છે આને કોઈની શરમ? જેકેટની ચેન ખોલી નાખી આ દેશી અભિનેત્રીએ, ગરમ ગરમ ફિગર જોઈને રહેવાશે નહિ - Chel Chabilo Gujrati

છે આને કોઈની શરમ? જેકેટની ચેન ખોલી નાખી આ દેશી અભિનેત્રીએ, ગરમ ગરમ ફિગર જોઈને રહેવાશે નહિ

અરે ભઈ! જરા સાચવીને જ જોજો આ તસવીરો,જેકેટની ચેન ખોલી નાખી આ દેશી અભિનેત્રીએ, ગરમ ગરમ ફિગર જોઈને રહેવાશે નહિ

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર અભિનેત્રી મોનાલિસાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે હિન્દી ટીવી શોમાં પણ પોતાના જબરદસ્ત અભિનયનો જાદુ ચલાવ્યો છે. આજે ચાહકો તેની એક ઝલક માટે આતુર છે. અભિનેત્રી પણ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતી નથી.

મોનાલિસા સોશિયલ મીડિયા પ્રેમી છે અને તે જ રીતે તે તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર દરરોજ તેનો નવો અવતાર જોવા મળે છે. હવે ફરીથી અભિનેત્રીએ તેના સિઝલિંગ પર્ફોર્મન્સથી ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે. મોનાલિસાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે,

જેમાં તે પોતાની સ્ટાઈલ ફેલાવી રહી છે. આ પોસ્ટમાં મોનાલિસા ગ્રીન સ્કર્ટ અને સફેદ જેકેટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે અહીં પોતાની બોલ્ડનેસ બતાવવા માટે પોતાના જેકેટની ચેન પણ ખોલી દીધી છે. ભોજપુરી ફિલ્મોની મશહૂર અભિનેત્રી મોનાલિસા તેના હોટ અંદાજ માટે જાણિતી છે. મોનાલિસાએ અત્યાર સુધી 50થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. ભોજપુરી ઇનડસ્ટ્રીની ટોપ અભિનેત્રીઓમાંની એક છે મોનાલિસા…

મોનાલિસા ભોજપુરી સાથે સાથે હિંદી ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ મશહૂર નામ છે. મોનાલિસા તેની ખૂબસુરત અને ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો માટે પણ જાણિતી છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર-નવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે. તે તેની હોટ અને બોલ્ડ તસવીરોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.મોનાલિસાની હાલમાં ખૂબ જ હોટ તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોએ તો ઇન્ટનેટ પર ધમાલ મચાવી દીધી છે.

આ તસવીરોને જોઇ ચાહકો વચ્ચે પણ ઘણી હલચલ મચી ગઇ છે.મોનાલિસા ટેલિવિઝનના ચર્ચિત શો “બિગબોસ”ની સિઝન 10માં જોવા મળી હતી. મોનાલિસાનું અસલી નામ અંતરા બિસ્વાસ છે. તેણે બિગબોસમાં રહેતા તેના બોયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા.ભોજપુરી અભિનેત્રી મોનાલિસા થોડા સમય પહેલા સ્ટાર પ્લસ શો “નજર”માં જોવા મળી હતી. તેમજ તે કલર્સ શો “નમક કા ઇશ્ક કા”માં જોવા મળી હતી.મોનાલિસાએ માત્ર ભોજપુરી જ નહિ પરંતુ તે હિંદી,

બંગાળી, તેલુગુ, તમિલ, કન્નડ અને ઉડિયા સિનેમામાં પણ કામ કર્યુ છે.તે ઉપરાંત તે ટીવી ધારાવાહિકમાં પણ જોવા મળી રહી છે.મોનાલિસાએ ફિલ્મ “બ્લેકમેલ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. આ ફિલ્મમાં મોનાલિસા સાથે સુનિલ શેટ્ટી અને અજય દેવગન પણ હતા. મોનાલિસા છેલ્લે ટીવી શો ‘સ્માર્ટ જોડી’માં જોવા મળી હતી. આ શોમાં તે પતિ વિક્રાંત સિંહ રાજપૂત સાથે સ્પર્ધક તરીકે જોવા મળી હતી. હાલમાં, અભિનેત્રીએ તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી.

Live 247 Media

disabled