મુસ્લિમ મહિલા સાથે એરપોર્ટ પર દુર્વ્યવહાર, કપરા ઉતારીને ચેક કર્યું સેનેટરી પેડ પછી જે થયું

અમેરિકા એરપોર્ટ પર થનારું ચેકીંગ હંમેશા વિવાદોમાં રહે છે. થોડા સમય પહેલા એક મુસ્લિમ મહિલાનું ચેકીંગ વિવાદમાં આવ્યું છે. 27 વર્ષીય અમેરિકી નાગરિક જૈનબ મર્ચન્ટએ વોશિંગટન પોસ્ટમાં એક ઓપિનિયન પીસ લખીને જણાવ્યું હતું કે, તેને કેવી રીતે માનસિક હેરાન કરવામાં આવી હતી.

જૈનબના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર 2016 બાદ ઘણી વાર યુએઝ એરપોર્ટ પર સખ્ત અને અપમાજનક તપાસનો મામલો સામે આવ્યો છે. અમેરિકી મુસ્લિમ નાગરિક જૈનબએ જણાવ્યું હતું કે, ટીએસએએ જણાવ્યું હતું કે, તેને પેડ ડકેહવા માટે કહ્યું હતું.27 વર્ષીય જૈનબએ વોશિંગટનએ પોસ્ટમાં એક ઓપિનિયન પીઆઈએસ લખીને જણાવ્યું હતું કે, એક વાર ચેકીંગ કરવા માટે એક્સપ્લોઝિવ યુનિટ લાવી હતી. મારી કોમ્પ્યુટર પાછળ એક સ્ટીકર લગાવ્યું હતું. એક વાર મારી તલાશી લેતા કૂતરાની આખી ટિમ લગાડી દીધી હતી.

હાવર્ડથી ગ્રેજ્યુએટ થયેલી 27 વર્ષીય જૈનબ મર્ચન્ટ જેડ.આર સ્ટુડિયોની સીઈઓ છે. જે રાજનીતિ અને સંસ્કૃતિથી જોડાયેલી એ મલ્ટી મીડિયા સાઈટ છે. 3 બાળકોની માતા જૈનબ પર કેટલાક અજાણ્યા કારણોસર દરેક સમય પર નજર રાખવામાં આવે છે અથવા તે એમ પણ કહી શકે છે કે તેનું નામ ફેડરલ વોચ લિસ્ટમાં શામેલ છે. આ વખતે જ્યારે ઝૈનબ એરપોર્ટ પર આવી ત્યારે તે આવી કડક તપાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી, પરંતુ તેણે ટી.એસ.એ.ની અપેક્ષા ના હતી કે અધિકારીઓ તેમની આ રીતે શોધ કરશે.

તેમણે ટીએસએ અધિકારીએ જણાવ્યું હતું કે, તે પીરિયડ્સમાંછે અને અને તેણે પેડ પહેર્યું હતું. તેને આ સાબિત કરવા માટે તેની વધારાની તપાસ કરવામાં આવી હતી જેમાં ઝૈનબને તેના પેન્ટ્સ અને અન્ડરવેર કાઢીને તેને પેડ બતાવવા કહેવામાં આવ્યું હતું.

disabled