મોડલે કપરા ઉતારીને અને બેશરમ થઈને કહ્યું; ‘પતિ માત્ર બાળકો પૈદા કરવા માટે! ઘપાઘપ કરવા માટે તો બોયફ્રેન્ડ’

ઘણીવાર દેશ અને દુનિયામાંથી એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે તે સાંભળી આપણે તો ચોંકી ઉઠીએ. ઘણીવાર પતિ, પત્ની અને વોના કિસ્સા પણ આપણે સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને જે કિસ્સો કહેવા જઇ રહ્યા છીએ તે અલગ જ છે. પોતાની લાઈફ સ્ટોરી શેર કરતા એક મોડલે કહ્યું છે કે તે માત્ર બાળકો માટે જ તેના પતિ સાથે છે, જ્યારે તેના બોયફ્રેન્ડ સાથેના સંબંધો આજે પણ રોમાન્સ અને મસ્તી માટે ચાલુ છે. ડેઝીના નામથી જાણીતી આ મોડલે બ્રિટિશ વેબસાઈટ ડેઈલી સ્ટારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અને તેનો પતિ ઓપન રિલેશનશિપમાં છે.

ઓપન રિલેશનશિપનો અર્થ એ છે કે બંને ભાગીદારો અન્ય વ્યક્તિ સાથે રોમાન્સ કરી શકે છે અને તેને છેતરપિંડી તરીકે ગણવામાં આવતુ નહીં. ડેઝી એમ પણ કહે છે કે તેનો પતિ એવો છે જેને શરીર સંબંધમાં ઓછો રસ હોય છે. ડેઝી કહે છે કે તે અવારનવાર તેના બોયફ્રેન્ડને મળે છે અને બંને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. ડેઝી બે બાળકોની માતા છે અને ટૂંક સમયમાં ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે. જો કે, તે કબૂલ કરે છે કે ખુલ્લા સંબંધોને કારણે, પરિસ્થિતિ થોડી અસ્વસ્થતાપૂર્ણ બની શકે છે. જ્યારે ડેઝીની વાર્તા એકદમ અલગ છે.

સોશિયલ મીડિયા પર બીજી એક સ્ટોરી વાયરલ થઈ રહી છે જેમાં પતિ, પત્ની અને વો દ્રશ્ય સામે આવ્યું છે. આ એક થ્રુપલની વાર્તા છે જે પૂર્વ , યુકેમાં રહે છે. ટોમ હિલયાર્ડ, તેની પત્ની લેસ્લી અને ગર્લફ્રેન્ડ એમ્મા કોમ્બર સાથે રહે છે, અને આ ધમાકેદાર સંબંધ ત્યારે શરૂ થયો જ્યારે ટોમે એકવાર મજાકમાં તેની પત્નીને તેના સંબંધમાં બીજી સ્ત્રી ઉમેરવા કહ્યું. જે બાદ ત્રણેય છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. ટોમની પત્ની પણ એમ્માને ખૂબ પ્રેમ કરે છે.

ત્રણેય ઘરના કામકાજમાં સમાન રીતે ભાગ લે છે અને બિલ પણ વહેંચે છે. બાયસક્સ્યુઅલ લેસ્લી કહે છે કે થ્રુપલ વિશે લોકોમાં અનેક પ્રકારના પૂર્વગ્રહો હોય છે. તેઓ હંમેશા તેને ઉન્મત્ત વિચાર તરીકે જુએ છે. પરંતુ તે સાચું નથી. અમે ત્રણેય એકબીજાના પ્રેમમાં છીએ. અન્ય દંપતીની જેમ જ. ફરક એટલો જ છે કે અમે ત્રણ જણ છીએ.

disabled