લાખોની કમાણી કરી રહી છે આ બાળકી, તેના શોખની આગળ રાજા-મહારાજા છે ફેલ- જુઓ

આ 8 વર્ષ આ બાળકી ઘરનો ખર્ચ ઉપાડે છે તે અત્યાર સુધી માં અધધધધધધધ કમાણી કરી લીધી જાણો…..

દુનિયા જલદી જ ડિજિટલ તરફ આગળ વધી રહી છે. ક્યારે કોણ હિટ થઇ જાય છે તેની ખબર નથી પડતી. આવું જ કંઈક એક્ટિંગ અને મોડેલીગની દુનિયામાં ક્યારે કોને અચાનક લોકપ્રિયતા મળી જાયએ ખબર નથી પડતી. આજે ઘણા લોકો એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કરવા માંગતા હોય છે પરંતુ કોઈ તેમાં સફળ થાય છે તો કોઈ સફળ નથી થતું.

ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બાળકો છે જે ઘણા ઓછા સમયમાં મોટા સ્ટાર બની ગયા છે. લોકપ્રિય ટીવી શો કુલ્ફી કુમાર બાજેવાલામાં ચાઈલ્ડ ટ્રસ્ટના રૂપમાં નજરે આવતી માયરા સિંહ આજે ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. આવો જાણીએ તેના વિષે.

માયરા સિંહની ઉંમર ફક્ત 9 વર્ષ છે. પરંતુ તેની કમાણી લાખોમાં છે. ટીવી સિરિયલમાં કામ કરનારી ચાઈલ્ડ એક્ટ્રેસના રૂમમાં માયરા સિંહ અધધ ફી વસુલે છે.

આ સિવાય તે બ્રાન્ડ પ્રમોશન, ઇવેન્ટ અટેન્ડ સહીત મહિને લગભગ લાખોની કમાણી કરે છે.આટલી નાની ઉંમરમાં આટલારૂપિયાની કમાણી કરવી બહુ મોટી વાત છે.

માયરાએ ફક્ત  6 વર્ષની ઉંમરમાં જ તેની કરિયરની શરૂઆત કરી હતી. માયરા સારું ગીત પણ ગાઈ છે. માયરાને હરવા-ફરવાનો ઘણો શોખ છે. જયારે સમય મળે છે ત્યારે તે ક્યાંય ને ક્યાંય વેકેશનનો આનંદ માણવા પહોંચી જાય છે. માયરા વેકેશનનો આનંદ માણવા વિદેશમાં પણ જાય છે.

આ તસ્વીર જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે 9 વર્ષની ઉંમરમાં માયરા ખુદની કમાણીમાંથી અમીર જેવી જિંદગી જીવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેની ફેનફોલોઇંગ દિવસે-દિવસે વધતી જાય છે. તે તેની લેટેસ્ટ તસ્વીર શેર કરતી રહે છે.

માયરાનો જન્મ 2011માં નોયડામાં થયો છે. માયરાએ 6 વર્ષની ઉંમરમાં પંજાબી મ્યુઝિક વિડીયો ‘બેઝુબાન’માં પણ એક્ટિંગ કરી હતી. માયરાએ બાળકલાકાર તરીકે 2018માં ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ સિરિયલથી ડેબ્યુ કર્યું હતું. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે માયરાએ હિન્દી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

‘કુલ્ફી કુમાર બાજેવાલા’ સીરિયલમાં કૂલ્ફિનો રોલ નિભાવનાર આકૃતિ શર્માની એક્ટિંગ પણ લાજવાબ છે. આકૃતિની ઉંમર ફક્ત 7 વર્ષની છે. આકૃતિની એક્ટિંગની જોઈને તેને ફિલ્મની ઓફર આવવા લાગી છે. પરંતુ આકૃતિએ ઉંમરમાં ભણવાની સાથે સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવું મુશ્કેલ છે. આકૃતિની એક્ટિંગ અને

disabled