ઉપર પિંક બ્રા અને નીચે ટ્રાન્સપરન્ટ કપડુ લપેટી દેવો કે દેવ મહાદેવની પાર્વતીનો રોલ કરનાર અભિનેત્રીએ મૌની રોયે આપ્યા કાતિલાના પોઝ, અદાઓ જોઇ ચાહકોના ખુલ્લા રહી ગયા મોં - Chel Chabilo Gujrati

ઉપર પિંક બ્રા અને નીચે ટ્રાન્સપરન્ટ કપડુ લપેટી દેવો કે દેવ મહાદેવની પાર્વતીનો રોલ કરનાર અભિનેત્રીએ મૌની રોયે આપ્યા કાતિલાના પોઝ, અદાઓ જોઇ ચાહકોના ખુલ્લા રહી ગયા મોં

ટીવીથી લઇને બોલિવુડ સુધી સફર કરનારી મશહૂર અભિનેત્રી મૌની રોય અવાર નવાર પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવે છે. મૌની રોય ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવે છે. ફિલ્મોની સાથે સાથે તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલ માટે પણ ઘણી ફેમસ છે. આ બધાની વચ્ચે મૌનીએ નવું ફોટોશૂટ ફેન્સ સાથે શેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

આ ફોટોશૂટમાં મૌની પિંક બ્રાલેટમાં જોવા મળી રહી છે જ્યારે તેણે નીચે સફેદ મલમલનું ટ્રાન્સપરન્ટ કપડું કેરી કર્યુ છે અને તે આ લુકમાં કાતિલાના પોઝ આપી તસવીરો ક્લિક કરાવી રહી છે. તેણે ગ્લોરી સ્લીવ્ઝ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તસવીરોમાં તે એટલી જોરદાર લાગી રહી છે કે ચાહકોને તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.

તસવીરોમાં તેનો મેકઅપ પણ શાનદાર લાગી રહ્યો છે. ફોટામાં તેના કપડા કરતા તેની સ્ટાઈલ વધુ સિઝલિંગ છે, જેને જોઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મૌનીની સુંદરતાનો જાદુ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. મૌનીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી છે.

ચાહકો સહિત બોલિવૂડ સ્ટાર્સ પણ તેની તસવીરોને લાઈક કરીને કોમેન્ટ કરી તેના વખાણ કરી રહ્યાં છે. મૌનીની તસવીરો જન્નત ઝુબેર રહેમાની, શમિતા શેટ્ટી અને અદા ખાને પણ પસંદ કરી છે. આ સાથે બધાએ ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરીને મૌનીને હોટી કહી છે. ઘણા યુઝર્સ મૌનીના આ લુકના વખાણ કરી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું- કિલર લુક મૌની. અન્ય એકે કહ્યું- સેક્સી કર્વ્સ મૌની.

 

View this post on Instagram

 

A post shared by FilmyTriangle (@filmytriangle)

એક યુઝરે કહ્યું- શું હોટનેસ, શું બોડી. ઘણા યુઝર્સ ફાયર અને હાર્ટ ઇમોજી બનાવીને મૌનીના વખાણ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, મૌની રોયે જાન્યુઆરી 2022માં બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. મૌની રોયનો પતિ સૂરજ નામ્બિયાર બેંકર છે અને તે દુબઈમાં રહે છે. સૂરજ અને મૌનીની પહેલી મુલાકાત ડિસેમ્બર 2019માં દુબઈની એક નાઈટ ક્લબમાં થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by DEVIL (@beauty_admirer_666)

મૌની રોય છેલ્લે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં મૌની રોયે જુનૂન નામનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય મૌની રોયે મ્યુઝિક વિડિયો ‘બાથે બેઠે’માં પણ કામ કર્યું છે. જેમાં અભિનેત્રી નેહા ધૂપિયાના પતિ અંગદ બેદી પણ તેની સાથે જોવા મળ્યા હતા.

Live 247 Media

disabled