લગ્નના મંડપમાં શાંતિથી સુઈ રહેલા શ્વાનની સામે આ ભાઈ કરવા લાગ્યો નાગિન ડાન્સ, પછી થયું એવું કે જોઈને તમે પણ હેરાન રહી જશો.... જુઓ વીડિયો - Chel Chabilo Gujrati

લગ્નના મંડપમાં શાંતિથી સુઈ રહેલા શ્વાનની સામે આ ભાઈ કરવા લાગ્યો નાગિન ડાન્સ, પછી થયું એવું કે જોઈને તમે પણ હેરાન રહી જશો…. જુઓ વીડિયો

શાંતિથી સુઈ રહેલા શ્વાનને જોઈને આ ભાઈ કરવા ગયો સળી, પણ પછી થયું એવું કે… વીડિયો જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો..

ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા લોકો વાયરલ વીડિયોમાં એવી એવી હરકતો કરતા હોય છે જેને જોઈને આપણે પણ પેટ પકડીને હસવા પર મજબુર થઇ જઈએ તો ઘણીવાર આપણે આપણું માથું પણ પકડી લેતા હોઈએ છીએ. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નાગ બનીને એક શ્વાન  સામે ડાન્સ કરી રહ્યો છે. તેનો ડાન્સ ખૂબ જ રમુજી અને આશ્ચર્યજનક છે. આ ડાન્સ જોયા બાદ લોકો ઈન્ટરનેટ પર કોમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ શ્વાન સામે નાગિન ડાન્સ કરી રહ્યો છે. લોકોને આ ડાન્સ ખૂબ જ આશ્ચર્યજનક લાગી રહ્યો છે. શ્વાન પણ સમજી શકતો નથી કે તે આવું શું કામ કરી રહ્યો છે ? આ વીડિયો પર ઘણી ફની કોમેન્ટ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohammad Kafil Alam (@kafil_raaj)

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકો લાઈક કરી ચુક્યા છે અને જોઈ ચુક્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયો પર ઘણા લોકોની કમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું “આ દેશી દારૂની અજાયબી છે. કોમેન્ટ કરતી વખતે અન્ય એક યુઝરે લખ્યું “શ્વાન પણ તેનો ડાન્સ જોઈને ચોંકી ગયો.”

Uma Thakor

disabled