9 પત્નીઓ માટે બનાવ્યું ઘપાઘપ સુખ ભોગવવા માટેનું ટાઈમ ટેબલ, છતાં પણ થઇ ગઈ આ મોટી મુશ્કિલ

આજના સમયમાં ઘણા દેશોમાં વ્યક્તિને  બે લગ્ન કરવાની મંજુરી મળી ચુકી છે, પણ બ્રાઝિલના રહેનારા આર્થર ઓ ઉરસોએ 9 લગ્ન કરીને રેકોર્ડ બનાવ્યો હતો. આર્થર આગળના વર્ષે લાઇમલાઈટમાં આવ્યો હતો જ્યારે તેને એકસાથે પોતાની 9 ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. જો કે એકસાથે એટલા પાર્ટનરને મેંનેજ કરવું ખુબ મુશ્કિલ કામ છે પણ આર્થર માટે આ એકદમ મામૂલી વાત છે.આર્થરે કહ્યું કે તે દરેક પત્નીને ખુબ જ ખુશ રાખે છે અને સમાન હક આપે છે.

આર્થરે દરેક પત્ની સાથે સુખ માણવા માટે ટાઈમટેબલ પણ બનાવી રાખ્યું છે, જેમાં મેંશન છે કે ક્યાં ટાઈમે કઈ પત્ની સાથે સબંધ બનાવવવો.વ્યવસ્યાથી મૉડલ અને ઈનફ્લુએન્સર આર્થર પોતાની પત્નીઓ સાથે પોતાનો સંબંધ મજબૂત બનાવવા માટે ઘણા ઉપાય કરે છે જેથી તેની પત્નીઓ તન્હાઈનો અનુભવ ન કરે.

જો કે આર્થરે જણાવ્યું કે આ ટાઈમટેબલના આધારે તેને પત્નીને સંસ્તુષ્ટ કરવામાં મુશ્કેલી થાય છે. સંબંધ બનાવવા માટે ટાઈમટેબલનું પાલન કરવું આર્થર માટે તણાવયુક્ત બની ગયું છે.જેને લીધે તેને આ સિસ્ટમ બંધ કરવી પડી હતી. આર્થરએ કહ્યું કે તેને આ ટાઈમટેબલને લીધે ઘણી સમસ્યાઓ આવી અને ઘણીવાર તેને એવું લાગ્યું કે માત્ર ટાઈમ ટેબલને લીધે તેને સમાગમ કરવો પડી રહ્યો છે.ઘણીવાર તે એક પત્ની સાથે સંબંધ બનાવતો હોય અને બીજી પત્ની વિશે વિચારી રહ્યો હોય.જેના પછી તેને આ ટાઈમટેબલ બંધ કર્યું અને પ્રાકૃતિક રીતે પત્નીઓ સાથે સંબંધ બનાવવાનું  શરૂ કર્યું.જેનાથી આર્થર અને પત્નીઓ ખુબ જ ખુશ છે.

આર્થરે આગળના વર્ષે લૌયાના કજાકિ સાથે નવમા લગ્ન કર્યા હતા. મળેલી રિપોર્ટના આધારે આર્થરની એક પત્ની તેને છોડીને ચાલી ગઈ છે કેમ કે તે પતિ પાસેથી પૂરો સમય મેળવવા ઇચ્છતી હતી.આર્થરે કહ્યું કે તેની પત્નીઓને પતિ શેર કરવાથી કોઈ સમસ્યા નથી પણ જો કોઈ એકને મોંઘી ભેંટ આપી દેવામાં આવે તો સમસ્યા ચોક્કસ આવે છે. હાલ આર્થરની આઠ પત્નીઓ છે કેમ કે અગાથા તેનાથી અલગ થઇ ચુકી છે.આર્થરે કહ્યું કે તે પૂરો સમય માંગતી હતી અને તે મારા માટે સંભવ ન હતું. એવામાં હું છૂટાછેડાને લીધે ખુબ દુઃખી થયો હતો અને ખાસ કરીને તેના કારણથી”. આર્થર હજુ બે લગ્ન કરવા માંગે છે જેથી તેની પત્નીઓની સંખ્યા દસ થઇ જાય. આર્થરની માત્ર એક દીકરી જ છે અને તે ઈચ્છે છે કે દરેક પત્નીથી તેનું એક એક બાળક હોય.

disabled