ઘપાઘપ કરવા માટે સ્ત્રી-પુરૂષ કેવી રીતે કરે છે ઇશારા? કોઈ પણ ઉંમરની મહિલાઓ આવા આવા ઈશારાઓ કરે છે - Chel Chabilo Gujrati

ઘપાઘપ કરવા માટે સ્ત્રી-પુરૂષ કેવી રીતે કરે છે ઇશારા? કોઈ પણ ઉંમરની મહિલાઓ આવા આવા ઈશારાઓ કરે છે

ઘણીવાર મહિલાઓને કોઇ પુરુષ સારો લાગે તો તે કહી શકતી નથી. કેટલીકવાર તે તેના મનની વાત બહાર નથી નીકાળી શકતી. એવામાં જો મહિલાઓને સંબંધ બનાવવાની ઇચ્છા થાય તો તે કેટલાક સંકેત દ્વારા સમજી શકાય છે. તો આવો જાણીએ.જ્યારે મહિલાઓ જોરથી શ્વાસ લેવાનું શરૂ કરે છે, ત્યારે પુરુષે સમજી લેવું જોઈએ કે સ્ત્રીને સંબંધ બાંધવામાં રસ છે. જ્યારે સ્ત્રી પોતાના વાળ સાથે રમવાનું શરૂ કરે, કપડાને અડકવાનું શરૂ કરે ત્યારે તે સંકેત આપવાનો પ્રયાસ કરી રહી છે.

પોતાની જાતને વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે આંખો અને હાવભાવ.. જો કોઈ સ્ત્રી સતત તમારી આંખોમાં જોઇ સ્માઇલ કરી રહી છે અને તેના વાળ સાથે રમી રહી છે તો તેનો અર્થ એ છે કે તે તમને પસંદ કરે છે. ઘણી વખત કોઈ સ્ત્રી તમારી પાસે આવે છે અને કાનમાં કંઈક કહે છે, જ્યારે તે નજીક આવે છે, ત્યારે તે સંકેત આપે છે કે તેને તમારામાં રસ છે, ઘણી વખત સ્ત્રી તેના હોઠ દબાવી દે છે,

તમે પણ આ સમજી શકો છો. જ્યારે કોઈ સ્ત્રી પોતાના શરીરને અલગ-અલગ રીતે ઘસતી કે સ્પર્શ કરે છે, ત્યારે તે શરીર સંબંધ માટે તૈયાર હોવાનો સંકેત છે.પુરુષોની વાત કરીએ તો, રિસર્ચ અનુસાર બોડી લેગ્વેંજથી સ્પષ્ટ થઇ શકે છે કે પુરૂષ શરીર સંબંધ બાંધવાની ઇચ્છા ધરાવે છે. પ્રેમમાં પડનાર વ્યક્તિના ચહેરાનો ભાગ કડક થઇ જાય છે, આમ તો સામાન્ય રીતે થોડો ફૂલેલો હોય છે. કામાતુર પુરૂષોની છાતી બહારની તરફ નિકળી જાય છે તો બીજી તરફ તે વ્યક્તિનું પેટ થોડું અંદર તરફ ધસી જાય છે.

શરીર સંબંધ માટે ઇચ્છુક પુરૂષોના હોઠ અને ગાલ સહિત ચહેરાની લાલિમા વધી જાય છે, કારણ કે તે ભાગમાં લોહીનો પ્રવાહ તેજ થઇ જાય છે. જોકે જરૂરી નથી કે આ તમામ વાતો બધા મહિલા કે પુરૂષોને લાગૂ થાય. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય છે. થમારે તમારા પાર્ટનર પર ધ્યાન આપવું જોઇએ અને તેની બોડી લેંગ્વેજને સમજવું જોઇએ.

Live 247 Media

disabled