પતિ મારી ગયો તો બૈરાએ દિયર સાથે કર્યા લગ્ન, રાત્રે દિયર પરિણીતાને વાંકી વાળીને કરી નાખતો આવી હાલત, વાંચીને જ ધ્રુજી જશો - Chel Chabilo Gujrati

પતિ મારી ગયો તો બૈરાએ દિયર સાથે કર્યા લગ્ન, રાત્રે દિયર પરિણીતાને વાંકી વાળીને કરી નાખતો આવી હાલત, વાંચીને જ ધ્રુજી જશો

ઉત્તરપ્રદેશના મેરઠના શાસ્ત્રીનગરના ચકચારી પ્રદીપ શર્મા હત્યા કેસમાં પોલીસે બુધવારે હત્યાનો પર્દાફાશ કર્યો હતો. પ્રદીપની હત્યા તેની પત્ની નીતુ શર્માએ તેના પિતરાઈ ભાઈ અને શૂટરો પાસે કરાવી હતી. પોલીસે હત્યાના મુખ્ય સૂત્રધાર પત્નીની ધરપકડ કરી હતી. પ્રદીપ નીતુનો બીજો પતિ હતો, જે સંબંધમાં તેનો દિયર પણ હતો. તેના પહેલા પતિના મોત બાદ નીતુ શર્માએ તેના દિયર પ્રદીપ સાથે લગ્ન કર્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન માસ્ટરમાઇન્ડ નીતુ શર્માએ જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

તેણે પોલીસને કહ્યું કે આવા જીવન કરતાં વિધવાનું જીવન સારું છે. નીતુ શર્મા તેના પતિની હત્યાના કેસમાં જેલના સળિયા પાછળ ગઈ છે. 13 સપ્ટેમ્બરની બપોરનો સમય હતો. પ્રદીપ શર્મા ઘરેથી નીકળ્યો કે, એટલામાં જ બાઇક પર બે હુમલાખોરો આવ્યા અને પ્રદીપને પિસ્તોલ વડે ગોળી મારી. પ્રદીપ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડ્યો. જે બાદ આવી સનસનીખેજ હત્યાને લઇને પોલિસબેડામાં પણ ખળભળાટ મચી ગયો અને હત્યારાઓની શોધ શરૂ કરવામાં આવી. જે બાદ બે શૂટર્સને એનકાઉન્ટમાં ઝડપી પાડવામાં આવ્યા.

પ્રદીપના પિતા દેવેન્દ્ર શર્માએ તેમની વહુ એટલે કે પ્રદીપની પત્ની નીતુ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. બાગપતના સબકા ગામની રહેવાસી નીતુ શર્માના લગ્ન 7 જુલાઈ 2007ના રોજ મેરઠના બામનપુરના રાહુલ શર્મા સાથે થયા હતા. રાહુલ મેરઠ શહેરના શાસ્ત્રીનગરમાં રહેતો હતો. 8 નવેમ્બર 2016ના રોજ, નીતુ શર્માના પહેલા પતિ રાહુલનું મવાના રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પતિ રાહુલના અવસાન બાદ નીતુએ તેના દિયર પ્રદીપ શર્મા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેના પહેલા પતિના મોતના 8 મહિના પછી જ નીતુએ તેના દિયર પ્રદીપ સાથે લગ્ન કરી લીધા.

પ્રદીપના પિતા દેવેન્દ્રને પણ લાગતું હતું કે મોટા પુત્રનું મોત થયું છે. વહુ હવે ક્યાં જશે અને કેવી રીતે રહેશે ? પરંતુ, તેઓ જાણતા ન હતા કે આ જ નીતુ શર્મા બીજા પુત્ર પ્રદીપનો જીવ લઇ લેશે. પત્ની નીતુએ પોલીસની સામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે પ્રદીપ પહેલા મારો દિયર હતો, પરંતુ બાદમાં તેની સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ, લગ્ન પછી પ્રદીપનો સ્વભાવ બદલાઈ ગયો. દારૂ પીનવે રોજ તે પત્નીને ટોર્ચર કરતો હતો. તેના ભાઈના અવસાન પછી તેણે પૈસાનો બગાડ શરૂ કર્યો. પૂછપરછ દરમિયાન નીતુ શર્માએ કહ્યું કે મેં બધું ગુમાવ્યું છે. પહેલા પતિ રાહુલે જીવ ગુમાવ્યો.

જે બાદ ઘર ચલાવવા માટે પ્રદીપ સાથે લગ્ન કર્યા. પરંતુ, પ્રદીપે પણ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તે મોડી રાત્રે ઘરે આવતો હતો. ઘણી વખત તે આવતો પણ નહિ. પ્રદીપે તેના પિતા પાસેથી ગામની જમીન પણ વેચી દીધી હતી અને તે મને પૈસા આપવા માંગતો ન હતો. હું જે ઘરમાં રહું છું. પતિ પ્રદીપે તેને વેચવાનો સોદો પણ કર્યો હતો. હું આર્થિક અને માનસિક રીતે ભાંગી પડી હતી. મેં મારા પિતરાઈ ભાઈ દીપાંશુને આ વાત કહી. આ પછી અમે સાથે મળીને પતિ પ્રદીપની હત્યાનું કાવતરું ઘડ્યું. નીતુએ પોલીસને કહ્યું કે હું વિધવા જ સારી છું. નીતુ શર્માએ પોલીસને જણાવ્યું કે

મારા પિતરાઈ ભાઈ દીપાંશુની મદદથી મેં દોઢ લાખ રૂપિયામાં શૂટર્સને રાખ્યા હતા. 8 સપ્ટેમ્બરે શૂટરને ભાઈ દીપાંશુ સાથે મળ્યો હતો. જ્યાં પ્રદીપની હત્યા કરાવવાનો સોદો થયો હતો. નીતુએ પતિ પ્રદીપને કહ્યું કે જો તે મારા બે બાળકો પીયૂષ શર્મા અને પીહુ શર્માના નામે 5-5 લાખ રૂપિયાની એફડી કરશે તો હું તેને મારા બાળકો સાથે ઘરમાં રાખીશ. આ અંગે પ્રદીપ સાથે વાત કરતાં તે રાજી થઈ ગયો.જે બાદ હત્યાના પ્લાનને શૂટર્સે અને નીતૂએ અંજામ આપ્યો.

Live 247 Media

disabled