મિસ વર્લ્ડે પણ બધી હદ તોડી નાખી, ગ્રીન ડ્રેસ પહેર્યો જેમાં ન દેખાવાનું દેખાઈ ગયું, ફેન્સે આંખો ફાડી ફાડીને જોઈ લીધું - Chel Chabilo Gujrati

મિસ વર્લ્ડે પણ બધી હદ તોડી નાખી, ગ્રીન ડ્રેસ પહેર્યો જેમાં ન દેખાવાનું દેખાઈ ગયું, ફેન્સે આંખો ફાડી ફાડીને જોઈ લીધું

પૂર્વ બ્યુટી કવિન માનુષી છિલ્લર પોતાના લુક્સ અને ડ્રેસિંગ સ્ટાઇલને લીધે ચર્ચામાં બનેલી રહે છે. માનુષી સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. માનુષી મિત્રો સાથે અવાર નવાર વેકેશન પર પણ જાય છે અને મોજ મસ્તી ભરેલી તસવીરો શેર કરે છે. એવામાં એકવાર ફરીથી માનૂષીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે.

માનુષીએ ગ્રીન શિમરી ડ્રેસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે અને ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. માનૂષીએ આ ફોટોશૂટ ગોવામાં કર્યું  છે. તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે તે ત્યાં આરામ અને શુકુનની પળો વિતાવી રહી છે.માનૂષીએ તસ્વીર શેર કરીને એ પણ જણાવ્યું કે આ ડ્રેસ દ લીલા કલેક્શનનો છે.

માનુષીનો આ વન પીસ  ડ્રેસ ટુ પીસ ડ્રેસ જેવો લુક આપી રહ્યો છે. જેમાં એક બ્રાલેટ અને સ્કર્ટને ખુબ સ્ટાઇલથી જોડવામાં આવ્યો છે.આ ડ્રેસ સાથે માનુષીએ સુંદર જવેલરી પણ પહેરી રાખી છે. તેણે એક હાથમાં બ્રેસલેટ અને કાનમાં ઈયરરિંગ પહેરી રાખી છે.

આ લુક સાથે માનુષીએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.અને હળવા મેકઅપમાં માનુષી ખુબ જ સિઝલિંગ પોઝ આપી રહી છે. સોશિયલ મીડિયા પર માનૂષીના લાખો ચાહકો છે જે માનૂષીની આ તસવીર ખુબ પસંદ કરી રહ્યા છે અને કેમન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Manushi Chhillar (@manushi_chhillar)

માનુષી પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત ફિલ્મ પૃથ્વીરાજથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું છે. ફિલ્મની મોટાભાગની શૂટિંગ પૂર્ણ થઇ ચુકી છે. અમુક મહિનાઓ પહેલા માનૂષીનો આ ફિલ્મનો પહેલો લુક સામે આવ્યો હતો જેને ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો.

Uma Thakor
After post

disabled