગોર્જીયસ, સ્ટનિંગ બ્યુટી, વગેરે  જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે. જો કે આ પહેલી વાર નથી કે નમ્રતાએ આવી બિકી પહેરીને તસવીરો શેર કરી હોય. અવાર નવાર તે પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

yc.naresh

disabled