શાહરૂખ ખાનની હિરોઈન કપડાં ઉતારીને આખી ઉઘાડી થઇ ગઈ, તસવીરો જોતા જ મોંમાંથી લાડ ટપકી જશે

2 વાર છૂટાછેડા લઇ ચૂકેલી સંસ્કારી હિરોઈને શરમથી બધી જ હદ પાર કરી દીધા, 10 તસવીરો જોતા જ તમારું તન મન હલી જશે

સોશિયલ મીડિયાની દુનિયામાં, જ્યાં ઘણી યુવા અભિનેત્રીઓ તેમના સિઝલિંગ લુક્સ અને તસવીરોથી લાઈમલાઈટ લૂંટી રહી છે, ત્યાં, હવે ટીવી અભિનેત્રી મેઘા ગુપ્તાએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. મેઘા ​​ગુપ્તાએ હાલમાં બાથરૂમમાં નહાતી વખતે તેની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી હતી. મેઘા બાથરૂમમાં શાવર લેતી જોવા મળી રહી છે. મેઘાની તસવીરો શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘાની આ સિઝલીંગ તસવીરોના તો ચાહકો દીવાના થઇ રહ્યા છે. ફોટોમાં મેઘા બિકી ટોપ પહેરીને બાથરૂમમાં શાવર લેતી જોવા મળી રહી છે. મેઘાની તસવીરો પાછળની બાજુથી લેવામાં આવી છે. તસવીરોના કેપ્શનમાં મેઘાએ ઠંડા પાણીથી નહાવાના ઘણા ફાયદા પણ જણાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Neelam (@neelam_4u)

મેઘા ​​ગુપ્તાનુ ટીવી કરિયર ઘણી લાંબી રહ્યુ છે. તેણે કુસુમ, ‘કુમકમ-એક પ્યારા સા બંધન’, ‘કાવ્યાંજલિ’, CID, મૈં તેરી પરછાઈ હૂં સહિત અનેક સિરિયલોમાં કામ કર્યું છે. મેઘા ​​ગુપ્તાએ વર્ષ 2016માં શાહરૂખ ખાનની ફિલ્મ ફેનમાં પણ કામ કર્યું છે. મેઘાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા ​​પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી વખત હેડલાઈન્સમાં રહી છે. મેઘા ​​ગુપ્તાના બે વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. મેઘા ​​લાંબા સમયથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. જો કે અભિનેત્રી તેની નવી બોલ્ડ તસવીરોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. અભિનેત્રીની તસવીરોએ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. ચાહકો ફાયર ઇમોજી સાથે તેમની તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

ટીવી એક્ટ્રેસ મેઘા ગુપ્તાએ જણાવ્યું કે કેવી રીતે ઠંડા શાવર તમારી ચરબી બર્ન કરે છે, તમને સજાગ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. એટલું જ નહીં, તે ત્વચા અને વાળ માટે પણ સારું છે. મેઘાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જીવનમાં કેટલીક જગ્યાએ થોડી મુશ્કેલી પણ ફાયદાકારક છે. ટીવી એક્ટ્રેસ મેઘાએ કોલ્ડ શાવર લેતી વખતે પોતાના ફોટા શેર કર્યા છે. તેણે કહ્યુ, કોલ્ડ શાવર તમારા શરીરને જાગૃત કરે છે અને તમારી સતર્કતા પણ વધારે છે. ઠંડીને કારણે, તમે ઊંડા શ્વાસ લો છો, જે શરીરમાં CO2 નું સ્તર ઘટાડે છે. તમે પણ વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરો છો.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા ​​આગળ લખે છે, કેટલાક ફેટ સેલ્સ જેમ કે બ્રાઉન ફેટ, શરીરમાં ફેટ બર્ન કરે છે અને ગરમી પેદા કરે છે. જ્યારે તમારું શરીર ઠંડું લાગે છે ત્યારે તેઓ આ કરે છે. શાવર તમારી ચરબી પણ બાળી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં શરીરની ક્ષમતાઓનો લાભ લેવા માટે સદીઓથી જળ ચિકિત્સાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે આપણું શરીર તણાવનો સારી રીતે સામનો કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

મેઘા ​​ગુપ્તાના આ ફોટા જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીની સ્ટાઈલ જોઈને ચાહકો તો ફિદા થઇ ગયા છે. મેઘા ​​ગુપ્તાએ શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ફેનથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

ટીવી જાણીતા કપલ્સમાંથી એક છે સિદ્ધાંત કાર્નિક અને બૉલીવુડ હિરોઈન મેધા ગુપ્તા…તેમની ફિગર અને ક્યૂટ કેમેસ્ટ્રીના બધા ફેન હતા પણ હવે આ કપલે લગ્નના ચાર વર્ષ પછી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અને છૂટાછેડાની આ ખબર વિષે તેમણે જાહેરાત કરી છે. તેવી પણ ખબર હતી કે તે 1 વર્ષથી અલગ રહી રહ્યા છે. 4 વર્ષ પહેલા એક પ્રેમ ભરેલી લવસ્ટોરીને લગ્નમાં પરિવર્તિત કરનાર આ કપલ્સ વચ્ચે તેવું તો શું થઇ ગયું તે વાત પર એક્ટર સિદ્ધાંત કાર્નિક ખુલીને જવાબ આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

૨૦૨૦માં ન્યુઝ આવેલા હતા કે સિદ્ઘાંત અને હિરોઈન મેધા ગુપ્તાએ છૂટાછેડાની અરજી ફાઇલ કરી લીધી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સિદ્ધાંતે કહ્યું કે કોઇ પણ લગ્ન સરળ નથી હોતો મને અમારા કેસમાં મને તેવું લાગે છે કે મારો ધૈર્ય જવાબ આપી ગયો. કોઇ પણ સંબંધમાં મગજની શાંતિ ખૂબ જ મહત્વની હોય છે. ક્યારેક તમે તેની સાથે જીવતા શીખી લો છો. પણ હવે સમજમાં આવે છે કે મારા જીવનમાં શાંતિનો અભાવ હતો.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

જો કે મેઘા ગુપ્તા તેના બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે, પરંતુ આ વખતે મેઘા ગુપ્તાએ હદ વટાવી દીધી છે. હિરોઈને આ હોટ હોટ ફોટો શેર કરતા કહ્યું છે કે આ સામાન્ય શાવર નથી પરંતુ તે કોલ્ડ શાવર છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કોલ્ડ શાવરના ફાયદા પણ જણાવ્યા છે. જણાવી દઈએ કે મેઘા ગુપ્તાના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

તમને જણાવી દઈએ હિરોઈન મેઘા ગુપ્તા ‘કુસુમ’, ‘કવિયાંજલિ’, ‘કુમકમ – એક પ્યારા સા બંધન’, ‘યે મેં ઘર ઘર ખેલી’ અને ‘યે હૈ આશિકી’ જેવા ઘણા શોમાં જોવા મળી છે. મેઘા ગુપ્તાના આ ફોટા જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીની સ્ટાઈલ જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે.

 

View this post on Instagram

 

A post shared by Megha Gupta (@meghaguptaofficial)

disabled